1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

શિયાળામાં ત્વચા માટે બેસ્ટ ઓપ્શન છે આ તુલસીના બીજ , આ રીતે કરો રફ ત્વચા માટે તેનો ઉપયોગ

  શિયાળામાં આપણી ત્વચા ખૂબ રુસ્ક થઈ જાય છે સાથે જ ત્વચા બેજાન બની જાય છે ત્યારે આવી સ્થિતિમાં ત્વચાને જીવીત અને ગ્લો લાવવી જરુરી બને છે. આજે ત્વચા માટે હોમમેડ ફેસ માસ્ક હનાવાની રીત અને તેના ફાયદા જોઈશું, ચીયાસિડ્સ જે રીતે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તે જ રીતે ત્વચા માટે પમ ગુણકારી છે. ફેસ […]

સલૂનમાં ગયા વગર ઘરે જ થઈ જશે તમારા વાળ સીધા,અજમાવો આ ઉપાયો

દરેક વ્યક્તિને સીધા, ચમકદાર અને મુલાયમ વાળ ગમે છે. સ્ટ્રેટ હેરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમામ પ્રકારના આઉટફિટ્સને સૂટ કરે છે. તે પરંપરાગત દેખાવને જેટલું સૂટ કરે છે તેટલું જ તે વેસ્ટર્ન વેર સાથે પણ સારું લાગશે. જો તમારા વાળ સીધા હોય તો તમને કોઈ ખાસ હેરસ્ટાઈલ બનાવવાની જરૂર નથી લાગતી. જો […]

ચંદન સહિત તેનું ઓઇલ પણ ઘણી રીતે ઉપયોગી ,જાણો તેના ફાયદાઓ

  ચંદનનું લાકડું આપણે ખૂબ જ રીતે ઉપયોગમાં લઈએ છીએ ત્વચાથી લઈને તેના ઘણા ફાયદાઓ હોય છે જો કે આજે વાત કરીશું ચંદનના તેલની જે તેની લાકડીની જેમ જ ઉપયોગી અને ગુણકારી છે.ત્વચા પર તેનો ઉપયોગ ફાયદો કરાવે છે.આયુર્વેદ ઉપરાંત તેનો ઉપયોગ એરોમાથેરાપી માટે પણ થાય છે.  ચંદનના આવશ્યક તેલનો ઉપયોગ રૂમ ફ્રેશનર અને પરફ્યુમ […]

શિયાળામાં વાળમાં આ રીતે લગાવો મહેંદી,નહીં રહે શરદી-ઉધરસનો ડર !

શિયાળો આવી રહ્યો છે પરંતુ વાળની ​​સમસ્યા લગભગ ઉનાળા જેવી જ છે. ખાસ કરીને જો આપણે સફેદ વાળ વિશે વાત કરીએ. વાસ્તવમાં, સફેદ વાળ માટે મહેંદીનો ઉપયોગ ખૂબ જૂનો છે. પરંતુ, મહેંદી ઠંડી હોય છે અને તેનો ઉપયોગ વાળ માટે કરવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યા થઈ શકે છે. આ કારણે શિયાળામાં બીમાર પડવાનું જોખમ […]

મલાઈ જેવી થઈ જશે તમારી સ્કિન,શિયાળામાં સૂતા પહેલા લગાવો આ વસ્તુ

શિયાળામાં સ્કિન ક્રેકીંગ એ ખૂબ જ સામાન્ય સ્થિતિ છે. ખરેખર, ઠંડી હવા તમારી ત્વચાને સૂકવી શકે છે. તે તમારી ભેજને છીનવી લે છે અને તમારી ત્વચાના છિદ્રોને અંદરથી શુષ્ક બનાવે છે. આવી સ્થિતિમાં ઘણી વખત ક્રીમ અથવા મોઈશ્ચરાઈઝર લગાવ્યા પછી પણ તમને લાગશે કે થોડા સમય પછી ત્વચા શુષ્ક થઈ ગઈ છે.જો તમારી ત્વચા શુષ્ક […]

આ ફળનું પાણી ચહેરા પરના ડાઘ-ધબ્બાને કરી શકે છે દૂર,ત્વચા ઘી જેવી મુલાયમ બની જશે

ત્વચા માટે નારિયેળ પાણીનો ઉપયોગ કરી શકો છો. તમારી ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથે તે ચહેરાની ઘણી સમસ્યાઓને ઘટાડી શકે છે. ખરેખર, શિયાળો આવી ગયો છે અને આ ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. જ્યારે ત્વચા ફાટવા લાગે છે, ત્યારે ખરજવું શરૂ થાય છે. આ સિવાય ક્યારેક ચહેરામાં ડ્રાયનેસની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. […]

ઠંડીની ઋતુમાં પગને કોમળ અને મુલાયમ બનાવવા અપનાવો આ રીત

  શિયાળો આવતાની સાથે જ સૌ કોઈને પોતાની હાથ પગ કે ફેશની સ્કિનની ચિંતા સતાવે છે, ખાસ કરીને ગૃહિણીઓ સવાર સાંજ કિચનના કામ પાણીના કામ કરતી હોવાથી તેમના પગની સ્કિન ખરાબ થી જતી હોય છે, જો કે શિયાળામાં ખાસ રિતે પગની સ્કિનનું ધ્યાન રાખવું જોઈએ, આજે વાત કરીશું ઘરેલું કેટલાક એવા ઉપચાર કે જેના થકી […]

મોંઘા પ્રોડક્ટ્સને બદલે ચહેરા પર લગાવો ટામેટાંનો ફેસ પેક,મળશે કુદરતી ચમક

ખૂબસુરત ગ્લોઈંગ સ્કિન તો દરેક મહિલાઑની ઇચ્છા હોય છે. આ માટે તે બજારમાંથી ઘણી મોંઘી સ્કિન કેર પ્રોડક્ટ્સ પણ લાવે છે પરંતુ કોઈ ખાસ ફરક જોવા મળતો નથી. આવી સ્થિતિમાં તમારે કુદરતી વસ્તુઓની મદદ લેવી જોઈએ. આજે અમે તમને રસોડામાં હાજર એક એવી વસ્તુ વિશે જણાવીશું જે તમામ મોંઘા પ્રોડક્ટ્સ કરતાં ચડિયાતી છે. અમે ટામેટાં […]

શિયા બટર અને નાળિયેર તેલથી બનાવો વિન્ટર ક્રીમ,હાથ-પગ થઈ જશે માખણ કરતા પણ મુલાયમ

શિયાળો આવતા જ હાથ-પગની ત્વચામાં તિરાડ પડવા લાગે છે. તમારો ચહેરો ગમે તેટલો ચમકદાર હોય, ફાટેલા હાથ-પગ તમારી સુંદરતા બગાડી શકે છે. શિયાળામાં, જો તમારી ત્વચા વધુ પડતી શુષ્ક રહે છે અને બજારમાં ઉપલબ્ધ ક્રીમ અને લોશન કોઈ અસર નથી બતાવતા, તો અમે તમને એક ખૂબ જ અસરકારક ક્રીમ વિશે જણાવી રહ્યા છીએ.ખાસ વાત એ […]

આ રીતે તમે પણ તૈયાર કરી શકો છો કુદરતી ફેસપેક,જાણો બનાવવાની રીત

શિયાળો હોય કે ઉનાળો, દરેક ઋતુમાં ચહેરાની ત્વચાની કાળજી રાખવી જરૂરી છે, કારણ કે જો તેના કાળજી રાખવામાં ન આવે તો ખીલ થવા કે ચહેરા પર કાળાશ આવી જવી, એવું બધુ થતું હોય છે. લોકો પોતાના ચહેરાની કાળજી રાખવા માટે અનેક પ્રકારના ઉપાય કરતા હોય છે પણ આ પ્રકારનો ઉપાય તેમણે ક્યારેય કર્યો હશે નહી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code