1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્ર સરકાર નો નિર્ણય, રાજ્યભરની બસમાં ૫૦ ટકાના ભાડા સાથે મહિલાઓ મુસાફરી કરી શકશે
મહારાષ્ટ્ર સરકાર નો નિર્ણય, રાજ્યભરની બસમાં ૫૦ ટકાના ભાડા સાથે મહિલાઓ મુસાફરી કરી શકશે

મહારાષ્ટ્ર સરકાર નો નિર્ણય, રાજ્યભરની બસમાં ૫૦ ટકાના ભાડા સાથે મહિલાઓ મુસાફરી કરી શકશે

0
Social Share
  • મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય
  • રાજ્યભરમાં મુસાફરી માટે મહિલાઓને બસભાડામાં 50 ટકા છૂટ

મુંબઈઃ મહારાષ્ટ્રની સરાકેર મહિલાઓને લઈને ઉદાર વલણ દાખવ્યું છે. મગારાષ્ટ્ર સરકારે મહિલાઓને બસના ટિકિટ ભાડામાં મોટી રાહત આપી છે જો કોઈ મહિલા મહારાષ્ટ્રમાં મુસાફરી કરે છે, તો તેણે હવે માત્ર 50 ટકા ભાડું ચૂકવવું પડશે, કારણ કે મહારાષ્ટ્ર સરકારે બસોમાં મહિલાઓને 50 ટકા છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

જાણકારી અનુસાર આ ભઆડામાં છૂટ રાજ્યમાં મહિલા સન્માન યોજના હેઠળ  આપવામાં આવી છએ જે પ્રમાણે તમામ પ્રકારની બસમાં મુસાફરી કરવા પર 5- ટકાની છૂટ મળશે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે બસ મુસાફરી મફત કરી હતી.

ઉલ્લેખનીય છે કે  શિંદે સરકારના આ નિર્ણય પહેલા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં તેની જાહેરાત કરી હતી. આ મામલે હવે મહારાષ્ટ્રની સરકારે  મંજૂરી આપતું એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓને તમામ પ્રકારની રાજ્ય પરિવહન નિગમની બસ મુસાફરીમાં મુક્તિ આપવામાં આવશે.

આ સહીત સરકારે મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદી ક્ષેત્રમાં કર્ણાટકના 865 મરાઠી ભાષી ગામોને મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજનાના લાભો લાગુ કરવા અંગે એક જીઆર પણ બહાર પાડ્યો હતો.  મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વર્ષ માટેના રાજ્યના બજેટને ઐતિહાસિક અને સમાવિષ્ટ ગણાવ્યું હતું.ઉલ્લેખનીયછએકેઆસહીત મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે પણ અનેક છૂટઆપીછે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code