1. Home
  2. Tag "Salman Khan"

અભિનેતા સલમાન ખાનના ઘર પાસે ગોળીબાર કેસમાં બે આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોડી રાત્રે આ મોટી સફળતા મળી છે. સમાચાર અનુસાર, ગુજરાત પોલીસની ટીમે પશ્ચિમ કચ્છમાંથી બંનેની ધરપકડની પુષ્ટિ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આજે બંને આરોપીઓને લઈને મુંબઈ રવાના થશે. […]

અભિનેતા સલમાન ખાનના ઘર પાસે થયેલા ગોળીબારમાં ચોંકાવનારો ખુલાસો

મુંબઈઃ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલામાં મુંબઈ પોલીસે નવો ખુલાસો કર્યો. પોલીસે જણાવ્યું કે ફેસબુક પેજ પર ફાયરિંગની ઘટનાની જવાબદારી સ્વીકારનાર ફેસબુક પેજનું IP એડ્રેસ કેનેડાનું હોવાનું બહાર આવ્યું છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના થોડાક કલાકો પછી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ એક કથિત ફેસબુક પોસ્ટ દ્વારા ઘટનાની જવાબદારી લીધી અને […]

સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી

મુંબઈ: બોલિવૂડ એક્ટર સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી ગુનેગારોના નિશાના પર છે. તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ફરી એકવાર સલમાનના નામે ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે, જેના પછી મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે સલમાનને ફેસબુક પોસ્ટ દ્વારા ધમકી મળી છે. ધમકી બાદ […]

સલમાન ખાનની ‘ટાઈગર 3’એ આઠમા દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ: ફિલ્મ ફ્રેન્ચાઇઝીની સફળતાનો ખરો આનંદ ત્યારે જ મળે છે જ્યારે તેની નવી ફિલ્મ તેની અગાઉની ફિલ્મ કરતાં વધુ સારો બિઝનેસ કરે અને તેના ચાહકોને આગામી ફિલ્મ માટે નવી ઉત્તેજના સાથે છોડી દે.દિવાળી પર રિલીઝ થયેલી યશ રાજ ફિલ્મ્સની ફિલ્મ ‘ટાઈગર 3’ આ મામલે દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. યશ રાજ ફિલ્મ્સની જાસૂસીની દુનિયાની […]

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝના 5 દિવસમાં જ 200 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

મુંબઈઃ- દિવાળીના દિવસે સિનેમાઘરોમાં સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થી હતી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી ત્યારબાદ ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી આ ફિલ્મે 100 કરોડનો તો આંકડો પાર કરી જ લીધો ચે જો કે હવે રિલીઝના 5 દિવસ બાદ ફિલ્મ 200 કરોડની કમાણી કરવાની નજીક પહોંચી ચૂકી છે. […]

ફિલ્મ “ટાઈગર 3′ ના રિલીઝના એક દિવસ પહેલા સલમાન ખાનની દર્શકોને અપીલ. જાણો શું કહ્યું

મુંબઈઃ આવતી કાલે દિવાળઈના દિવસે એઠલે કે 12 નવેમ્બરના રોજ બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી લીઘી છે ત્યારે હવે દર્શકો થીયેટરમાં આ ફિલ્મ જોવા ઉત્સુક બન્યા છે રિલીઝના એક દિવસ પહેલા અભિનેતાએ પોતાના ચાહકોને ખાસ અપીલ પણ […]

ફિલ્મ ‘ટાઈગર3’ને લઈને દર્શકોનો વઘતો ઉત્સાહ, દિવાળી પર બમ્પર કમાણીની રેસમાં સલમાનની ફિલ્મ

દિલ્હી- બૉલીવુડ અભિનેતા સલમાન ખાન હાલ ચર્ચામાં છે , ફિલ્મ ટાઈગર 3 ને લઈને દર્શકોનો ઉત્સાહ વધતો જ જઈ રહ્યો છે એ઼વાન્સ બુકિંગ શાનદાર ચાલી રહ્યું છે ત્યારે હવે દિવાળી પર સિનેમાઘરોમાં ઘૂમ મચાવા તૈયાર છે. હવે ફિલ્મ ટાઈગર 3 ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ આ ફિલ્મને લઈને દર્શકોમાં બેચેની વધી […]

સલમાન ખાન અને સિંગર અરીજીત સિંઘની દુશ્મનાવટનો વર્ષો બાદ અંત, ‘ટાઈગર 3’ નું સોંગ ‘લેકે પ્રભુ કા નામ’ ને અરીજીતે આપ્યો અવાજ

મુંબઈઃ બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ટાઈગર 3ને લઈને ખૂબ જ ચર્ચામાં છે ત્યારે આજરોજ ટાઈગર 3નું પહેલું સોંગ લે કે પ્રભુકા નામની ફર્સ્ટ ઝલક બતાવવામાં આવી છે જો કે મહત્વની વાત એ છે કે આ સોંગને મશહુર સિંગર અરીજીત સિઁઘે અવાજ આપ્યો છે. જી હા સલમાન ખાન અને અરિજીતના લંબંઘોથીસ આપણે […]

‘ટાઈગર 3’નું નવું પોસ્ટર આવ્યું સામે,સલમાન ખાને સોશિયલ મીડિયા પર કર્યું શેર

મુંબઈ: બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ માટે સતત ચર્ચામાં છે. સલમાન ખાને હાલમાં જ તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ટાઈગર 3’નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. ફિલ્મના નવા પોસ્ટરમાં ત્રણ સ્ટાર્સ સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી જોવા મળી રહ્યા છે. ફિલ્મનું નવું પોસ્ટર ખૂબ જ શાનદાર છે. સલમાન ખાને […]

સલમાન ખાન-કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ,ઈમરાન હાશ્મીનો જોવા મળ્યો દમદાર લુક

મુંબઈ: સલમાન ખાન-કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’નું ધમાકેદાર ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ‘ટાઈગર 3’ના ટ્રેલરમાં માત્ર સલમાન ખાન-કેટરિના કૈફ જ નહીં પરંતુ ઈમરાન હાશ્મીનો દમદાર લુક પણ જોવા મળશે. YRF સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘ટાઈગર 3’ જબરદસ્ત એક્શન એન્ટરટેઈનર બનવા જઈ રહી છે. સલમાન ખાન અને કેટરિના કૈફ ઉપરાંત ‘ટાઈગર 3’ના ટ્રેલરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code