ભારતીય શેરબજારમાં તેજી, IT અને PSUમાં વધારો
મુંબઈઃ સોમવારે સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લીલા રંગના નિશાનમાં ખૂલ્યું હતું. શરૂઆતના ટ્રેડિંગમાં આઈટી, પીએસયુ બેંક અને ઓટો સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. સવારે 9.26 વાગ્યે સેન્સેક્સમાં 379 પોઈન્ટનો વધારા જોવા મળ્યો, જ્યારે નિફ્ટીમાં 116 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક 273 પોઈન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ […]


