1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

કપડા પહેરતી વખતે ના કરો આ ભૂલો, આ વાતોનું ખાસ ધ્યાન રાખો

સુંદર અને સ્માર્ટ દેખાવા માટે લોકો ઘણા પ્રકારના કપડા પહેરે છે. પણ કપડા પહેરતી વખતે તમારે અમુક ભૂલો ના કરવી જોઈએ. આ તમારી પર્સનાલિટી પર અસર નાખે છે. કપડા પહેરતી વખતે કેટલીક ભૂલો ના કરવી જોઈએ. દરેક માણસ સુંદર અને જવાન દેખાવા માંગે છે. એવામાં તે નવા નવા પહેરે છે. કપડા પહેરતી વખતે લોકો કેટલીક […]

ચોમાસામાં આ પાંચ જગ્યાની ફરવા જાઓ, તમારું હૃદય આનંદથી ઉછળી જશે

ચોમાસાની ઋતુ ફરવા માટે સૌથી સારી છે, કારણ કે વરસાદથી હરિયાળી વધુ ખીલે છે. તમે આ સિઝનમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો ભારતના આ પાંચ સ્થળો ચોક્કસ તમારા લિસ્ટમાં હોવા જોઈએ. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર): મહાબળેશ્વર એક સુંદર હિલ સ્ટેશન છે જે તેના લીલાછમ જંગલો અને સુંદર ખીણો માટે પ્રખ્યાત છે. ચોમાસા દરમિયાન અહીંની હરિયાળી અને […]

ચહેરા પર લગાવો આ વસ્તુ, તમારી ત્વચા ચમકી ઉઠશે

જ્યારે તહેવાર આવે છે ત્યારે છોકરીઓ તેમના ટહેરાને સુંદર બનાવવાના ઘણા પ્રયાસ કરે છે. એવામાં તમે ઈદના અવસર પર આ ફેસ પેક ટ્રાય કરી શકો છે. જો તમે પણ ખાસ દિવસે સુંદર દેખાવા માંગો છો તો આ ત્રણ ફેસ પેક જરૂર અજમાવો, તેનાથી તમારી સ્કિનમાં ગ્લોઈંગ આવશે. જો તમે પણ આ ખાસ અવસર પર સુંદર […]

દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, ત્વચાની ખોવાયેલી ચમક પાછી આવશે, મળશે 5 મોટા ફાયદા

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનો ચહેરો હંમેશા ચમકતો રહે. જ્યારે પણ હવામાન બદલાવા લાગે છે ત્યારે તેની સૌથી વધુ અસર આપણી ત્વચા પર જોવા મળે છે. જો તમારો ચહેરો સુકાયેલો દેખાય છે અને તમારી ત્વચા શુષ્ક લાગે છે, તો તે એ સંકેત છે કે તમારી ત્વચાને સંભાળની જરૂર છે. કેટલાક ઘરેલું ઉપચાર ત્વચાની સંભાળ […]

આ તજની પેસ્ટથી તમને પિમ્પલ્સથી તરત રાહત મળશે, બસ આ રીતે ઉપયોગ કરો.

છોકરીઓ હોય કે છોકરાઓ, અત્યારે દરેક વ્યક્તિ ખીલ અને પિમ્પલ્સની સમસ્યાથી પરેશાન છે, કારણ કે તે ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. તેનાથી ચહેરાની સુંદરતા બગડે છે. આટલું જ નહીં પિમ્પલ્સને કારણે ચહેરાની ચમક અને રંગ પણ નિસ્તેજ થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોવ, તો તમે આ રીતે તજની […]

40ની ઉંમરે સુંદર અને ચમકદાર સ્કિન મેળવવા મોગો છો તો રાતે સૂતા પહેલા કરી લો આ કામ

ઘણીવાર 40 વર્ષથી વધુની મહિલાઓ 20 વર્ષની છોકરીઓ જેવી દેખાવા માંગે છે. આવામાં તે રાત્રે સૂતા પહેલા આ વસ્તુનો ઉપયોગ કરી શકે છે.જો તમે પણ હંમેશી જવાન દેખાવા માંગો છો તો દરરોજ રાતે સૂતા પહેલા તમારા ફેસ પર આ વસ્તુ જરૂર લગાવો. મહિલાઓ જ્યારે 40ની ઉંમરમાં આવે છે, ત્યારે તેમની સ્કિનની ચમક ઓછી થવા લાગે […]

21મી જૂને રાત્રના આકાશમાં દેખાશે ‘સ્ટ્રોબેરી મૂન’, જાણો ‘સ્ટ્રોબેરી મૂન’ વિશે…

21 જૂને આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. આ દિવસ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ સાબિત થવાનો છે. આ દિવસે પૂર્ણિમાની રાત્રિ છે. ભારતમાં પણ દર મહિને પૂર્ણિમા હોય છે, પરંતુ વિદેશોમાં તેને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર અનુસાર 21મી જૂનનો દિવસ સૌથી લાંબો હશે અને રાત્રિના આકાશમાં અદભૂત નજારો જોવા મળશે. […]

કાચા દૂધનો ઉપયોગ તમારા ચહેરા પર 5 રીતે કરો, તમારો ચહેરો ચમકશે, દરેક વ્યક્તિ પૂછશે ગ્લોનું રહસ્ય

કાચા દૂધ ચહેરાની ત્વચાને ચમકદાર બનાવવામાં ખૂબ જ અસરકારક છે. આપણી દાદીમાએ આપેલા આવા ઘણા ઘરગથ્થુ ઉપચાર છે જે વધતી ઉંમર સાથે પણ ચહેરાની ચમક જાળવી રાખે છે અને ત્વચા પર કરચલીઓ પડવા દેતા નથી. કાચા દૂધનો ઉપયોગ પણ તેમાંથી એક છે. કાચું દૂધ ચહેરાની ત્વચામાં ભેજને પુનઃસ્થાપિત કરે છે પણ તેને નરમ પણ બનાવે […]

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારા ચહેરા પર ચમક આવશે, દરેક વ્યક્તિ પૂછશે ચમકતા ચહેરાનું રહસ્ય.

ઉંમર ભલે ગમે તેટલી હોય, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ચહેરા પરની ચમક જળવાઈ રહે. ત્વચાને સ્વસ્થ રાખવા માટે ઘણા ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરવામાં આવે છે. મુલતાની માટીને ચહેરા પર લગાવવી એ પણ એક ઉત્તમ ઘરેલું ઉપાય છે, જેના દ્વારા ચહેરાની ચમક જાળવી શકાય છે. ચહેરાની ચમક જાળવવા માટે બજારમાં મોંઘાદાટ ઉત્પાદનો પર પૈસા […]

કોળાના બીજનો ઉપયોગ આ રીતે કરો, રાતો રાત ચમકદાર બનશે તમારો ચહેરો

દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવા માંગે છે. પણ ઘણા પ્રયત્નો કર્યા પછી પણ લોકોના ચહેરા પરથી પિમ્પલ્સ અને દાગ દૂર થતા નથી. હવે તમે કોળાના બીજનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા ચહેરાને ચમકદાર અને સુંદર બનાવવા માટે કોળાના બીજનો ઉપયોગ કરી શકો છો. તે ચહેરા પરથી ખીલ દૂર કરવામાં મદદ કરે છે. દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code