પાર્ક કરેલી કારમાં સ્માર્ટફોન જેવા ઈલેક્ટ્રીક ગેજેટ મુકવાની આદત પડી શકે છે ભારે
સામાન્ય રીતે લોકો કાર પાર્ક કરતી વખતે પોતાનો સ્માર્ટફોન, પાવરબેંક અને બ્લુટુથ ઈયરફોન તથા અન્ય ગેજેટ અંદર ભુલી જાય છે. તેમની આ ભૂલનું ગંભીર પરિણામ આવી શકે છે. જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં ઉભી રહે છે ત્યારે તેની અંદરનુ તાપમાન 60થી 70 ડિગ્રી જેટલુ પહોંચી જાય છે. કારની અંદરનું આ તાપમાન ડિવાઈસને નુકશાન પહોંચાડે […]


