1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું તો શું કહ્યું કે મોહન ભાગવતજી હસી પડ્યા?

નાગપુર, 25 એપ્રિલ, 2026 – બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું તો શું કહ્યું કે મોહન ભાગવતજી હસી પડ્યા? આવો પ્રશ્ન કરવાનું કારણ એ છ કે છેલ્લા કેટલાક વર્ષથી હિન્દુઓને જ્ઞાતિ-જાતિના વાડા છોડીને સંગઠિત કરવા માટે પ્રયાસ કરી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાષ્ટ્રના પ્રવાસે છે. એ દરમિયાન તેમણે નાગપુરમાં સંઘ કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી અને સભાને […]

રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાઈ ગયા છે. તે સાથે આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાજ્યસભાના ત્રણ સાંસદો આજે શુક્રવારે (24 એપ્રિલ, 2026) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા છે. આ પહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાની […]

જે દેશ પોતાના કામદારોની ગરિમાનું સન્માન કરે છે તે પ્રગતિના પથ પર અડગ રહે છે: ડો. માંડવિયા

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​બડગામના ઓમપોરા ખાતે 30 બેડની કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, જે જમ્મુ અને કાશ્મીરમાં કામદારો અને તેમના પરિવારો માટે આરોગ્યસંભાળની સુલભતા અને સામાજિક સુરક્ષા માળખાને મજબૂત બનાવશે. નવી ઉદ્ઘાટન કરાયેલી હોસ્પિટલ કાશ્મીરની પ્રથમ […]

આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદો ભાજપમાં જોડાશે

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. પક્ષના 10માંથી સાત સાંસદોએ એક સાથે AAP સાથે છેડો ફાડી દીધો છે અને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ સાંસદોએ આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને પક્ષ છોડવાની અને ભાજપમાં વિલય કરવાની જાહેરાત કરી છે. રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના બે […]

ભારતની નરક સાથે સરખામણી કરનાર ટ્રમ્પને ઈરાને આપ્યો સણસણતો જવાબ

મુંબઈ, 24 એપ્રિલ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે વૈશ્વિક સ્તરે મોટો રાજદ્વારી વિવાદ સર્જાયો છે. ભારત અને ચીન જેવા દેશો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનાર ટ્રમ્પને હવે ઈરાને આકરો જવાબ આપ્યો છે. મુંબઈ સ્થિત ઈરાની વાણિજ્ય દૂતાવાસે ટ્રમ્પને ભારતની સંસ્કૃતિનો પરિચય કરાવતા ‘કલ્ચરલ ડિટોક્સ’ (સાંસ્કૃતિક શુદ્ધિ) કરવાની સલાહ આપી […]

બંગાળમાં પ્રથમ તબક્કામાં થયેલા જંગી મતદાન બદલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પર તૈનાત કર્મચારીઓના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે હટાવવા અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે અરજદારોએ હવે એપેલેટ ટ્રિબ્યુનલ અથવા કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પશ્ચિમ બંગાળમાં […]

ભારતમાં જોખમી ઔદ્યોગિક કચરાના ઉત્પાદનની સામે નોંધાયેલા સ્થળો ખુબ જ ઓછા

વર્ષે આશરે 1.566 કરોડ મેટ્રિક ટન જોખમી ઔદ્યોગિક કચરાનું ઉત્પાદન માત્ર 200થી પણ ઓછા પ્રદુષિત સ્થળ નોંધાયેલા નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: ભારતમાં દર વર્ષે આશરે 1.566 કરોડ મેટ્રિક ટન જોખમી ઔદ્યોગિક કચરો પેદા થાય છે. આટલી મોટી માત્રામાં કચરો હોવા છતાં, સરકારી ચોપડે આખા દેશમાં માત્ર 200થી પણ ઓછા પ્રદૂષિત અથવા સંભવિત પ્રદૂષિત સ્થળો […]

નવા AI ટૂલ Mythos સામે નાણામંત્રીએ નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – નવા AI ટૂલ Mythos સામે સાવધાન રહેવા નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણે નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન Anthropic ના Claude Mythos મોડલ અને તેના સંભવિત સાયબર સુરક્ષા જોખમો વિશે ચર્ચાઓ […]

ગૃહમંત્રી અમિત શાહે કયા આધારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે?

કોલકાતા, 24 એપ્રિલ, 2026 – ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ આ વખતે નિશ્ચિતરૂપે સરકાર બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે શુક્રવારે કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. રાજ્યમાં ગઈકાલે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનને આધારે આ દાવો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહનો મોટો દાવો પશ્ચિમ […]

રસ્તો ભટકાવાનું હવે અશક્ય: જાણો કેવી રીતે કામ કરે છે જીપીએસ ટેકનોલોજી અને શું છે તેનું મહત્વ

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: આજના આધુનિક યુગમાં એક ક્લિક પર ગમે ત્યાંથી સામાન મંગાવવો હોય કે અજાણ્યા શહેરમાં રસ્તો શોધવો હોય, આ બધું જ જીપીએસ ટેકનોલોજીને કારણે શક્ય બન્યું છે. સ્માર્ટફોન કે કારમાં નેવિગેશન સિસ્ટમ ચાલુ કરતાં જ આપણે નિર્ધારિત સ્થળે પહોંચી શકીએ છીએ. આ ચમત્કાર સમાન ટેકનોલોજી પાછળ અવકાશમાં કાર્યરત સેટેલાઇટ્સનું એક મોટું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code