મુંબઈ – અભિનેતા અજય દેવગણની સિંઘમ સીરિઝ દરતશકોને ખૂબ જ પસંદ આવી હતી ત્યારે હવે રોહિત શેટ્ટીની ફેમસ કોપ યુનિવર્સ ફિલ્મ સિંઘમના પહેલા બે ભાગ બાદ હવે સિંઘમ અગેઇનનો ત્રીજો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે.
ફિલ્મના ત્રીજા ભાગને લઈને દર્શકો માટે સારા સમાચાર સંવે આવ્યા છે નિર્માતાઓએ ફિલ્મના રણવીર સિંહ, દીપિકા પાદુકોણ સહિત ઘણા સ્ટાર્સના લુક શેર કર્યા છે અને હવે મોસ્ટ અવેઈટેડ કેરેક્ટર અજય દેવગનના લુકનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે.
ફિલ્મના ઘણા કલાકારોના લુક સામે આવ્યા છે અને હવે નિર્માતાઓએ તે અભિનેતાનો લુક પણ શેર કર્યો છે જેને જોવા માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ‘સિંઘમ અગેન’ના અજય દેવગણનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.
https://www.instagram.com/itsrohitshetty/?utm_source=ig_embed&ig_rid=9d4c4deb-2a07-4c27-9657-f15f069d2c02