1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ Q1FY24ના એકીકૃત પરિણામોઃ આવકમાં 19% વાર્ષિક વૃદ્ધિ
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ Q1FY24ના એકીકૃત પરિણામોઃ આવકમાં 19% વાર્ષિક વૃદ્ધિ

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ Q1FY24ના એકીકૃત પરિણામોઃ આવકમાં 19% વાર્ષિક વૃદ્ધિ

0
Social Share

અમદાવાદ, 31 જુલાઇ 2023: ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે (“AESL”) 30 જૂન 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય અને ઓપરેશનલ કામગીરીની જાહેરાત કરી છે.

નાણાકીય વિશેષતાઓ – એકીકૃત (ટ્રાન્સમિશન અને વિતરણ(1)):

વિગતો (રૂ. કરોડ) Q1FY24 Q1FY23 YoY %
આવક 3,622 3,049 19%
ઓપરેશનલ EBITDA 1,254 1,213 3%
કુલ EBITDA 1,378 1,326 4%
PBT 343 202 70%
PAT 182 168 8%
EPS (રૂ.) 1.57 1.50 5%
રોકડ નફો# 649 730 -11%

#Consolidated cash profit of Rs 649 Cr during the quarter was 11% lower YoY due to the one-time tax impact of Rs. 65 Cr on dividend from its subsidiary AEML and additional cash out go of Rs. 20 Cr for hedging cost on moving to CCS from option contracts. Dividend income from the subsidiary is eliminated at the consolidated level.

  • FY24 ના Q1 માં એકીકૃત આવકમાં નવી કમિશ્ડ લાઇન્સમાંથી વધતી આવક, કેટલાક ઘટકોના આંશિક કમિશનિંગ અને મુંબઈ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં ઊર્જા વપરાશમાં વધારાને કારણે બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી હતી.
  • પ્રથમ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ EBITDA વધીને રૂ. 1,378 કરોડ થયો જેમાં 4% વાર્ષિક વધારો હતો
  • PBTમાં 70% વાર્ષિક વધારો થતા રૂ. 343 કરોડ; Q1FY24માં એકીકૃત PAT 8% વધુ રૂ. 182 કરોડનો હતો. 

સેગમેન્ટ મુજબ નાણાકીય હાઇલાઇટ્સ:

Particulars (Rs Crore)  Q1FY24 Q1FY23 Change YoY %
Transmission      
Operational Revenue 884 836 6%
Operational EBITDA 808 767 5%
Margin (%) 91% 92%
Total EBITDA 862 810 6%
PBT 295 302 -2%
PAT 162 234 -31%
Cash Profit 417 467 -11%
Distribution(1)      
Revenue 2,738 2,213 24%
Operational EBITDA 447 446 0.3%
Total EBITDA 516 516 0.1%
PBT 48 -100 148%
PAT 20 -66 131%
Cash Profit 232 263 -12%
  • વિતરણ આવકમાં વધારો વધુ યુનિટ્સના વેચાણ અને પાછલા સમયગાળાના રૂ. 183 કરોડના નિયમનકારી ગેપની વસૂલાતને કારણે છે, જે નિયમનકારી વિલંબિત બેલેન્સમાં સામેલ છે.
  • ટ્રાન્સમિશન બિઝનેસમાં Q1 PAT રૂ. 65 કરોડના ઊંચા કરવેરાને કારણે ઘટ્યો જે ડિવિડન્ડ આવક પેટે પેરેન્ટ કંપની AESL ના સ્તરે જ્યારે અગાઉના સમયગાળામાં વિદેશી ચલણ લોનની માર્ક-ટુ-માર્કેટ હિલચાલને કારણે રૂ. –66 કરોડની ખોટની સરખામણીમાં વર્તમાન ક્વાર્ટરમાં વિતરણ PAT રૂ. 20 કરોડ હતું. 

સેગમેન્ટ મુજબ મુખ્ય ઓપરેશનલ હાઇલાઇટ્સ:

Particulars Q1FY24 Q1FY23
Transmission business    
Average Availability (%) 99.77% 99.18%
Transmission Network Added (ckm) 550 372
Distribution business (AEML)    
Supply reliability (%) 99.99% 99.99%
Distribution loss (%) 4.85% 6.95%
Units sold (MU’s) 2,754 2,560
  • Q1FY23 માં 550 ckm નો ઉમેરો અને સિસ્ટમની ઉપલબ્ધતા 77% જાળવી રાખી
  • વ્યાપારી સેગમેન્ટની માંગમાં નજીવા વધારાને કારણે Q1FY24 માં ઉર્જા માંગ (સેલ યુનિટ્સ) 8% વાર્ષિક ધોરણે સુધરી
  • Q1 માં AEML માં ડ્સ્ટ્રીબ્યુશન લોસ 85% હતી, જેમાં ઈ-ચુકવણીનો ઊંચો હિસ્સો 78.5% હતો. ઊંચા બિલિંગ દિવસો જેવા મોસમી પરિબળોને કારણે વિતરણ ખોટમાં ભારે ઘટાડો થયો છે.
  • AEML તેના ગ્રાહકોને સ્પર્ધાત્મક ટેરિફ અને નવીનીકરણીય ઉર્જા પ્રદાન કરવાનું ચાલુ રાખે છે, જે તેમના ઉર્જા મિશ્રણના 30% કરતા વધારે છે.

તાજેતરના અપડેટ્સ, સિદ્ધિઓ અને પુરસ્કારો:

  • અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL)નું નામ બદલીને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) કરવામાં આવ્યું છે જે 27 જુલાઈ, 2023થી અમલી બન્યું છે. નવું નામ સ્માર્ટ મીટરિંગ, ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સોલ્યુશન્સ અને અન્ય ઊર્જા ઉકેલોમાં વિશાળ તકોનો માર્ગ મોકળો કરે છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રોમાં અગ્રણી સ્થાન જાળવી રાખવું. પરંપરાગત અને બિન-પરંપરાગત વ્યવસાયિક ક્ષેત્રોમાં વિકાસયાત્રાના હેતુથી ATLAESL તરીકે રિબ્રાન્ડ કરી છે.
  • AESL ને તેની વૃદ્ધિ, સ્કેલ અને ટકાઉ બિઝનેસ પ્રેક્ટિસને માન્યતા આપવા માટે કોર્પોરેટ એક્સેલન્સ પર ET એવોર્ડ્સમાં ઇમર્જિંગ કંપની ઓફ ધ યર એવોર્ડ – 2022′ એનાયત થયો
  • પાવર મંત્રાલયના 11મા વાર્ષિક ઈન્ટિગ્રેટેડ રેટિંગ અને પાવર ડિસ્ટ્રિબ્યુશન માટે રેન્કિંગ, મેકકિન્સે એન્ડ કંપની અને PFC (નોડલ એજન્સી) દ્વારા તૈયાર કરાયેલ અહેવાલ મુજબ AEML મુંબઈની પ્રાથમિક અને સૌથી વધુ પસંદગીની પાવર યુટિલિટી, હવે ભારતની નંબર 1 પાવર યુટિલિટી છે.
  • AESL એ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ (GPEMA) માં પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ કંપનીની ટકાઉ પદ્ધતિઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે
  • AESL એ પ્રતિષ્ઠિત ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા HQ (QCFI) દ્વારા આયોજિત 5S પર 9મી નેશનલ કોન્ક્લેવમાં પાંચ ‘પાર-એક્સલન્સ એવોર્ડ’ જીતી બિઝનેસ એક્સેલન્સ માટે અપ્રતિમ પ્રતિબદ્ધતા દર્શાવી.
  • AESL BW બિઝનેસ વર્લ્ડના વાર્ષિક રેન્કિંગમાં ભારતની સૌથી વધુ ટકાઉ કંપનીઓમાં ટોચની 50માં છે. AESL ટકાઉ પદ્ધતિઓને પ્રાધાન્ય આપીને ટોચની 3 સૌથી ટકાઉ કંપનીઓમાં દર્શાવવામાં આવી હતી.
  • સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી, લેન્ડફિલ માટે ઝીરો વેસ્ટ (ZWL), DNV, Intertek અને CII જેવી સ્વતંત્ર એજન્સીઓ તરફથી નેટ વોટર પોઝિટિવ પ્રમાણપત્ર
  • વર્ષ 2021-22 માટે ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં શ્રેષ્ઠતા માટે ICAI એવોર્ડ્સ પ્રાપ્ત કર્યો (ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સેક્ટર કેટેગરીમાં બ્રોન્ઝ પ્લેક (રૂ. 500 કરોડથી વધુનું ટર્નઓવર))

Notes: 1) Distribution segment includes AEML Mumbai and Mundra Utilities Ltd. (MUL). MUL was acquired in December 2021 and included in Distribution segment from Q4FY22 onwards; CCS: Cross Currency Swap

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના MD અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, “AESL સતત વિકસિત થઈ રહ્યું છે અને T&D સેક્ટરમાં પહેલેથી જ નોંધપાત્ર પ્લેયર છે. પડકારજનક મેક્રો ઈકોનોમિક વાતાવરણ હોવા છતાં AESL ની વૃદ્ધિનો માર્ગ મક્કમ છે. અમારા પ્રોજેક્ટ્સની પાઇપલાઈન અને તાજેતરમાં કાર્યરત અસ્કયામતો સમગ્ર ભારતમાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવશે અને ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની તરીકેની અમારી સ્થિતિને મજબૂત બનાવશે. AESL સતત સર્વશ્રેષ્ઠ બનવા માટે બેન્ચમાર્કિંગ કરી રહ્યું છે અને વ્યૂહાત્મક તેમજ ઓપરેશનલ ડિ-રિસ્કિંગ, મૂડી સાથે શિસ્તબદ્ધ વૃદ્ધિને અનુસરી રહી છે. મજબૂત ESG ફ્રેમવર્ક તરફની સફર અને સલામત કાર્યસંસ્કૃતિ એ અમારા તમામ હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણના અમારા પ્રયાસનો અભિન્ન ભાગ છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code