1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

સ્ટીલ ઉત્પાદન વધારવામાં ભારતે રચ્યો ઈતિહાસ, ચીનને છોડ્યું પાછળ

ભારતનો સ્ટીલ ઉદ્યોગ નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં 300 મિલિયન ટન વાર્ષિક (MTPA) ક્રૂડ સ્ટીલ ક્ષમતા પ્રાપ્ત કરવાના સરકારના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.2016 અને 2024 ની વચ્ચે, ભારતે લગભગ ૫ ટકાનો CAGR નોંધાવ્યો, જ્યારે ચીન માટે તે 2.76 ટકા અને વૈશ્વિક સ્તરે 1.77 ટકા હતો. આ અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભારતમાં […]

હરિયાણા: એશિયાની સૌથી મોટી ખાંડ મિલમાં વરસાદે તબાહી મચાવી, 50 કરોડ રૂપિયાની ખાંડ બગડી

હરિયાણાના યમુના નગરમાં આવેલી સરસ્વતી સુગર મિલમાં વરસાદે એવી તબાહી મચાવી કે ગટર ઓવરફ્લો થવાને કારણે સરસ્વતી સુગર મિલના વેરહાઉસમાં પાણી ઘૂસી ગયું જેના કારણે 2 લાખ 20 હજાર ક્વિન્ટલ ખાંડનો બગાડ થયો જેના કારણે સરસ્વતી સુગર મિલને 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, હાલમાં પાણીને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી […]

અદાણી ગ્રીન એનર્જીએ ભારતનો સૌથી મોટો 15,000 મેગાવોટથી વધુ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સાથે વિક્રમ સ્થાપ્યો

અમદાવાદ, ૩૦ જૂન ૨૦૨૫ : ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૧૫,૦૦૦ મેગાવોટની કાર્યકારી ક્ષમતાને વટાવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા સાથે હવે આ ક્ષમતા ખાસ કરીને ૧૫,૫૩૯.૯ મેગાવોટના નવા શિખરે પહોંચી છે. ક્ષમતામાં ઉમેરાની આ સિદ્ધિ ભારતમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી અને વિરાટ છે. ઓપરેશનલ પોર્ટફોલિયોમાં ૧૧,૦૦૫.૫ મેગાવોટ […]

ટોરેન્ટ ફાર્મા કે.કે.આર. પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સમાં નિયંત્રણાત્મક હિસ્સો હસ્તગત કરશે

મુંબઈ: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“ટોરેન્ટ”) અને વૈશ્વિક રોકાણ કંપની કે.કે.આર. એ સંયુક્ત રીતે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટોરેન્ટે કે.કે.આર. પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (“જે.બી. ફાર્મા”) માં નિયંત્રણાત્મક હિસ્સો  ઇક્વિટી મૂલ્યાંકન પર (સંપૂર્ણપણે ડાયલ્યુટેડ ધોરણે) હસ્તગત કરવા માટે રૂપિયા ૨૫,૬૮૯ કરોડના કરાર કર્યા છે. જેના પગલે આ બન્ને કંપનીનું વિલીનીકરણ થશે. […]

અદાણી જૂથ ભારતની સૌથી ઝડપથી વિકસતી બ્રાન્ડ

અદાણી ગ્રુપ સૌથી ઝડપથી વિકસતી ભારતીય બ્રાન્ડ બની છે. બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા 2025માં મોસ્ટ વેલ્યુએબલ ઇન્ડિયન બ્રાન્ડ્સના તાજેતરના રેન્કિંગ અનુસાર  અદાણી ગ્રુપ સૌથી ઝડપથી વિકસતી ભારતીય બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે.  અદાણી બ્રાન્ડ વેલ્યુ 2024 માં USD 3.55 બિલિયનથી વધીને USD 6.46 બિલિયન થયું છે. ગત વર્ષ કરતાં તે USD 2.91 બિલિયનનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. […]

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

અમદાવાદ, ૨૫ જૂન ૨૦૨૫: અદાણી ટોટાલ ગેસ લિ. (ATGL) અને રિલાયન્સ BP મોબિલિટી લિ.ની ઓપરેટિંગ બ્રાન્ડ Jio-bp એ ભારતીય ગ્રાહકો માટે છૂટક ઓટો ફ્યુઅલના બહોળા અનુભવનો લાભ ઉપલબ્ધ કરાવવા  માટેના કરાર કર્યાની આજે જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે Jio-bp ના ઉંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-bpના […]

ઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો નીચલા સ્તરે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે પહોંચી છે. યુદ્ધ વિરામના અહેવાલને પગલે ભારત સહિત વિશ્વભરના શેરબજાર તેજીથી ઝૂમી ઉઠયા છે. સોના -ચાંદી બજારનો ઝળકાટ ઝાંખો પડયો છે. સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો જ્યારે ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઇરાન […]

અદાણી એરપોર્ટસએ મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક માટે વૈશ્વિક રોકાણકારો પાસેથી 1 અબજ ડોલરનું ધિરાણ મેળવ્યું

મુંબઇ, જૂન ૨૪, ૨૦૨૫: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.અને ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.તેના મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.માટે પ્રોજેક્ટ ધિરાણ માળખા દ્વારા 1 અબજ ડોલરનું ધિરાણ મેળવવામાં સફળ રહી છે. જુલાઈ 2029 પાકતી યુએસ ડોલર 750 મિલિયન નોટ્સ જારી કરવાનો આ ટ્રાન્ઝેક્શનમાં સમાવેશ થાય છે જેનો ઉપયોગ પુનર્ધિરાણ માટે […]

અદાણીએ ભારતનો સર્વ પ્રથમ 5 મેગાવોટની ક્ષમતાનો ઓફ-ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો

અમદાવાદ,૨૩ જૂન ૨૦૨૫: અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એએનઆઈએલ) એ  ​​દેશના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ ગુજરાતના કચ્છમાં 5 મેગાવોટની ક્ષમતા ધરાવતો ભારતનો સર્વ  પ્રથમ ઓફ-ગ્રીડ  ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યાન્વિત કર્યાની આજે જાહેરાત કરી છે.  સંપૂર્ણપણે ઓફ-ગ્રીડનું સંચાલન કરવા માટે કંપનીને સક્ષમ કરવા સાથે વિકેન્દ્રિત, નવીનીકરણીય સંચાલિત હાઇડ્રોજન ઉત્પાદનમાં એક નવું દ્દષ્ટાંત પ્રસ્થાપિત […]

રશિયા ભારત સાથે આર્થિક સહયોગ વધારી રહ્યું છે, પુતિને કહ્યું- તેલ અને ગેસની નિકાસ વધારવાનું લક્ષ્ય

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે કહ્યું કે 2030 સુધી ભારત સાથે લાંબા ગાળાના આર્થિક સહયોગ માટે મોસ્કોનો કાર્ય યોજના ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ‘સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ’ના એક સત્રમાં બોલતા, પુતિને જાહેરાત કરી કે રશિયા ભારત સહિત તેના મુખ્ય ભાગીદારો સાથે લાંબા ગાળાના આર્થિક સહયોગ યોજનાઓને આગળ ધપાવવા માટે કામ કરી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code