1. Home
  2. ગુજરાતી
  3. ‘ખતરો કે ખેલાડી સિઝન 13’ ના પ્રથમ સ્પર્ધકનું નામ આવ્યું સામે , રોહીત શેટ્ટીને મળ્યો 13મી સિઝનનો પ્રથમ ખેલાડી
‘ખતરો કે ખેલાડી સિઝન 13’ ના પ્રથમ સ્પર્ધકનું નામ આવ્યું સામે , રોહીત શેટ્ટીને મળ્યો 13મી સિઝનનો પ્રથમ ખેલાડી

‘ખતરો કે ખેલાડી સિઝન 13’ ના પ્રથમ સ્પર્ધકનું નામ આવ્યું સામે , રોહીત શેટ્ટીને મળ્યો 13મી સિઝનનો પ્રથમ ખેલાડી

0
Social Share
  • ખતરો કે ખેલાડી સિઝન 13ને પ્રથમ સ્પર્ધ મળ્યો
  • બિગબોસનો સ્પર્ધ શિવ બન્યો પ્રથમ સ્પર્ધક

મુંબઈઃ- અનેક ચેનલો પર પ્રસારિત થયા રિયાલીટી શો દર્શકોના ફેવરિટ શઓ હોય છે,ખાસ કરીને વાત કરીએ તો ખતરો કે ખોલાડી સિઝન 13 ની, દર્શકો આતુરતાથી આ સિઝનની રાહ જોઈ રહ્યા છએ ત્યારે આ શોને હોસ્ટ કરતા ડાયરેક્ટર રોહીત શેટ્ટીને સિઝન 13 માટેનો પ્રથમ સ્પર્ધક મળી ચૂક્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કલર્સ ટીવીના રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની નવી સીઝન છેલ્લા ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. શોના સ્પર્ધકોને લઈને દર્શકોમાં  ભારે ઉત્સાહ છવાયેલો છે હવે સોશિયલ મીડિયા પર આ શો સંબંધિત અપડેટ સામે આવ્યું છે. ‘ખતરોં કે ખિલાડી સીઝન 13’ને લઈને અત્યાર સુધીમાં ઘણા લોકપ્રિય ટીવી સ્ટાર્સના સામેલ થવાના સમાચાર સાંભળવા મળ્યા છે.

રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શોને તેનો પહેલો કન્ફર્મ કન્ટેસ્ટન્ટ મળી ચૂક્યો છે   ‘બિગ બોસ 16’થી હેડલાઈન્સમાં આવનાર શિવ ઠાકરે ખતરોં કેની ‘ખિલાડી 13’માં જોવા મળશે. એક મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં શિવાએ  આ બાતને કન્ફર્મ કરી છે.ૉ

શિવા એ મીડિયા સમક્ષ કહ્યું કે, ‘ખતરો કે ખિલાડી 13’નો ભાગ બનવું એ સાહસથી ભરેલો નિર્ણય છે. તે ફક્ત તમારા ડરનો સામનો કરવા વિશે  જ નથી. આ તમને તમારી આંતરિક શક્તિનો  પણ અનુભવ કરાવે છે. આ શો સાથે સંકળાયેલું હોવું મારા માટે સપના સાકાર થવાથી ઓછું નથી. મ

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code