1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

બજેટ રજુ થયા બાદ શેર બજારમાં ઉથલ-પાથલ બાદ નીચા સ્તરથી 434 પોઈન્ટ રિકવર થયુ

• નિફ્ટી 10 પોઈન્ટમાં ઘટાડો થયો • IT સેક્ટરમાં સૌથી વધુ વેચાવલી • સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર નીચે અને 15 ઉપર થયા નવી દિલ્હીઃ લોકસભામાં આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26નું બજેટ રજુ કરતા શેર બજારમાં ઉથળ-પાથલ જોવા મળી હતી. શેરબજારમાં દિવસના 77,006 ના નીચલા સ્તરથી 434 પોઈન્ટની રિકવરી જોવા મળી રહી છે. […]

સરકાર ગ્રાહકોને નકલી હીરાથી બચાવવા નીતિ લાવી રહી છે, સોનાની તર્જ પર પ્રમાણપત્ર આપવાનો પ્રયાસ

સરકાર નકલી હીરાથી ગ્રાહકોને બચાવવા માટે ટૂંક સમયમાં પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રમાણપત્રના સ્વરૂપમાં હોઈ શકે છે, જેમ કે સોના પરના હોલમાર્ક, જે કંપનીઓ હીરા ખરીદતી વખતે ગ્રાહકોને આપશે. જો કે, તે અન્ય સ્વરૂપમાં પણ લાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલામાં સતત ફરિયાદો મળી રહી છે. આ પછી આ પોલિસી […]

ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં, તેલ પરના ટેક્સને લઈ કહી આ વાત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારથી કેનેડા અને મેક્સિકો પર વધારાની ટેરિફ લાદશે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા 1 ફેબ્રુઆરીથી તેના બે પાડોશી દેશો કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદશે. તેમણે એમ પણ કહ્યું કે અમે ચીન વિરુદ્ધ સમાન વલણ પર વિચાર કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે તેઓ ટેરિફને આધીન વસ્તુઓની યાદીમાં […]

બજેટ સત્રની શરૂઆત પહેલાં ભારતીય શેરબજાર લીલા રંગ સાથે ખુલ્યું

મુંબઈઃ બજેટ સત્રની શરૂઆત પહેલાં શુક્રવારે ભારતીય શેરો લીલા રંગમાં ખુલ્યા હતા. બજારમાં ખરીદી જોવા મળી રહી છે. સવારે 9:34 વાગ્યે સેન્સેક્સ 106.57 પોઈન્ટ વધીને 76,866 પર અને નિફ્ટી 59.80 ટકા વધીને 23,306 પર હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સર્વે છે. તે છેલ્લા […]

જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇથેનોલની ખરીદી માટેની કાર્યપ્રણાલીને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ ભારત સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અંતર્ગત 1 નવેમ્બર, 2024થી શરૂ કરીને 31 ઓક્ટોબર, 2025 સુધી ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 2024-25 માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) માટે ઇથેનોલ ખરીદીની કિંમતમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તદનુસાર, ઇથેનોલ પુરવઠા વર્ષ […]

કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વપૂર્ણ ખનિજ મિશનને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે ગ્રીન ટેકનોલોજી માટે મહત્વપૂર્ણ ખનિજ સંસાધનો માટે ‘નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન’ ને મંજૂરી આપી છે. NCMM એ 16,300 કરોડ રૂપિયાના ખર્ચ સાથેનું એક મિશન છે. આ મિશનનો પ્રારંભિક તબક્કો છ વર્ષનો હશે. આ અંતર્ગત 7 વર્ષમાં 34,300 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ મિશનનો ઉદ્દેશ્ય ભારતીય […]

ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી

મુંબઈઃ મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે બુધવારે ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું. બજારમાં ખરીદી જોવા મળી રહી છે. સવારે 9:30 વાગ્યે સેન્સેક્સ 102 પોઈન્ટ વધીને 76,004 પર અને નિફ્ટી 27 પોઈન્ટ વધીને 22,984 પર હતો. લાર્જકેપ શેરોની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 444 પોઈન્ટ […]

સેબીના વડા માધવી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે, નવા ચીફની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઈ

નવી દિલ્હીઃ સરકારે સોમવારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના અધ્યક્ષ પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. વર્તમાન સેબી ચેરપર્સન માધબી પુરી બુચનો ત્રણ વર્ષનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. બુચે 2 માર્ચ, 2022 ના રોજ સેબીના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે ઉમેદવારોને જાહેર જાહેરાતમાં […]

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. એક વર્ષ કંપનીના ચોખ્ખા નફામાં 14 ટકાનો વધારો થયો છે. આવક 3 ટકાથી વધીને રૂ. 2809 કરોડ થઈ છે. ગ્રોસ માર્જિન 76 ટકા ઓપ ઈબીઆઈટીડીએ માર્જિન 32.5 ટકા છે. આવક અને નફો: આવક ૩% વધીને ₹૨,૮૦૯ કરોડ થઈ ગ્રોસ માર્જિન ૭૬.૦%, ઓપ. EBITDA […]

શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી

મુંબઈ: શુક્રવારે શરૂઆતના કારોબારમાં વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે સ્થાનિક બજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 282.35 પોઈન્ટ વધીને 76,802.73 પર પહોંચી ગયો હતો. NSE નિફ્ટી 86.7 પોઈન્ટના વધારા સાથે 23,292.05 પોઈન્ટ નોંધાયું હતું. સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, NTPC, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ અને એક્સિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code