1. Home
  2. ગુજરાતી
  3. એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 સિનેમા ઘરોમાં નહી પરંતુ OTT પર થશે રિલીઝ
એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 સિનેમા ઘરોમાં નહી પરંતુ  OTT  પર   થશે રિલીઝ

એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 સિનેમા ઘરોમાં નહી પરંતુ OTT પર થશે રિલીઝ

0
Social Share
  • અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 સિનેમા ઘરોમાં નહી થાય રિલઝી
  • આ ફિલ્મ OTT પર થશે રિલીઝ કરવાનો લેવાયો નિર્ણય
  • અનેક ફ્લોપ ફિલ્મ બાદ અભિનેતાએ લીધો નિર્ણય

મુંબઈઃ- અભિનેતા અક્ષય કુમારની ફઇલ્મો છેલ્લા ઘણા સમયથી ફઅલોપ જઈ રહી છએ એક પછી એક ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ અક્ષય કુમાર પર જાણે મુસીબતના કાળા વાદળો છવાયા છે અને ક્યાંક અભિનેતા પણ હવે આગામી ફિલ્મોને બોક્સ ઓફીસ પર લાવવાથી ડરતા હોય તેમ લાગી રહ્યું છે તેનું તાજેતરનું ઉદાહરણ છે અભિનેતાની ફઇલ્મ ઓહ માય ગોડ 2, કારણ કે અભિનેતા એ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની જાહેરાત કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે તાજેતરમાં સેલ્ફી ફઇલ્મ ખરાબ રિતે ફલોપ ગઈ છે ત્યારે હવે અભિનેતાએ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ને પડદા પર રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે.

એક વેબસાઈટના અહેવાલની વાત જો માનવામાં આવે તો , અક્ષય કુમાર સ્ટારર ‘ઓહ માય ગોડ 2’ના નિર્માતાઓ ડાયરેક્ટ-ટુ-ડિજિટલ રિલીઝના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. આગામી સિક્વલના નિર્માતાઓ તેને Voot અથવા Jio પર રિલીઝ કરવાનું વિચારી રહ્યા  છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ સાથએ જ ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ સીધી OTT પર રિલીઝ કરવામાં આવશે,. અક્ષયે પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જોકે, ગયા વર્ષથી ફ્લોપ ફિલ્મોના મામલે અભિનેતાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ખિલાડી કુમારે તેની સુપરહિટ ફિલ્મ ‘ઓહ માય ગોડ’ની સિક્વલ ‘ઓહ માય ગોડ 2’ને બોક્સ ઓફિસના બદલે OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

જો અક્ષયની ફઅલોમ ફિલ્મો વિશે વાત કરીએ તો  સમ્રાટ પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે જેવી અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.  2022ના અંતમાં રિલીઝ થયેલી અક્ષયની ફિલ્મ ‘સેલ્ફી’ પણ ખરાબ રીતે બોક્સ ઓફીસ પર પટકાઈ છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code