1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

ગાઝિયાબાદ એન્કાઉન્ટર: યુટ્યુબર સલીમ વાસ્તિક પર હુમલો કરનાર બીજો આરોપી ગુલફામ પણ ઠાર

ગાઝિયાબાદ, 4માર્ચ 2026 : પ્રખ્યાત યુટ્યુબર સલીમ વાસ્તિક પર પેપર કટરથી જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી અને રૂ. 1 લાખનો ઈનામી બદમાશ ગુલફામ મંગળવારે રાત્રે પોલીસ મઠભેડમાં માર્યો ગયો છે. ઈન્દિરાપુરમ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સાથે થયેલા આ સામસામા ફાયરિંગમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 27 ફેબ્રુઆરીના રોજ સલીમ વાસ્તિક પર થયેલા […]

રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાની આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ: ભારતીય સેનાનું ફાયરિંગ

નવી દિલ્હી, 4 માર્ચ 2026 : સીમા પારથી આતંકવાદી ગતિવિધિઓ વધારવાના પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને ભારતીય સેનાએ ફરી એકવાર ધૂળ ચટાડી છે. મંગળવારે વહેલી સવારે રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર ઘૂસણખોરી કરી રહેલા શંકાસ્પદ આતંકીઓ પર સેનાએ આકરો પ્રહાર કરી તેમને ભગાડી મૂક્યા હતા. હાલ સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સત્તાવાર […]

ઈરાનની સત્તા મેળવવાના રઝા પહલવીના સપના પર ટ્રમ્પે ફેરવ્યું પાણી: અમેરિકાએ આપ્યો મો

  વોશિંગ્ટન, 4 માર્ચ 2026 : ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનની ગાદી સંભાળવાની આશા રાખીને બેઠેલા રઝા પહલવીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો આંચકો આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેમનું પ્રશાસન ઈરાનની સત્તા પહલવીને સોંપવાનું સમર્થન કરતું નથી. રઝા પહલવી, જેમના પિતા ખામેનેઈના શાસન પહેલા ઈરાનના શાસક હતા, તેઓ […]

ભારત સરકાર દ્વારા ભારતીયો માટે કંટ્રોલ રૂમ તૈયાર, હેલ્પલાઇન નંબરો જાહેર

નવી દિલ્હી, 4 માર્ચ, 2026: Government of India announces helpline numbers અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ ચાર-પાંચ અઠવાડિયા ઈરાન વિરુદ્ધ કાર્યવાહી ચાલી શકે છે તેવું નિવેદન કર્યું છે તેને પગલે યુદ્ધ લાંબું ચાલવાની સંભાવના વધી છે. એ સંજોગોમાં ઈરાન સહિત મધ્ય પૂર્વના દેશોમાં અટવાયેલા ભારતીયોને લાવવા ભારત સરકાર ચિંતિત છે. એ જ રીતે ભારતમાં રહેલા […]

યુએઈમાં ફસાયેલા 300 ભારતીયો આજે વિશેષ ફ્લાઈટો દ્વારા પરત આવશે

નવી દિલ્હી / દુબઈ, 4 માર્ચ, 2026: ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પાછા લાવવા માટે ખાનગી વિમાનન કંપની સ્પાઇસ જેટ એ પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે. કંપનીએ સત્તાવાર જાહેરાત કરી છે કે તે આજે 4 માર્ચના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) થી 8 વિશેષ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી […]

ડિજિટલ દુનિયામાં PM મોદીનો ડંકો: ઈન્સ્ટાગ્રામ બાદ હવે યૂટ્યુબ પર વિશ્વના નંબર-1 નેતા બન્યા

નવી દિલ્હી, 3 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ જગતમાં વધુ એક અભૂતપૂર્વ સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. પીએમ મોદીની સત્તાવાર યૂટ્યુબ ચેનલે 3 કરોડ (30 મિલિયન) સબસ્ક્રાઇબર્સનો આંકડો વટાવી દીધો છે. આ સાથે જ તેઓ યૂટ્યુબ પર વિશ્વના સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજનેતા બની ગયા છે. ગ્લોબલ રેન્કિંગમાં પીએમ મોદીએ વિશ્વના અન્ય મોટા ગજાના […]

જમ્મુ સરહદે જૈશના આતંકીઓની ઘૂસણખોરીનું કાવતરું, સુરક્ષાદળો એલર્ટ

નવી દિલ્હી, 3 માર્ચ 2026: પાકિસ્તાન જમ્મુ ડિવિઝનમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકી જૂથોને ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં હોવાના ચોંકાવનારા અહેવાલ સાંપડ્યા છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ‘હાઈ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. સરહદ પર બીએસએફ અને સેના દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં કિશ્તવાડમાં ‘ઈઝરાયેલ ગ્રુપ’ના […]

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 6 ના મોત

હાથરસ, 03 માર્ચ 2026: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત થયો. વહેલી સવારે યમુના એક્સપ્રેસ વે પર એક ડબલ ડેકર બસે ઇકોને પાછળથી ટક્કર મારી. આ અકસ્માતમાં એક દંપતી સહિત છ લોકોના મોત થયા અને સાત લોકો ઘાયલ થયા. મૃતકોમાંથી ત્રણ આગ્રાના અને ત્રણ રાજસ્થાનના ધોલપુરના રહેવાસી હતા. તેઓ હોળી માટે ઘરે પરત ફરી […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે વન્યજીવન સંરક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હી, 03 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે વન્યજીવન સંરક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મોદીએ કહ્યું કે આ દિવસ પૃથ્વીના ઇકોસિસ્ટમને સમૃદ્ધ બનાવતી જૈવવિવિધતાની ઉજવણી કરવાનો અવસર છે. મોદીએ કહ્યું કે આ દિવસ વન્યજીવન સંરક્ષણ માટે કામ કરતા તમામ લોકોના પ્રયાસોને પણ માન્યતા આપે છે. પ્રધાનમંત્રી મોદીએ […]

ઓનલાઈન સટ્ટાબાજીના નેટવર્ક પર EDની ત્રાટક: વધુ 18 કરોડની સંપત્તિ જપ્ત, કુલ આંકડો 37 કરોડને પાર

નવી દિલ્હી, 2 માર્ચ 2026: દેશમાં ગેરકાયદેસર રીતે ચાલતા ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ , 2002 હેઠળ તપાસ કરી રહેલી ઈડીએ આજે આ કેસમાં આશરે રૂ. 18 કરોડની સ્થાવર અને જંગમ મિલકતોને કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. આ સાથે જ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code