1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

ઉનાળાની ગરમીમાં કકુમ્બર આઈસક્યૂબથી આંખોને આપો ઠંડક, આ રીતે ચહેરા પર પણ કરો અપ્લાય

કાકડી અને ફૂદીનાથી આખોને મળે છે ઠંડક આ બન્ને વસ્તુ તમારી ત્વચા પર નિખાર લાવે છે હાલ ખૂબ જ ગરમી પડી રહી છે આવી સ્થિતિમાં આપણે ત્વચાની કાળજી રાખવી જોઈએ તો બીજી તરફ આંખોને પણ ઠંડક આપવી જોઈએ કારણ કે આંખો આપણા શરીરની સૌથી અગત્યનો અંગ છે આંખો વગર દુનિયા જોઈ શકાતી નથી, ત્યારે ગરમીમાં […]

તમારા ખરતા વાળ માટે જવાબદાર છે કેટલીક તમારી ખરાબ આદત, જો તમારા વાળ ખરે છે તો બદલી દો તમારી કેટલીક ટેવ

ભીના વાળમાં ક્યારેય તેલ ન નાખવું જોઈએ વાળને વોશ કરતા પહેલા વાળમાં તેલ ચોક્કસ લગાવી જ લેવુંટ તેલ લગાવ્યા બાદ 30 મિનિટ પછી વાળ ઘોવા આપણે સૌ કોઈ ઈચ્છે છીએ કે આપણે સુંદર દેખાઈએ સાથે આપણા વાળ પણ સરસ બને વાળની ​​સંભાળ માટે તમે ઘણી પ્રોડક્ટ યૂઝ કરતા હશો ,પરંતુ ઘણીવાર એવું બને છે કે […]

ચમકદાર અને મજબૂત વાળ માટે ઘરે આ રીતે કરો સ્ટીમ, નહીં પડે સલૂનમાં જવાની જરૂર

દરેક છોકરી ઈચ્છે છે કે તેના વાળ ઘટ્ટ, ચમકદાર અને લાંબા હોય, પરંતુ આજની ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણની સૌથી પહેલી અસર ત્વચા અને વાળ પર પડે છે.જેના કારણે વાળ ખરવા અને નબળા થવા લાગ્યા છે.આવી સ્થિતિમાં વાળને વધારાની સંભાળની જરૂર છે, જેમ ત્વચાને ચમકદાર બનાવવા માટે સ્ક્રબ, મસાજ અને ક્લીંઝરની જરૂર પડે છે, તેવી જ […]

ઉનાળામાં તમારી ત્વચા માટે વરસાદન રુપ સાબિત થશે તરબૂચમાંથી બનતા આ ફેસપેક

તરબૂચ ત્વચાનું કરે છએ રક્ષણ તેના ફેસકેપ ત્વચા પર લાવે છે ગ્લો ઉનાળામાં આપણે આપણી ત્વચાની ખાસ કાળજી લેવી જોઈએ આ માટે ઘણા લોકો નેચરલ ફેસપેક યૂઝ કરતા હોય છે જેમાં ફ્રૂટના ફેસપેક સૌથી બેસ્ટ છએઆજે વાત કરીશું તરબૂટના ફેસપેકની જે ત્વચા ને ક્લિન કરે છે અને નિખારે છે., કારણ કે તરબૂચમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન બી, […]

ઉનાળામાં પરસેવો નહીં કરી શકે તમારો મેકઅપ ખરાબ,બસ આ ટિપ્સ અનુસરો

ઉનાળાએ પણ દસ્તક આપી છે. આવી સિઝનમાં લગ્ન કરવા આસાન નથી અને સૌથી વધુ આ સિઝનમાં સૌથી મોટો પડકાર મેકઅપનો છે.તમે ભલે ગમે તેટલા સુંદર કપડાં પહેરો, પરંતુ જો ગરમીમાં મેકઅપ બગડી જાય તો તે આખી સુંદરતાને ડાઘ લગાવી દે છે.બીજી તરફ મેકઅપ વગર લગ્નની વાત શક્ય નથી. આવી સ્થિતિમાં, જો તમે આ મોટી સમસ્યામાંથી […]

વાસી રોટલીને ફેંકવાને બદલે આ રીતે બનાવો ફેસ પેક,ત્વચા ડાઘ રહિત અને ચમકદાર બનશે

સારી ત્વચા મેળવવા માટે છોકરીઓ ઘરેલું ઉપચારથી લઈને બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. ત્વચાને ચમકદાર અને કોમળ બનાવવા માટે મહિલાઓ ચણાના લોટથી લઈને મુલતાની માટી સુધીના ફેસ પેક લગાવે છે.પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે વાસી રોટલીમાંથી ફેસ પેક બનાવીને ત્વચાની દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.દક્ષિણ પૂર્વ એશિયામાં ઘણા બ્યુટી બ્લોગર્સ વાસી […]

બાળકોના શુષ્ક અને નિર્જીવ વાળથી પરેશાન છો તો આ રીતે કરો વાળની સંભાળ

સારા સ્વાસ્થ્યની સાથે બાળકોને વાળની સંભાળની પણ ખાસ જરૂર હોય છે. જો તેમના વાળનું ધ્યાન રાખવામાં ન આવે તો તે ખરવા લાગે છે અને નબળા પણ થઈ જાય છે. ધૂળ અને માટીમાં રમવાથી બાળકોના વાળ પર પણ તેની અસર થાય છે.વાળ શુષ્ક અને નિર્જીવ થવા લાગે છે, આ સિવાય તે ખરાબ થયા પછી તૂટવા પણ […]

ઉનાળામાં સ્કિન માટે વરદાન છે ફૂદીનાની પેસ્ટ, આ રીતે કરો ઉપયોગ અને સ્કિનને બનાવો ગ્લોઈગિં

 ફૂદીનાના પાન ટેનને ગાયબ કરે છે ફૂદીનાના પાનની પેસ્ટમાં મધ,હરદળનો ઉપયોગ કરી શકાય છે સ્વાદની સાથે સાથે ત્વચા માટે પણ બેસ્ટ છે ફૂદીનાના પાન હાલ ગરમીના કારણે આપણી ત્વચા પર ઘમા ડાઘ ધબ્બાઓ પડી ગયા હોય છે આપણે તેને દૂર કરવા માટે મોંધી પ્રોડક્ટનો ઉપયોગ કરીે છીએ જો કે ફૂદીનાના પાન એવો રામબાણ ઈલાજ છે […]

મલાઈ ત્વચાને કરશે મોઇશ્ચરાઇઝ,ચહેરા પર લગાવવાથી મળશે ઘણા વધુ Beauty Benefits

ચહેરાની સુંદરતા વધારવા માટે મહિલાઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આ બ્યુટી પ્રોડક્ટ્સ માત્ર મોંઘા જ નથી પણ ત્વચાને નુકસાન પણ કરી શકે છે.ચહેરા પર તેનો ઉપયોગ કર્યા પછી પણ સારા પરિણામ મળતા નથી.આવી સ્થિતિમાં આ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાને બદલે તમે ચહેરા પર મલાઈનો ઉપયોગ કરી શકો છો.તે ત્વચાને પોષણ આપવાની […]

વાળમાં પરસેવો આવવો એ આ મોટી બીમારીની નિશાની છે,તેને સામાન્ય વાત સમજીને અવગણશો નહીં

વાળમાં પરસેવો શા માટે આવે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે?.મોટાભાગના લોકો તેમના વાળમાં આવતા પરસેવાને ગંભીરતાથી લેતા નથી અને માને છે કે તે સામાન્ય છે.પરંતુ વાળમાં માત્ર પરસેવો આવવો એ સંકેત છે કે તમારા વાળના ફોલિકલ્સ વધુ પડતા સીબમ પેદા કરી રહ્યા છે.આ સિવાય કેટલીક એવી બીમારીઓ છે જેમાં લોકોના વાળમાંથી પરસેવો આવે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code