Homeગુજરાતીગુજરાતહેડલાઈન્સઃ સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર બિશ્નોઈના વીડિયો કોલમાં ચોંકાવનારો ખુલાસો

હેડલાઈન્સઃ સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર બિશ્નોઈના વીડિયો કોલમાં ચોંકાવનારો ખુલાસો

  • નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદઘાટન

પ્રાચીન નાલંદા યુનિવર્સિટીની વડાપ્રધાન મોદીએ લીધી મુલાકાત, નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદઘાટન… 1600 વર્ષ પહેલાં સ્થપાઈ હતી પ્રાચીન નાલંદા યુનિવર્સિટી…

  • ગુજરાતમાં 34 તાલુકામાં વરસાદી માહોલ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 34 તાલુકામાં પડ્યો વરસાદ, જુનાગઢ તેમજ વલસાડ જિલ્લામાં સવારથી વરસી રહ્યો છે ધીમીધારે વરસાદ…

  • ઉત્તરભારતમાં હીટવેવની આગાહી

ઉત્તર ભારતમાં આજે પણ હીટ વેવની આગાહી… વરસાદ ખેંચાતા નાગરિકો ત્રાહિમામ…

  • સ્કૂલવાહનોની હડતાલ સમેટાઈ

સ્કૂલ વાહનોની હડતાલનો આજે બીજો દિવસ,  વાલીઓ પરેશાન, નોકરી ધંધા છોડી બાળકોને સ્કૂલે લઈ જવા મજબૂર

  • ગેંગસ્ટર બિશ્નોઈના વીડિયો કોલમાં ચોંકાવનારો ખુલાસો

સાબરમતી જેલની હાઈ સિક્યુરિટી ઝોનમાંથી ગેંગસ્ટર લોરેન્સ બિસનોઈ એ પાકિસ્તાનમાં વીડિયો કોલ કર્યો હોવાનો વિડીયો થયો વાયરલ… વીડિયો જૂનો હોવાનો સાબરમતી જેલના ડીવાયએસપીનો દાવો…

  • અમદાવાદમાં ચોમાસામાં અનેક રોડ બેસી જવાની શકયતા

અમદાવાદમાં ખોદકામને કારણે ચોમાસામાં 178 સ્થળે રોડ બેસી જાય તેવી AMC એ વ્યક્ત કરી સંભાવના… કરોડો રૂપિયા ટેક્સ સ્વરૂપે એએમસીને મળતા હોવા છતાં જીવના જોખમે ચાલતા નાગરિકો…

  • ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 21 ટકાનો વધારો

ચાલુ નાણાકીય વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 21 ટકાનો વધારો….. કલેક્શન પહોંચ્યું 4.62 લાખ કરોડ પર….

  • ટીમ ઈન્ડિયાના હેડ ચોક બનશે ગૌત્તમ ગંભીર

બીસીસીઆઈ હેડ કોચ માટે ગૌતમ ગંભીરની લીધી પરીક્ષા…. 2021 થી રાહુલ દ્રવિડ સંભાળી રહ્યા છે bcci ના હેડકોચની જવાબદારી…

સંબંધિત લેખો

Most Popular