1. Home
  2. Tag "akshay kumar film"

એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 સિનેમા ઘરોમાં નહી પરંતુ OTT પર થશે રિલીઝ

અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 સિનેમા ઘરોમાં નહી થાય રિલઝી આ ફિલ્મ OTT પર થશે રિલીઝ કરવાનો લેવાયો નિર્ણય અનેક ફ્લોપ ફિલ્મ બાદ અભિનેતાએ લીધો નિર્ણય મુંબઈઃ- અભિનેતા અક્ષય કુમારની ફઇલ્મો છેલ્લા ઘણા સમયથી ફઅલોપ જઈ રહી છએ એક પછી એક ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ અક્ષય કુમાર પર જાણે મુસીબતના કાળા વાદળો છવાયા […]

અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની રિલીઝ ટેડ ટળી- 21 જાન્યુઆરી એ નહી થાય રિલીઝ

અક્ષયની ફિલ્મ પૃથ્વીરાજ પર કોરોનાનું ગ્રહણ હવે 21 જાન્યુઆરી એ આ ફિલ્મ રિલીઝ નહી થાય કોરોનાના વધતા કેસ વચ્ચે લેવાયો નિર્ણય   મુંબઈઃ- સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે ત્યારે કોરોનાના વધતા કેસની અસર ફિલ્મ જગત પર પડેલી જોઈ શકાય છે, આ મહિનામાં ઘણી ફિલ્મો રિલીઝ થવાની હતી જો કે કોરોનાને […]

એક્શન હીરો અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ દિવાળીના દિવસોમાં થશે રિલીઝ – ડેટ થઈ જાહેર

એક્શન હીરો અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ દિવાળીમાં  થશે રિલીઝ દિવાળઈના અઠવાડીમાં અટલે કે 9 નવેમ્બરના રોજ ફિલ્મ રિલીઝ થશે   કોરોનાના કારણે અનેક બોલિવૂડની ફિલ્મો થીયેટરોમાં રિલીઝ ન થતા ઓટીટી પ્લેટ ફઓર્મ પર રિલીઝ થઈ રહી છએ ત્ય.ારે હવે વધુ એક ફિલ્મ  દિવાળીના દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે,એક્શન હિરો અક્ષય કુમારે તેમની આવનારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code