1. Home
  2. Tag "Salman Khan"

સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું મોશન પોસ્ટર રિલીઝ,જાણો કયા દિવસે રિલીઝ થશે ટ્રેલર

મુંબઈ : બોલિવૂડના ‘સુલતાન’ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું જબરદસ્ત મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરની સાથે જ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ધમાકેદાર ગીતોનો આનંદ માણી રહેલા ચાહકો હવે ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. સમલાન […]

સલમાન ખાનની ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’ નું સોંગ ‘યેતમ્મા’નું ટિઝર રિલીઝ

સલમાન ખાનની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ કિસીકા ભાઈ કિસીકી જાન આ ફિલ્મનું સોંગ યેતમ્માનું ટિઝર કરાયું રિલીઝ મુંબઈ- બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ કિસીકા ભાઈ કિસીકી જાનને લઈને ચર્ચામાં છે દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે આ ફિલ્મના સોંગ રિલીઝ કરવામાં આવી રહ્યા છે […]

ભાઈજાનના અવાજમાં ફિલ્મ ‘કીસી કા ભાઈ કીસી કી જાન’ નું ‘જી રહે થે હમ’ સોંગનું ટીઝર રિલીઝ

સલમાન ખાનની ફિલ્મના સોંગનું ટિઝર રિલીઝ સલમાન ખાને પોતે આ સોંગમાં આવજા આપ્યો છે. મુંબઈઃ- અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવોઈડેટ ફિલ્મ કીસી કા ભાઈ કીસી કી જાનને લઈને દર્શકો ખૂબ જ આતપર છે આ ફિલ્મ ઈદની આસપાસ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે આ ફિલ્મનું એક સોંગ  જી રહે થે હમનું ટિઝર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું […]

ભાઈજાનની ફિલ્મ ‘ટાઈગર 3’ દિવાળી પર સિનેમાઘરોમાં મચાવશે ઘૂમ

ભાઈજાન દિવાળી પર સિનેમાઘરોમાં મચતાવશે ઘૂમ ફિલ્મ ટાઈગર 3 દિવાળઈમાં થશે રિલીઝ મુંબઈઃ- બોલિવૂડમાં ભઆઈજાન તરીકે પોતાની ઓળખ બનાવનાર સલમાન ખાનના કરોડો ફેન્સ છે,દેશ વિદેશમાં તેમને ચાહનારાઓની સંખ્યા છે તેઓની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ દરપ્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે ત્યારે ટાઈગર અને ટાઈગર 2 બાદ હવે દર્શકો આતુરતાથઈ ચટાઈગર 3 […]

સલમાન ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘કીસી કા ભાઈ કીસી કી જાન’નું ટિઝર રિલીઝ

સલમાન ખાનની ફિલ્મનું ટિઝરલ રિલીઝ ફિલ્મ  ‘કીસી કા ભાઈ કીસી કી જાન’નું ટિઝર આઉટ મુંબઈઃ- એક તરફ આજે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ છે તો બીજી તરફ બોલિવૂડના સપુર સ્ટાઈ અને ભાઈજાન તરીકે જાણીતા બનેલા અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ કીસી કા ભાઈ કીસી કી જાનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. થોડા દિવસ […]

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન ફરી એકસાથે જોવા મળશે

મુંબઈ:બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન ટૂંક સમયમાં સાથે જોવા મળવાના છે.  ચાહકો માટે આ ખુશીના સમાચાર છે. બંને ખાન ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા છે. તે જ સમયે, સલમાન ખાન તેના શો બિગ બોસને કારણે ચર્ચામાં છે. આ ટીવી શો સિવાય સલમાન ખાન તેની બે ફિલ્મોને લઈને પણ ચર્ચામાં છે. સલમાન ખાન વર્ષ 2023માં […]

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મળી Y પ્લસ કેટેગરીની સુરક્ષા

સલમાન ખાનને ધનમકી મળ્યા બાદ સુરક્ષા વધારાઈ અભિનેતાને મળી Y પ્લસ શ્રેણીની સુરક્ષા મુંબઈઃ બોલિવૂડમાં ભાઈજાન તરીરે પોતાની ઓળખ બનાવનાર અભિનેતા સલમાન ખાનને થો઼ડા સમય પહેલા જામથી મારી નાખવાની ઘમકી મળી હતી જો કે ત્યાર બાદ પોલીસે એક્શન લઈને આરોપી સામે કાર્ય.વાહી પણ કરી હતી જો કે ફરી એક વખત અભિનેતાને ધમકી મળવાની ધઘટના બાદજ […]

અભિનેતા સલમાન ખાનને ગન રાખવા માટે લાયસન્સ મળ્યું – પોતાની કાર અપગ્રેડ કરીને સુરક્ષાથી સજ્જ બનાવી

 અભિનેતા સલમાન ખાનને મળ્યું આર્મ્સ લાયસન્સ  અભિનેતાએ પોતાની કાર પણ બૂલેટપ્રૂફુકાચ વાળી કરાવી મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને થોડા વખત પહેલા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી આ ધમકી ભર્યો પત્ર તેમના પિતા સલીમખાનને મળ્યો હતો ત્યારથી સલમાન ખાનની સુરક્ષાને વધારવામાં આવી હતી ત્યારે હવે મુંબઈ પોલીસે અભિનેતાને એક ખાસ લાયસન્સ આપ્યું છે,તેનું નામ છે […]

33 વર્ષ પહેલા આવેલી સલમાન ખાનની સુપર હીટ ફિલ્મ ‘મેંને પ્યાર કીયા ‘ની બનશે રિમેક

સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કીયાની બનશે રિમેક આ ફિલ્મમાં પણ સલમાન ખાન જોવા મળી શકે છે યે પગલા હે સમજાને સે સમજે ના………આ સોંગ સાંભળતા જ આપણાને અભિનેતા સલમાન ખાન અને ભાગ્યશ્રીની યાદ આવી જાય, વર્ષ 1989માં મેને પ્યાર કીયા ફિલ્મમાં આ બન્ને કલાકારોને હંગામો મચાવ્યો હતો ફિલ્મ સપુર હીટ રહી હતી,આજે પણ આ […]

સલમાન ખાને પોતાની ફિલ્મ ‘કભી ઈદ કભી દીવાલી’નું નામ બદલ્યું- ફિલ્મનું ટાઈટલ રાખ્યું ‘ભાઈજાન’

સલમાન ખાને કભી ઈદ કભી દિવાલીનું ટાઈટલ બદલ્યું હવે ફિલ્મનું નામ ભાઈજાન રાખવામાં આવ્યું  મુંબઈઃ- છેલ્લા 2 દિવસથી બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ચર્ચામાં જોવા મળે છે.સલમાનખાનને જાનથી મારી નાખવાની ઘમકી ભર્યો પત્ર મળ્યો હતો ા પત્ર તેમના પિતા સલીમખાન જ્યારે મોર્નિગં વોક પર ગયા હતા ત્યારે કોઈ વ્યક્તિ મૂકીને જતો રહ્યો હતો,ત્યારથી સલમાનખાન મીડિયાની હેડલાઈનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code