1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ

બોલિવૂડ

સની દેઓલની ‘લાહોર 1947’માં થઈ વિલનની એન્ટ્રી, મોટા પડદા પર ધૂમ મચાવશે

બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ તેની મચએવેટેડ ફિલ્મ ‘લાહોર 1947’ માટે લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ જોડે જોડાયેલ નવા અપડેટ રોજ સામે આવી રહ્યા છે. હવે મેકર્સએ ફિલ્મના વિલનનું નામ જાહેર કર્યું છે. બોલિવૂડ એક્ટર અભિમન્યુ સિંહ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં નઝર આવશે. આ વાત કરતાં, ફિલ્મ ડાઈરેક્ટર રાજકુમાર સંતોષીએ કહ્યું, “સામાન્ય રીતે, જ્યારે આપણે કોઈ વિલનના […]

અબૂ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરમાં અક્ષય કુમારે ઝુકાવ્યું શીશ

14 ફેબ્રુઆરીનો દિવસ બધા જ દેશવાસિયોં માટે ખુબ ખાસ રહ્યો હતો. આ દિવસે પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબૂ ધાબીમાં પહેલું હિંન્દૂ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતુ. દરમિયાન બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર બોચાસનવાસી અક્ષય પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષય સિવાય એક્ટર વિવેક ઓબેરોય પણ આ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષય કુમાર […]

બસ્તર: ધ નક્સલ સ્ટોરીમાં પુત્રને બચાવવા માટે એક માતા હાથમાં હથિયાર ઉઠાવે છે

અભિનેત્રી અદા શર્માને ‘ધ કેરલ સ્ટોરી’ના કારણે ભારે લોકપ્રિયતા મેળવી હતી. ‘ધ કેરલ સ્ટોરી’ની સફળતા પછી નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, નિર્દેશક સુદિપ્તો સેન અને અભિનેત્રી અદા શર્મા તેમની આગલી ફિલ્મ ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ માટે ફરીથી હાથ મિલાવ્યા છે. દર્શકોને આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. એવામાં ડાઈરેક્ટરે ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’નું બીજુ ટીઝર રિલીઝ […]

હાર્ટ એટેક પછી શ્રેયસ તલપડેની કામ પર વાપસી, કહ્યું કેવી છે તબીયત

બોલીવુડ અને મરાઠી એક્ટર શ્રેયસ તલપડેને બે મહિના પહેલા હાર્ટ ટેક આવ્યો હતો, એક્ટની હાર્ટ એટેકની ખબર સાંભળી ફેંન્સ પરેશાન થઈ ગયા હતા. પણ હવે શ્રેયસ તલપડેની તબીયત એકદમ સારી છે. તેમને જાતે તેમની તબીયતની ખબર આપી છે. હવે તેમને કામ પર વાપસી કરી લીધી છે. શ્રેયસે કહ્યું કે તેઓ કેવા છે અને તે બધા […]

આદિત્ય નારાયણે લાઈવ કોન્સેટમાં એક ફેનને માઈકથી માર્યો, ગુસ્સામાં ફોન લઈને ફેંકી દીધો !

સિંગર આદિત્ય નારાયણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આદિત્ય લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરતો દેખાવા મળ્યો છે. કોન્સર્ટમાં આદિત્યએ એક ફેનનો ફોન લઈને ફેંકી દીધો. ફેનને આ બિહેવિયર પસંદ ના આયુ અને યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં દેખાવવામાં આવે છે કે ગીત ગાતા આદિત્ય અચાનક એક ફેન […]

ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ ને મળ્યો આંતરરાષ્ટ્રીય બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ અત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહી છે. આ ફિલ્મને ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. શાળામાંથી પ્રવાસે જવા માંગતા ગામડાના ગરીબ પરિવારના બાળકની સંવેદનાઓ આ ફિલ્મમાં ખૂબ સુંદર રીતે વણી લેવામાં આવી છે. પારિવારિક ભાવનાઓ, સાંસ્કૃતિક મૂલ્યોને સાંકળી લેતું ફિલ્મનું કથાનક ખૂબ હૃદયસ્પર્શી […]

‘પુષ્પા-2’ ફિલ્મનું શુટીંગ અટક્યું, કેમ જાણો ફિલ્મનું શુટીંગ

મુંબઈઃ સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન આ દિવસોમાં ‘પુષ્પા 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ઝડપથી ચાલી રહ્યું છે. આના પહેલા ફિલ્મનું શૂટિંગ થોડાક દિવસો માટે રોકવામાં આવ્યું હતુ, કેમ કે ફિલ્મના અભિનેતાઓ પૈકી એક જગદીશ ભંડારી ને હૈદરાબાદ પોલીસે એક જૂનિયર કલાકારની આત્મહત્યા મામલામાં ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ‘પુષ્પા 2’ના શૂટિંગ થોડાક […]

સની દિઓલની ફિલ્મ લાહોર 1947નું ટુંક સમયમાં જ શુટીંગ શરુ કરશે રાજકુમાર સંતોષી

મુંબઈઃ ગદર 2ની સફળતા બાદ સની દેઓલની ફિલ્મ લાહૌર 1947 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરવાના છે. તેઓ આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર બનાવી રહ્યા છે. ત્રણે દિગ્ગજ પહેલી વાર એક ફિલ્મ માટે સાથે આવ્યા છે. આ ફિલ્મને લઈને એક નવી જાણકારી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સની […]

ગ્રેમી અવૉર્ડ સમારોહમાં ભારતીય ગાયક શંકર મહાદેવન સહિત અન્ય 4 કલાકારોને અવૉર્ડ મળ્યા

મુંબઈઃ ગ્રેમી અવૉર્ડ સમારોહમાં ભારતીય કલાકારોનો દબદબો જોવા મળ્યો છે. ભારતના કલાકારોને 66 ગ્રેમી અવૉર્ડ સમારોહમાં 5 અવૉર્ડ મળ્યા છે . ગાયક કલાકાર શંકર મહાદેવન અને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને બેન્ડ ‘શક્તિ’ આલ્બમ ‘ધીસ મૂમેન્ટ’ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો અવૉર્ડ મળ્યો છે. આ આલબમમાં 8 ગીતો છે. આ બેન્ડમાં શંકર મહાદેવન , જ્હોન મેક્લોનિન, ઝાકિર હુસૈન, […]

પાકિસ્તાની અભિનેતાએ હિન્દી ફિલ્મ ફાઈટરના મેકર્સ ઉપર કર્યાં આકરા પ્રહાર

મુંબઈઃ હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ફાઈટર હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે અત્યાર સુધી સારી કમાણી કરી છે. આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના કલેક્શનની શરૂઆત સારી થઈ હતી પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code