1. Home
  2. revoi editor

revoi editor

કેદારનાથ હોનારતના ૧૩ વર્ષ, જ્યારે કુદરતી પ્રકોપ વચ્ચે શાસકોના સંવેદનહીન ચહેરા ખુલ્લા પડ્યા હતા

હેમંત પરમાર દ્વારા કેદારનાથ હોનારતના ૧૩ વર્ષ થયા છે. જૂન ૧૬ અને ૧૭, ૨૦૧૩. ઉત્તરાખંડની એ કાળી રાત અને કમકમાટીભર્યો પ્રલય જેને યાદ કરીને આજે પણ લોકો ધ્રૂજી ઉઠે છે. આજે આ ભયાનક કેદારનાથ હોનારતને ૧૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ વહેતા સમય સાથે પણ તે ભયાનક પીડા, આક્રંદ અને સામાન્ય નાગરિકોનો આક્રોશ ઓછો […]

ભારતમાં ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ, NEET પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી, 16 જૂન 2026: Temporary ban on Telegram in India NEET-UG પુનઃપરીક્ષાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે. પરીક્ષા 21 જૂને યોજાવાની છે, અને સરકારે 22 જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ લાદ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, “ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ઈન્ફોર્મેશન ટેકનોલોજી […]

ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

જકાર્તા, 16 જૂન 2026: ઇન્ડોનેશિયામાં આજે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 હતી. જિયોફિઝિક્સ એજન્સી અનુસાર, ભૂકંપ 45 કિલોમીટર ઊંડાઈ પર હતો. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ બહાર આવ્યા નથી. ઇન્ડોનેશિયા ‘રિંગ ઓફ ફાયર’ નામની જગ્યાએ આવેલું છે, જ્યાં પૃથ્વીની ઘણી ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ કારણોસર, આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ પ્રત્યે […]

ભારતમાં દર ત્રીજી વ્યક્તિ કેમ છે એસિડિટીથી પરેશાન? જાણો ખાલી પેટે ચા પીવાની ગંભીર અસર

આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી પાચનની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. એક રિસર્ચ અનુસાર, ભારતની લગભગ 15 થી 30 ટકા વસ્તી કાયમી ધોરણે ગેસ અને એસિડિટીથી પીડાય છે. એટલું જ નહીં, નવા સંશોધનો દર્શાવે છે કે 60 થી 70 ટકા ભારતીયો અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર પેટ ફૂલવું, છાતીમાં બળતરા કે […]

ભારતીય અર્થતંત્રની તેજ રફતાર: મે મહિનામાં નિકાસમાં 18 નો વધારો

નવી દિલ્હી, 15 જૂન 2026: વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું વેપાર જગત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. મે 2026 માં દેશની નિકાસમાં ધરખમ વધારો નોંધાયો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, મે મહિનામાં ભારતની વસ્તુઓની નિકાસ 18 ટકા વધીને 45.2 અબજ ડોલર (આશરે રૂ. 4,30,197.81 કરોડ) પર પહોંચી ગઈ છે. વિશ્વભરમાં […]

મહિલા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર 7 ખેલાડીઓ

નવી દિલ્હી, 15 જૂન 2026: Top run-scorers in Women’s T20 World Cup મહિલા T20 વર્લ્ડ કપ (ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026) ની 10મી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે પોતાનું અભિયાન શરૂ કર્યું છે. અહીં, આપણે મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ટોચના 7 રન બનાવનારા ખેલાડીઓ પર નજર કરીએ […]

બાળકોની નાની ભૂખ માટે બેસ્ટ છે આ દેશી સ્ટાઈલ મસાલા મેકરોની, જાણો રેસીપી

સાંજના 6 વાગે એટલે ઘરના દરેક ખૂણેથી એક જ અવાજ સંભળાય છે, “મમ્મી, બહુ ભૂખ લાગી છે, કંઈક ટેસ્ટી ખાવા આપને!” જ્યારે બાળકો ભૂખને કારણે જીદ કરે છે, ત્યારે મોટાભાગના વાલીઓ ઉતાવળમાં તેમને બિસ્કિટ, સમોસા કે બહારના મોમોઝ ખવડાવી દેતા હોય છે. આ વસ્તુઓ સ્વાદમાં તો સારી લાગે છે, પરંતુ દરરોજ ખાવાથી બાળકના સ્વાસ્થ્ય પર […]

કોંગ્રેસની કિશાન રેલીને પોલીસે અટકાવતા ઘર્ષણ, JCB આડુ મુકી રસ્તો બંધ કરાયો

અમદાવાદ, 15 જુન,2026 : Police stop Congress’ Kisan Rally, clashes, road blocked by JCB ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આજે કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી યોજાયેલી  ‘ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાને ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં અટકાવી દેવામાં આવી હતી. 1111 ટ્રેકટરો સાથે યોજાયેલી ખેડૂત રેલીમાં ગુજરાતના […]

રાજસ્થાનના બીકાનેરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર, એક જ પરિવારના 6 લોકોના મોત

બીકાનેર, 15 જૂન 2026: રાજસ્થાનના બીકાનેર જિલ્લાના શ્રી ડુંગરગઢ પાસે નેશનલ હાઈવે પર સોમવારે એક અત્યંત દર્દનાક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા સામસામેના પ્રચંડ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક સગીરા ગંભીર રીતે ઘાયલ થઈ છે. હાઈવે પર […]

ગુજરાતમાં સરકારી શાળાઓમાં 2500 શિક્ષકોની ઘટ, 500 સ્કૂલોમાં કાયમી આચાર્ય નથી

અમદાવાદ, 15 જુન, 2026 : Shortage of 2500 teachers in government schools રાજ્યમાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં ઘણીબધી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અપૂરતા શિક્ષકોને કારણે બાળકોને શિક્ષણ પર અસર પડી રહી છે. એક પ્રાથમિક અંદાજ મુજબ શાળાઓમાં 2500 જેટલા શિક્ષકોની ઘટ છે. જ્યારે અંદાજે 500 જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code