1. Home
  2. ગુજરાતી
  3. ઓટો

ઓટો

કંઈ રીતે ચેક કરશો, ખરાબ થયું છે કારનું સસ્પેન્શન, આ ટિપ્સને જાણો

તમે ઘણીવાર તમારી કારમાં રાઈડ નિકળો છો, તો કારમાંના કેટલાક ઉપકરણોનું ધ્યાન રાખવું પડશે. એમાંથી એક કારની સસ્પેન્શન સિસ્ટમ છે. સારી અને આરામદાયક રાઈડ માટે કારની સસ્પેન્શન સિસ્ટમ સારી હોવી જોઈએ. તમે નીચે દર્શાવેલ સિગ્નલો દ્વારા જાણી શકો છો કે કારનું સસ્પેન્શન નુકસાન થયું છે. • રાઈડ દરમિયાન કાર વધારે ઉછળતી હશે કાર કઠિન રસ્તાઓ […]

કારની બ્રેક વારંવાર ખરાબ થાય છે, તો નિવારણ માટે આ ટિપ્સ અપનાવો…

કાર ચલાવતી વખતે ઘણા જોખમો છે. સવારી દરમિયાન કારના તમામ ઉપકરણો સારી સ્થિતિમાં હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કારના કોઈપણ ઉપકરણને નુકસાન થાય તો વાહન ચલાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત રાઈડ દરમિયાન કારની બ્રેક ફેઈલ થઈ જાય છે. કારની બ્રેક ફેલ થવાના ઘણા કારણો હોઈ શકે છે. જો કારની બ્રેક્સ લાંબા […]

આ ટેક્નોલોજીઓ ઉમેરવાથી જુની કાર એડવાન્સ બનશે, બદલાશે ડ્રાઈવિંગનો અનુભવ

ઘણા લોકો નવી કાર ખરીદવાને બદલે જૂની કાર ખરીદવાનું પસંદ કરે છે. આવામાં તમે પણ જૂની કાર ખરીદી છે અને એડવાન્સ ફીચર્સની કમી છે, તો કારના ફીચર્સ અપગ્રેડ કરો. નવી ટેક્નોલોજી માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. આવામાં ઓછા ખર્ચામાં તમારી કારને એડવાન્સ ફીચર્સથી લેસ થઈ જશે. પાછળનો પાર્કિંગ કેમેરા કારની સુરક્ષા વધારવા માટે […]

તમે ભૂલથી પણ કારની અંદર ન રાખો આ 3 વસ્તુઓ, ઉનાળામાં બોમ્બની જેમ ફૂટી શકે છે…

ગરમીનો સમય આવતા સામાન્ય રીતે દરેક કાર માલિક કેબિનમાં તાપમાન વધવાની મુશ્કેલીનો સામનો કરે છે. હકીકતમાં ગરમી દરમિયાન તડકામાં પાર્ક કારની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતા વધુ હોઈ શકે છે. આમ પણ ભારતમાં 40થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહે છે, જે કારની અંદર તેનાથી વધુ પહોંચી જાય છે. તેવામાં તમારે કેટલીક વસ્તુ કારની અંદર […]

શું તમે 8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી ધરાવો છો તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!

હવે જમાનો બદલાયો છે અને વધુ હાઈટેક થઈ ગયો છે. એવા ટાઈમે આ હાઈટેક ગાડીઓની બોલબાલા વધી છે. હવે મેન્યુઅલ ગિયરવાળી ગાડીઓનું રિપ્લેસમેન્ટ ઓટોમેટિક ગિયરે લઈ લીધું છે. ધીરેધીરે બધી ગાડીઓ ઓટો મોડ પર શિફ્ટ થઈ રહી છે. એવામાં જો 8 થી 9 લાખ ખર્ચવાની તમારી તૈયારીઓ હોય તો અહીં આપવમાં આવેલી પાંચ હાઈટેક ગાડીઓમાંથી […]

FY24માં ભારતનું કુલ ટોલ કલેક્શન રૂ. 64,810 કરોડે પહોંચ્યું, જેમાં 35 ટકાનો વધારો

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં કુલ ટોલ કલેક્શન રૂ. 64,809.86 કરોડ સુધી પહોંચ્યું છે. જેમાં ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 35 ટકાનો વધારો થયો છે, અને વ્યાપારી પ્રવૃત્તિમાં તેજી આવતાં સરકારી અને ઉદ્યોગના અંદાજો કરતાં વધી ગયા. ટોલવાળા રસ્તાઓમાં તીવ્ર વધારો અને નવા ફાસ્ટેગ વપરાશકર્તાઓના ઉમેરાને કારણે કુલ ટોલ વસૂલાત વર્ષની શરૂઆતમાં સરકાર દ્વારા નિર્ધારિત […]

લાંબા અંતરની મુસાફરીમાં વાહન ચાલકો રોડ હિપ્નોસિસનો શિકાર બનતા અકસ્માતની ઘટના બને છે

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો ઘટે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ઓડિશા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA) એ અકસ્માતોની શક્યતાઓને ઘટાડવા માટે ડ્રાઇવરોને લાંબા અંતરની મુસાફરી કરતી વખતે રોડ હિપ્નોસિસ ટાળવાની સલાહ આપી છે. રોડ હિપ્નોસિસ એ એક શારીરિક સ્થિતિ છે જેના […]

ઇલેક્ટ્રિક સાઇકલ ચલાવતી વખતે ધ્યાનમાં રાખો આ સલામતી ટિપ્સ, જાણો…

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિક સાયકલની માંગ ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ઇલેક્ટ્રિક સાઇકલ ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે અહીં જણાવેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઇલેક્ટ્રિક સાયકલની કિંમત ઘણી વધારે છે, તેથી તેની યોગ્ય રીતે જાળવણી કરવી મહત્વપૂર્ણ છે. તમારે તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક સુરક્ષા ટિપ્સનું પણ ધ્યાન […]

કારની હેડલાઇટ ને વધારે યોગ્ય બનાવવા આ ટિપ્સ અનુસરો…

રાત્રે ડ્રાઇવિંગ ઘણીવાર માથાનો દુખાવા સમાન બની રહે છે. જ્યારે કારની હેડલાઇટ સંપૂર્ણપણે કામ કરતી નથી ત્યારે ડ્રાઇવિંગ વધુ મુશ્કેલ બની જાય છે. રાત્રે કાર ચલાવતી વખતે સારી હેડલાઇટ ડ્રાઇવરની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આ ઉપરાંત  તે સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાહનની સારી હેડલાઇટ રસ્તા પર વાહન ચલાવવામાં મદદ કરે છે. […]

ઈ-કારનું વેચાણ 91 ટકા વધ્યું, 2023-24માં 9.47 લાખથી વધારે ઈ-ટુ-વ્હીલરનું વેચાણ થયું

નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક કારનું છૂટક વેચાણ 2023-24માં વાર્ષિક ધોરણે 91.37 ટકા વધીને 90,996 યુનિટ થયું છે. 2022-23માં કુલ 47,551 ઈ-કારનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (FADA)ના ડેટા મુજબ, ગયા વિત્ત વર્ષમાં છૂટક બજારોમાં કુલ 9,47,087 ઈ-ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. આ આંકડો 2022-23માં વેચાયેલા 7,28,205 ઈ-ટુ-વ્હીલર કરતાં 30.06 ટકા વધુ છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code