1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

સુરત રેલવે સ્ટેશનનો 1,475 કરોડ રૂપિયાના ખર્ચે કાયાકલ્પ થશે

રાજ્યના 87 રેલવે સ્ટેશનમાં આધુનિકરણ કરાશે સુરત રેલવે સ્ટેશનને મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે 2027 સુધીમાં સુરત સ્ટેશનની કામગીરી પૂર્ણ કરાશે અમદાવાદઃ રેલવે મંત્રાલય દ્વારા 1,475 કરોડ રૂપિયાના ખર્ચે સુરત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરાશે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય 87 સ્ટેશનોમાં પણ આધુનિકરણ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ રેલવેના […]

ભારતીય શેર બજાર સતત બીજા દિવસે પણ લાલ નિશાન સાથે ખુલ્યું, BSEમાં 700 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે પણ જોરદાર કડાકો જોવા મળ્યો હતો. બુધવારે બીએસઈના 30 શેરવાળો સેન્સેક્સ 1628 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. દરમિયાન આજે ગુરુવારે માર્કેટ ખુલતાની સાથે જ 600થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે 71000 ઉપર આવી ગયો હતો. એનએસઈમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. કમજોર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્ટોક […]

કોચી શિપયાર્ડ દેશનાં શહેરોમાં આધુનિક અને ગ્રીન વોટર કનેક્ટિવિટીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છેઃ PM મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં રૂ. 4,000 કરોડથી વધારે મૂલ્યનાં ત્રણ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. આજે જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ) ખાતે ન્યૂ ડ્રાય ડોક (એનડીડી), સીએસએલની ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (આઇએસઆરએફ) અને કોચીનાં પુથુવીપીનમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનાં એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ સામેલ છે. આ […]

BSE અને NSEમાં મોટો કડાકો, રોકાણકારોના રૂ. 4.33 લાખ કરોડનું ધોવાણ

મુંબઈઃ ભારતીય શેરબજારમાં સતત વધારા વચ્ચે આજે મોટો કડાકો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ ખુલ્યું ત્યારે જ બીએસસી લાલ નિશાન ઉપર ખુલ્યું હતું. 1000થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે ખુલેલુ BSE લગભગ 1628 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. જ્યારે NSEમાં પણ 473 પોઈન્ટનો કડાકો આવ્યો હતો. BSE અને NSEમાં રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. એક […]

વૈશ્વિક બજારના નબળા વલણની અસર ભારતીય શેર બજાર ઉપર જોવા મળી

મુંબઈઃ વૈશ્વિક બજારના નબળા વલણને કારણે ભારતીય શેરબજાર 17 જાન્યુઆરીએ ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે એટલે કે ગુરુવારે સેન્સેક્સ (BSE સેન્સેક્સ) અને નિફ્ટી (NSE નિફ્ટી)માં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ઘટીને 72000 ની નીચે ગયો હતો. જ્યારે નિફ્ટી 21650 ની નીચે ખુલ્યો. આ પછી શેરબજારમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા […]

શિયાળામાં કુદતી સૌંદર્યને માણવાનું હોય તો આ શહેરોનો એકવાર પ્રવાસ કરવો જોઈએ…

દેશના દિલ્હી સહિતના શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે શ્વાસ લેવામાં પણ સમસ્યા ઉભી થઈ રહી છે પરંતુ ભારતના કેટલાક શહેરો એવા પણ છે જ્યાંની હવા એકદમ શુદ્ધ છે. એટલું જ નહીં આ શહેરો પ્રાકૃતિક સંદરતાને કારણે પણ જાણીતા છે. આ શહેરોમાં પ્રદુષણને ઘટાડવા અને હવાને શુદ્ધ રાખવા માટે સઘન પ્રયાસ કરવામાં […]

‘ભારત ગૌરવ’ ટ્રેનોમાં એક વર્ષમાં 96,000 થી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ‘ભારત ગૌરવ’ ટૂરિસ્ટ ટ્રેનોના બેનર હેઠળ થીમ આધારિત સર્કિટ પર ટૂરિસ્ટ ટ્રેનોના સંચાલનનો ખ્યાલ રજૂ કર્યો હતો. થીમ આધારિત આ ટૂરિસ્ટ સર્કિટ ટ્રેનોનો ઉદ્દેશ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને પ્રદર્શિત કરવાનો છે. વર્ષ 2023 દરમિયાન, 96,491 પ્રવાસીઓને લઈને ભારત ગૌરવ ટ્રેનોની કુલ 172 ટ્રિપ્સ ચલાવવામાં આવી છે, જે […]

વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ભારતની સફરમાં સ્ટાર્ટ અપ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છેઃ પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ભારતની સફરમાં સ્ટાર્ટઅપ્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આજે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ એવોર્ડ્સ અને સ્ટેટ રેન્કિંગ એવોર્ડ સમારંભને સંબોધન કરતાં મંત્રીએ છેલ્લાં આઠ વર્ષમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની […]

જમ્મુ-કાશ્મીરની પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન આમિર લોનની ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ કરી પ્રશંસા

 નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની પેરા ક્રિકેટ ટીમના કપ્તાન આમિર હુસેન લોનનો વીડિયો દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરીને ક્રિકેટરની પ્રશંસા કરી હતી. તેમજ અદાણી જૂથના અદાણી ફાઉન્ડેશન મારફતે તેમને તમામ પ્રકારની સહાય કરવાની તૈયારી દર્શાવી હતી. आमिर की यह भावुक कर देने वाली कहानी अद्भुत है! हम आपकी हिम्मत, खेल के प्रति निष्ठा […]

ભારત અને યુએસ વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધુ વેગ આપવા મામલે ચર્ચા

નવી દિલ્હી: ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે વેપાર અને રોકાણ સંબંધોને વધુ વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરી. 14મી ભારત-યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ પોલિસી ફોરમ TPF મીટિંગ નવી દિલ્હીમાં યોજાઈ હતી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ કેથરિન તાઈની સહ-અધ્યક્ષતા હતી. તેઓએ મજબૂત દ્વિપક્ષીય વેપાર સંબંધો બનાવવા અને એકંદર આર્થિક સંબંધોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code