1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ ભારતની ડિજિટલ ક્રાંતિને બિરદાવી, બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ ફરમાવવા કરી અપીલ

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી, 2026 : રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે આયોજિત ‘India AI Impact Summit 2026’ માં વિશ્વભરના દિગ્ગજો એકઠા થયા હતા. આ વૈશ્વિક મંચ પરથી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના ટેકનોલોજીકલ ઉત્થાનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મેક્રોંએ પોતાના ભાષણની શરૂઆત ‘નમસ્તે’ થી કરી સૌના દિલ જીતી લીધા […]

ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાને છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાધાકૃષ્ણને છત્રપતિ શિવાજીને સ્વરાજના સર્જક, ધર્મના રક્ષક, નીડર યોદ્ધા અને લોકો-કેન્દ્રિત શાસનના ચેમ્પિયન તરીકે વર્ણવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાધાકૃષ્ણને છત્રપતિ શિવાજીને સ્વરાજના સર્જક, ધર્મના રક્ષક, નીડર યોદ્ધા અને લોકો-કેન્દ્રિત શાસનના ચેમ્પિયન […]

સ્ટીલ ક્ષેત્રે ભારતની હરણફાળ, 2030 સુધીમાં ઉત્પાદન ક્ષમતા 300 મેટ્રિક ટન સુધી પહોંચશે

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ભારત આજે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્ટીલ બજારોમાંનું એક બની ગયું છે. ‘ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’ માં સ્ટીલ મંત્રાલયના પેવેલિયન ખાતે આયોજિત એક વિશેષ સત્રમાં મંત્રાલયના સચિવ સંદીપ પોન્ડ્રિકે દેશના સ્ટીલ ક્ષેત્રના પ્રભાવશાળી આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં સ્ટીલનો વપરાશ વર્ષ 2014-15ના 77 મેટ્રિક ટનથી […]

ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી એપ્રિલમાં યોજાય તેવી શકયતા છે. ચૂંટણીપંચ ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં કહે તેવી સંભાવના છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પુડ્ડુચેરીમાં વિધાનસભાનો કાર્યકાળ 15મી જૂનના રોજ, જ્યારે અસમમાં 20 મે, કેરલમાં […]

ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા માટે પીવો ફુદીનાનું ખાસ સરબત, જાણો બનાવવાની સરળ રીત

ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહારથી ઘરે આવ્યા પછી જો કંઈક ઠંડુ અને તાજગીભર્યું પીણું મળી જાય, તો આખા દિવસનો થાક ઉતરી જાય છે. આવા સમયે ફુદીનાનું શરબત એક ઉત્તમ વિકલ્પ છે. આ શરબત માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. તેને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. ચાલો જાણીએ, ઉનાળામાં મહેમાનો અને […]

ગુગલના CEO સુંદર પિચાઈએ PM મોદી સાથે કરી મુલાકાત, AI ક્ષેત્રે ભારતની ક્ષમતા પર મુક્યો વિશ્વાસ

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ટેક જગતના દિગ્ગજ અને ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. પિચાઈ ભારત સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’ માં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. ભારત પહોંચતા જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું […]

ફિનલેન્ડના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ફિનલેન્ડના પ્રધાનમંત્રી  પેટેરી ઓર્પોએ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જે આર્થિક જોડાણોને મજબૂત બનાવશે. બંને નેતાઓએ 6G, નવીનતા, સ્વચ્છ ઊર્જા, બાયોફ્યુઅલ અને સર્ક્યુલર ઇકોનોમી જેવી ભવિષ્યવાદી તકનીકોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી હતી. Held extensive discussions with the Prime […]

AI સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીએ ચીની રોબોટ પ્રસ્તુત કર્યો, જાણો શું છે પૂરો વિવાદ?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Chinese robot at the AI ​​Summit ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલા ચીની ડૉગ રોબોટને કારણે ભારે વિવાદ થઈ ગયો છે. વિવાદ બાદ યુનિવર્સિટીના સ્ટોલને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નિતિન કુમાર ગૌરે રોબોડોગ વિવાદ પર સ્પષ્ટતા કરી હતી કે આ રોબોટ […]

તપાસ દરમિયાન અધિકારીઓને ડરાવવાનો મમતા બેનર્જી ઉપર ઈડીએ લગાવ્યો આરોપ

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC ના ઓફિસ અને તેના કો-ફાઉન્ડર પ્રતીક જૈનના નિવાસસ્થાને EDના દરોડા બાદ સર્જાયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બુધવારે જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણીમાં ED અને બંગાળ સરકાર વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. EDએ આરોપ લગાવ્યો છે કે […]

PM મોદીએ બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રીને પત્ર લખ્યોઃ જાણો નરેન્દ્ર મોદીએ શું કહ્યું છે એ પત્રમાં?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – PM Modi wrote a letter to the new Prime Minister of Bangladesh વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના નવનિયુક્ત પ્રધાનમંત્રીને એક પત્ર મોકલીને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ આ પત્ર દ્વારા ભારત-બાંગ્લાદેશ સંબંધને મજબૂત કરવા માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાનને લખેલો આ પત્ર લોકસભાના અધ્યક્ષ ઓમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code