Homeગુજરાતીટીઆરપીમાં હેમંશા મોખરે રહેતા ‘અનુપમા’ શો માટે રુપાલી ગાંગુલીની એક એપિસોડની ફી...

ટીઆરપીમાં હેમંશા મોખરે રહેતા ‘અનુપમા’ શો માટે રુપાલી ગાંગુલીની એક એપિસોડની ફી મિસ્ટર શાહ કરતા પણ વધુ

  • અનુપમાં ટીઆરપીમાં હંમેશા આગળ રહેતો સ્ટાર પ્લસનો શો
  • રુપાલી ગાંગુલીએ ‘અનુપમા’ના પાત્રમાં દર્શકોના દિલ જીત્યા છે

 

મુંબઈઃ- ટેલિવિઝન શો  અનુપમાં હાલ ટીઆરપીમાં નંબર વન પર રહેતો શો સાબિત થયો છે,  છેલ્લા 1 વર્ષથી સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી રાજન શાહીની સીરિયલ ‘અનુપમા’નું પ્રીમિયર ગયા વર્ષે 13મી જુલાઈએ થયું હતું, દર્શકો આ શોની સ્ટોરી ખૂબ પસંદ કરી રહ્યા છે,.આ શોના માધ્યમથી અનુપમા’માં રૂપાલી ગાંગુલી લીડ રોલ પ્લે કરીને ઘર ઘરમાં ફેમસ બની છે, તો સુધાંશુ પાંડે વનરાજ શાહનો રોલ  પ્લે કરી રહ્યા છે

હાલ સિરિયલમાં  વનરાજ અનુપમાનો એક્સ-પતિ  બતાવવામાં આવ્યો છે.. રૂપાલી ગાંગુલીનો આ શો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે , અનપમા આ શોની જાન છએ એમ કહીએ તો કંઈ ખોટૂ નથી જ, તમારા મનમાં એક સવાલ ચોક્કસ થતો હશે આટલો લોકપ્રિય શો છે તો તેના સ્ટચાર કાસ્ટ આ માટે કેટલી ફિ વસુલતા હશે, તો તમને જણાવી દઈએ કે રુપાલી ગાંગુલી આ માટે વનરાજ શાહ એટલે કે સુંધાશું પાંડે કરતા પણ વધુ ફી લે છે.

આ શોમાં મેઈન રોલ પ્લે કરતી રૂપાલી ગાંગુલી  કે જે અનુપમાનું પાત્ર ભજવી રહી છે. આ મહત્વપૂર્ણ રોલ પ્લે કરવા માટે રૂપાળી ગાંગુલી એક એપિસોડ માટે 60 હજાર રૂપિયાની ફિ વસુલે છે.અનુપમાના પતિનો રોલ પ્લે કરતો વનરાજ એટલે કે 50 હજાર પર એપિસોડ ફિ વસુલે છે.જે રુપાણી ગાગુંલી કરતા ઓછી છે, ઉલ્લેખનીય છે કે હાલ શઓમાં કાવ્યા સાથે વનરાજે લગ્ન કરી લીધા છે ,અનુપમા હવે વનરાજની પૂર્વ પત્નિ બની છે અને કાવ્યા પ્રેઝેન્ટ વાઈ, જડો કે આ બન્ને એક જ ઘરમાં રહે છે અને ક્લેશ સર્જાઈ છે.શોમાં હવે અનેક મોડ આવશે.

 

સંબંધિત લેખો

Most Popular