1. Home
  2. revoi editor

revoi editor

દેશમાં કરન્સી સર્ક્યુલેશન 40 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું

UPI ટ્રાન્ઝેક્શનમાં ઉછાળો છતાં રોકડ ચલણમાં વાર્ષિક 11.1% નો વધારો કેશ-ટુ-GDP રેશિયો ઘટીને 11% થયો: SBI રિસર્ચનો રિપોર્ટ મુંબઈ, 16 ફેબ્રુઆરી 2026: દેશમાં ડિજિટલ પેમેન્ટ અને UPI ના વધતા વ્યાપ છતાં રોકડ ચલણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે જાહેર થયેલા SBI રિસર્ચના અહેવાલ મુજબ, જાન્યુઆરી 2026 ના અંત સુધીમાં દેશમાં કુલ કરન્સી સર્ક્યુલેશન […]

રાજસ્થાન: ભિવાડીની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગ, 8 મજૂરો જીવતા ભૂંજાયા

જયપુર, 16 ફેબ્રુઆરી 2026: રાજસ્થાનના ભિવાડીમાં સોમવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીંના ખુશખેડા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 8 મજૂરો આગની જ્વાળાઓમાં ફસાઈ જતાં જીવતા ભૂંજાયા છે. ફેક્ટરીમાં કેમિકલ અને જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. […]

T20 વર્લ્ડ કપ 2026: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો 19 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો

કોલંબો, 16 ફેબ્રુઆરી 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે માત્ર પાકિસ્તાનને હરાવ્યું જ નથી, પરંતુ એક કાંકરે બે પક્ષી માર્યા છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના 19 વર્ષ જૂના અતૂટ ગણાતા વર્લ્ડ રેકોર્ડને પણ તોડી નાખ્યો […]

એસ.જયશંકરે જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદના અધ્યક્ષ સાથે વાતચીત કરી

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: ડૉ. જયશંકરે કોન્ફરન્સની બાજુમાં તેમના રોમાનિયન સમકક્ષ, ઓઆના-સિલ્વિયા ત્સોઇયુને પણ મળ્યા હતા. બંને મંત્રીઓએ ભારત-રોમાનિયા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને તેની સંભાવનાઓને વધુ સંપૂર્ણ રીતે સાકાર કરવા સંમત થયા હતા. વિદેશ મંત્રીએ બુન્ડેસ્ટાગમાં ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયનના નેતા જેન્સ સ્પાહન અને તેમની ટીમ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે ભારત-જર્મની સંબંધોને […]

દેશમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં રેકોર્ડ વધારો, વીજ ઉત્પાદન 5,20,510.95 મેગાવોટ પર પહોંચ્યું

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ 10 મહિનામાં દેશમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. વીજ ઉત્પાદનમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે, જે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. 52,537 મેગાવોટના વધારા સાથે, દેશનું કુલ વીજ ઉત્પાદન 5,20,510.95 મેગાવોટ પર પહોંચી ગયું છે. કેન્દ્રીય વીજ […]

NEP vs WI: વેસ્ટ ઈન્ડિઝ સુપર-8 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની

ક્રિકેટ, 16 ફેબ્રુઆરી 2026: વેસ્ટ ઈન્ડિઝ T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 માં પહોંચનારી પ્રથમ ટીમ બની. કેરેબિયન ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી લીગ સ્ટેજની 25મી મેચમાં નેપાળને નવ વિકેટથી હરાવીને ક્વોલિફિકેશન મેળવ્યું. હાર સાથે ટુર્નામેન્ટમાં નેપાળની સફરનો અંત આવ્યો. જેમ વેસ્ટ ઈન્ડિઝ સુપર 8 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની, તેમ નેપાળ […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 સોમવાર, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ માઘ કૃષ્ણ પક્ષ વદ પક્ષ (ઉતરતી કળા) તિથિ ચૌદશ (૧૪મી) સાંજે ૦૫:૩૪ સુધી, પછી અમાસ. તહેવાર શિવરાત્રી પારણા મહાશિવરાત્રીના ઉપવાસ તોડવાનો દિવસ. નક્ષત્ર શ્રવણ (મકર) રાત્રે ૦૮:૪૮ સુધી, પછી […]

લાખણીના જસરા ગામે અશ્વસ્પર્ધામાં 500થી વધુ અશ્વોએ જમાવ્યુ આકર્ષણ

થરાદ, 15 ફેબ્રુઆરી-2026: જિલ્લાના લાખણી તાલુકાના અંતરિયાળ એવા જસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ અશ્વસ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 500થી વધુ અશ્વો સાથે સવારોએ ભાગ લીધો હતો. અશ્વમેળામાં 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની કિંમત ધરાવતા મારવાડી તેમજ અન્ય પ્રજાતિના અશ્વોએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. લાખણી તાલુકાનું નાનકડું જસરા ગામ અત્યારે જાણે અશ્વ […]

જસદણના શિવરાજપુરમાં યુવકની હત્યા કેસમાં 5 આરોપીની ધરપકડ

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: જિલ્લાના જસદણના શિવરાજપુર ગામે થયેલી ચકચારી કોળી સમાજના મોભી છગન ઝાપડીયા હત્યા કેસમાં મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ મામલે ત્વરિત કામગીરી હાથ ધરીને પોલીસે 5 આરોપીઓની ધરપકડ કર્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ સમાજના આગેવાનની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો, દરમિયાન મૃતકના પરિવારના સભ્યોએ […]

માતરના સિંજીવાડામાં લગ્ન પ્રસંગમાં આઈસ્ક્રીમ ખાધા બાદ 150ને ફુડ પોઈઝનિંગની અસર

નડિયાદ, 15 ફેબ્રુઆરી-2026:  ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવાડા ગામે લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 લોકોને  ખોરાકી ઝેરની અસર થતાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અને રાત્રે જ સર્વે અને સારવારની કામગીરી હાથ ધરી હતી.આરોગ્ય વિભાગે આઇસ્કીમના નમુના લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code