1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

વાળની ​​તંદુરસ્તી જાળવવી હોય તો બાયોટિનથી ભરપૂર આ ખોરાક આરોગો

વાળની તંદુરસ્તી માટે ભોજનમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ અને ભોજનમાં મશરૂમ્સ અને પાલક સહિતની વસ્તુઓ સામેલ કરવી જોઈએ. જે બાયોટિનથી ભરપૂર છે. મશરૂમ્સ બાયોટીનનો સારો શાકાહારી સ્ત્રોત છે અને તેને વિવિધ વાનગીઓમાં સરળતાથી સામેલ કરી શકાય છે. તમારા બાયોટિનનું સેવન વધારવા માટે મશરૂમ્સને ફ્રાઈસ, ઓમેલેટ અથવા પાસ્તાની વાનગીઓમાં ઉમેરો. પાલક એ પોષક તત્વોથી ભરપૂર લીલા […]

સનસ્ક્રીન લગાવતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો, નહીંતર ત્વચા પર ટેનિંગ દેખાશે

દેશમાં અનેક જગ્યાએ સતત આકરી ગરમીને કારણે લોકોની હાલત દયનીય બની રહી છે. હાલમાં મે મહિનો ચાલી રહ્યો છે પરંતુ ધૂળની ડમરીઓ અને તડકાના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. જ્યારે પણ લોકો ઘરની બહાર નીકળે છે ત્યારે તેઓ પોતાની જાતને સંપૂર્ણપણે ઢાંકીને રાખે છે, જેથી તેમને હીટ સ્ટ્રોક ન થાય […]

ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાવું છે ગ્લૈમરસ, તો જાણો ફેશન ટિપ્સ

નરગીસ ફખરી આ સુંદર પોશાકમાં ડ્રીમી અને સુંદર લાગી રહી છે, જેને મોતીની મદદથી જટિલ રીતે વણવામાં આવે છે. પ્લંજિંગ નેકલાઇન અને ડ્રામાટિક સ્લીવ્ઝએ એક્ટ્રેસના પૂરા લુકમાં ચાર ચાંદ લગાવ્યા છે. તેણે સિમ્પલ પણ સ્ટેટમેન્ટ એસેસરીઝ વડે તેના લુકમાં વધારો કર્યો છે. પીળા ઓચર કલરના લહેંગામાં નરગીસ હંમેશાની જેમ રોયલ લાગી રહી છે. નરગીસે હેવી […]

દેખાવા માંગો છો દેશી અને મોર્ડન બંન્ને, તો સાડીને આ રીતે સ્ટાઈલ કરો

કૃતિ સેનન છેલ્લા એક વર્ષથી સતત હિટ ફિલ્મો આપી રહી છે. પણ તે ખાલી ફિલ્મોમાં જ નહીં, જ્યારે ફેશનની વાત આવે ત્યારે તે ક્યારેય ફ્લોપ હોતી નથી. તેનો એક સુંદર દેશી અવતાર સામે આવ્યો છે. જેને તમે સુંદર દેખાવા માટે કોઈપણ તીજ-તહેવાર કે લગ્ન પ્રસંગે સરળતાથી અપનાવી શકો છે. ખરેખર, કૃતિ એક ઈવેન્ટમાં જોવા મળી […]

દિવસમાં કેટલી વાર સ્ક્રબ કરવું યોગ્ય હોય છે? શું તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલ

ચહેરાને સુંદર બનાવવા માટે લોકો ચહેરા પર સ્ક્રબનો ઉપયોગ થાય છે, પણ શું તમે જાણો છો દિવસ ભરમાં તેનો કેટલી વાર ઉપયોગ કરવો જોઈએ? ચહેરાને સુંદર બનાવવા માટે લોકો ઘણા ઉપાય કરે છે, એવામાં ઘણા લોકો સ્ક્રબનો ઉપયોગ કરતા હોય છે. શું તમે જાણો છો દિવસભરમાં કેટલી વાર સ્ક્રબનો ઉપયોગ કરવો પડે છે? જણાવીએ કે […]

કેરલમાં આ જગ્યા સૌથી વધારે સુંદર છે, અહીં ફરવા માટે જરૂર જાવ

કેરલના એલેપ્પી શહેરને લોકો ‘પૂર્વના વેનિસ’ પણ કહે છે. અહીંના તળાવો અને નહેરો તેને ખુબ ખાસ બનાવે છે. એલેપ્પીના બેકવોટર્સ એટલે કે તળાવોના કિનારે વસેલુ શહેર પ્રવાસીઓને સુંદર અને શાંતિપૂર્ણ નજારો આપે છે. જાણીએ અહીં ખાસ શું છે. હાઉસબોટ: તમે અલેપ્પીમાં મોટી બોટ પર રહી શકો છો. આ બોટ પાણી પર તરતા ઘરો જેવી છે. […]

તમે પણ બિયર્ડ લુક દેખાવ મેળવવા માગો છો તો આજથી ફોલો કરો આ ટિપ્સ

લાંબી ઘાટી દાઢી વાળો લુક મેળવવા માટે લોકો ઘણો પ્રયાસ કરતા હોય છે. પણ ઘણા લોકોની દાઢી પર વાળ આવતા નથી. તમે પણ સારો બિયર્ડ લુક મેળવવા માગો છો, તો થોડીક ટિપ્સને જરૂર ફોલો કરો. • દાઢી વઘારવાના ઘરેલું ઉપાય. લાંબી અને ઘાટી દાઢી આજકાલ ટ્રેન્ડ બની ગઈ છે. પણ ઘણા લોકોની દાઢી પર વાળ […]

સફેદ વાળથી તમે પણ થઈ ગયો છો હેરાન, તો કરો આ કામ

સુંદર કાળા વાળ દરેક ચાહે છે. એવામાં ઘણા લોકો સફેદ વાળથી પરેશાન રહે છે. તમે પણ પરેશાન હોવ તો ઘરેલુ ઉપાય અપનાવી કાળા વાળ કરી શકો છો. • કરો આ ઘરેલું ઉપાય આમળા વાળ માટે વરદાન છે. તેનો ઉપયોગ વાળને કાળા કરવા માટે સદિયોંથી કરવમાં આવી રહ્યો છે. આમળા વાળને ખરતા ઓછા કરે છે અને […]

આ દિવસોમાં ખુબ ટ્રેન્ડમાં છે આ પ્રકારના નોજ પિન

નોજ પિન એક એવી એક્સેસરી છે, જે ભારત અને દુનિયાભરના લોકોને ખૂબ જ ઉત્સાહથી પહેરવાનું પસંદ કરે છે. એક તરફ પશ્ચિમી સંસ્કૃતિમાં તે માત્ર એક ફેશન છે, તો બીજી તરફ ભારતમાં તેની ઘણી માન્યતાઓ છે અને તેથી દરેક યુવતીઓને પહેરવાની સલાહ આપવામાં આવે છે ચોરસ અથવા હાર્ટ શેપ ચહેરાવાળા લોકોએ મોટા સ્ટડ સાથે નાકની પિન […]

મેથી સાથે આ વસ્તુ મિક્સ કરી રાત્રે લગાડો વાળમાં, થશે અનેક ફાયદાઓ

વાળને ઝડપથી લાંબા કેવી રીતે કરવા, વાળને ખરતા કેવી રીતે અટકાવવા, વાળને કુદરતી રીતે કાળા કેવી રીતે કરવા… આ બધા જ પ્રશ્નોનો જવાબ મોટાભાગના લોકો શોધતા હોય છે. વાળની સમસ્યાઓને દૂર કરવા માટેના ઘરેલુ નુસખા લોકો શોધતા હોય છે. જો તમને પણ આ ત્રણમાંથી કોઈ એક સમસ્યા છે અથવા તો ત્રણેય સમસ્યા છે તો તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code