1. Home
  2. ગુજરાતી
  3. સલમાન ખાનના શો ‘બિગ બોસ 14’ માં જોવા મળશે આ સેલેબ્સ – જાણો તેમના નામ
સલમાન ખાનના શો ‘બિગ બોસ 14’ માં જોવા મળશે આ સેલેબ્સ – જાણો તેમના નામ

સલમાન ખાનના શો ‘બિગ બોસ 14’ માં જોવા મળશે આ સેલેબ્સ – જાણો તેમના નામ

0
Social Share
  • બીગ બોસ 14 માં જોવા મળશે અનેક સેલિબ્રિટી
  • ફરી શો મચાવશે ટીઆરપીમાં ધમાલ
  • દર્શકોમાં શોને લઇ જોવા મળી ઉત્સુકતા

ટેલીવીઝન જગતનો રિયાલિટી શો બિગ બોસ 14 ની નવી સીઝન સાથે ફરી એકવાર વાપસી માટે તૈયાર છે. ગયા વર્ષે બિગ બોસ 13 એ ટીઆરપીની દુનિયામાં મોટી ધમાલ મચાવી હતી. દર્શકોને શો એટલો ગમ્યો કે, તેને જોયા પછી મેકર્સએ આ શોને થોડા અઠવાડિયા સુધી વધારી દીધો હતો. હવે જ્યારે શોની નવી સીઝન આવી રહી છે ત્યારે બિગ બોસ 14 માં કઇ સેલિબ્રિટીઓ જોવા મળશે તે દર્શકોને જાણવાની ઉત્સાહ જોવા મળી રહી છે.

નેહા શર્મા-મીડિયા રિપોર્ટ્સ મુજબ, બિગ બોસ 14માં બોલીવુડની મશહુર એક્ટ્રેસ નેહા શર્મા જોવા મળી શકે છે. ક્રૂકથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી નેહાએ યમલા પગલા દીવાના 2, યંગિસ્તાન, ક્યા સુપર કૂલ હૈ હમ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. હાલમાં તે બિગ બોસ 13 ની વિજેતા સિદ્ધાર્થ શુક્લા સાથે એક મ્યુઝિક આલ્બમમાં જોવા મળી હતી.

નિયા શર્મા-ટીવીના સફળ નાગીન – ભાગ્ય કા ઝહરિલા ખેલનો શો નો હિસ્સો બનેલી નિયા શર્મા બિગ-બોસ 14 માં જોવા મળી શકે છે.. જે હાલમાં જ શો સમાપ્ત થયો છે. તે ટોચના 50 સૌથી સેક્સી એશિયન મહિલાઓની યાદીમાં બે વાર સ્થાન મેળવવા માટે જાણીતી છે.

પવિત્ર પુનિયા-સમાચાર છે કે ટીવી એક્ટ્રેસ પવિત્રા પુનિયા બિગ બોસ 14 માં આવવા માટે સહમત થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસને બિગ-બોસ 13 ની પણ ઓફર કરવામાં આવી હતી, પરંતુ પારસ છાબરાને કારણે એક્ટ્રેસએ આ શોનો ઇનકાર કરી દીધો હતો.

જાસ્મિન ભસીન- નાગિન ફેમ ટીવી એક્ટ્રેસ જાસ્મિન ભસીન વિશે એવી ખબરો પણ છે કે આ વખતે એક્ટ્રેસ બિગ બોસનો ભાગ બની શકે છે. નાગિન સિવાય એક્ટ્રેસ દિલ તૌ હેપી હે જી, દિલ સે દિલ તક અને ખતરો કે ખેલાડીમાં જોવા મળી છે.

નિશાંતસિંહ મલકાણી- સમાચાર છે કે નિશાંતસિંહ મલકાણી બિગ બોસ 14 નો ભાગ બની શકે છે. નિશાંત ગુડન તુમસે ના હો પાયેગામાં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.

દેવાંશી-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code