1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

યુરોપિયન સ્પેસ એજન્સીનું PROBA-3 મિશન, શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી થશે લોન્ચિંગ

નવી દિલ્હીઃ યુરોપિયન સ્પેસ એજન્સીનું પ્રોબા-3 મિશન આવતીકાલે બુધવારે સાંજે 4 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ સંદર્ભમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ આજે ​​સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આની જાહેરાત કરી હતી. ઈસરોએ આ જાણકારી આપી છે ISRO એ પોસ્ટમાં કહ્યું, “PSLV-C59/Proba-3 મિશન માટે અમારી સાથે લાઈવ જોડાઓ. […]

કેલેન્ડર વર્ષ 2025માં ચાર ગ્રહણ લાગશે, બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ

કેલેન્ડર વર્ષ 2024 પૂર્ણ થવામાં હવે એકાદ મહિનાનો સમય બાકી રહ્યો છે, અનેક લોકોએ નવા વર્ષને આવકારવા માટે અત્યારથી પ્લાનીંગ શરૂ કરી દીધું છે. ત્યારે આગામી કેલેન્ડર વર્ષ ગ્રહ પ્રમાણે કેવુ રહેશે અને કેટલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આવશે તેને જાણવા માટે પણ અનેક લોકો ઉત્સાહિત છે. નવા વર્ષમાં ચાર ગ્રહણ થશે. જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રગ્રહણનું […]

દેવ દિવાળી ક્યારે છે અને જાણો શુભ મુહર્ત

દિવાળીના 15 દિવસ પછી દેવ દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર કાર્તિક અમાવસ્યાના રોજ ઉજવવામાં આવે છે, જ્યારે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને ભગવાનની દિવાળી પણ કહેવામાં આવે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આના બરાબર 15 દિવસ પછી, 15 નવેમ્બર 2024ના રોજ કારતક પૂર્ણિમાના […]

મંગળ ગ્રહ પર એક દિવસ કેટલા કલાકનો હોય છે જાણો…

મંગળ વિશે ઘણા રસપ્રદ તથ્યો છે, જેમાંથી એક એ છે કે તેનો એક દિવસ કેટલા કલાકનો હોય છે. પૃથ્વી ઉપર એક દિવસ 24 કલાકનો હોય છે. જ્યારે મંગળ પર એક દિવસ પૃથ્વી પરના એક દિવસ કરતા થોડો લાંબો હોય છે. એક તરફ પૃથ્વીને તેની ધરી પર પરિભ્રમણ કરવામાં લગભગ 24 કલાક લાગે છે. તેથી જ […]

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી દિવાળીની શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જે લગભગ પાંચ મહિનાથી અવકાશમાં છે. તેમણે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને સમગ્ર વિશ્વમાં તહેવારની ઉજવણી કરનારાઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. આ વીડિયો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માંથી શેર કરવામાં કરવામાં આવ્યો છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ વખતે મને પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળી ઉજવવાની અનોખી તક […]

દિવાળીના પર્વમાં વાઘવારસના તહેવારનું જાણો વિશેષ મહત્વ….

વાઘબારસ, આ શબ્દ બોલીએ ત્યારે મોટાભાગનાં લોકો માને કે છે કે આ બારસ સાથે વાઘ ને કોઈ સંબંધ હશે, પણ નાં એવું નથી. સાચું નામ શું છે હું તમને જણાવું. મિત્રો વાક્‘ નું અપભ્રંશ થતાં લોકબોલીમાં કહેવાયું ‘વાઘબારસ‘. દિવાળી ઉત્સવના પ્રારંભની ઘડી એટલે જ વાઘ બારસ કે જેને આપણે વાક બારસ, વસુ બારસ અને ગોવત્સ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અવકાશ કાર્યક્રમને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે ઈસરોના યોગદાનની પ્રશંસા કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના અવકાશ કાર્યક્રમને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોના યોગદાનની પ્રશંસા કરી છે. ગઈકાલે નવી દિલ્હીના આકાશવાણીના રંગભવનમાં સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર 2024ના અવસર પર એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંદેશમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે સ્વતંત્રતા પછી રાષ્ટ્રમાં વિવિધ રજવાડાઓના […]

અવકાશ ક્ષેત્ર માટે રૂ. 1 હજાર કરોડના વેન્ચર કેપિટલ ફંડની સ્થાપનાને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ ઈન-સ્પેસે ભારતના અવકાશ અર્થતંત્રના વિકાસને ટેકો આપવા માટે રૂ. 1,000 કરોડના વેન્ચર કેપિટલ ફંડની દરખાસ્ત કરી હતી. જેનું મૂલ્ય હાલમાં $8.4 બિલિયન છે, જેમાં 2033 સુધીમાં $44 બિલિયન સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. ત્યારે કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) ને મંજૂરી આપી છે. અવકાશ ક્ષેત્ર માટે રૂ. 1 […]

વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી સુપરમૂન જોવા મળ્યો

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં સુપરમૂન જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન ચંદ્રનું કદ સામાન્ય કરતા 14% મોટું દેખાયું. ચંદ્ર પણ 30% વધુ તેજસ્વી દેખાયો. જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૌથી ઓછું થઈ જાય ત્યારે સુપરમૂન થાય છે. આ કારણે ચંદ્ર મોટો અને તેજસ્વી દેખાય છે. આ સુપરમૂનને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે […]

નાસાએ અત્યાર સુધીનું સૌથી મોટું અવકાશયાન યુરોપા ક્લિપર રજૂ કર્યું

નવી દિલ્હીઃ નાસાએ કોઈ ગ્રહ અભિયાન માટે બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું અવકાશયાન યુરોપા ક્લિપર રજૂ કર્યું છે. આ યાનનો ઉદ્દેશ્ય ગુરુના ચંદ્ર યુરોપામાં જીવન માટે યોગ્ય પરિસ્થિતિઓ છે કે નહીં તે તપાસવાનો છે. આમાં બરફના જાડાબાહ્ય આવરણ નીચે છૂપાયેલા વિશાળ ઉપસપાટી મહાસાગર પર ધ્યાન કેન્દ્રીત કરાશે. રૉબોટિક સૌર-ઊર્જાથી ચાલનારું આ યાન 5 વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code