ભારતઃ સેનાની ટુકડી ‘શક્તિ’ લશ્કરી કવાયતના 8માં સંસ્કરણમાં ભાગ લેવા ફ્રાન્સ રવાના થઈ
નવી દિલ્હીઃ ભારતીય સેનાની એક ટુકડી મંગળવારે દ્વિવાર્ષિક ભારત-ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત શક્તિના 8મા સંસ્કરણમાં ભાગ લેવા માટે રવાના થઈ. આ કવાયત 18 જૂન 2025 થી 1 જુલાઈ 2025 સુધી ફ્રાન્સના લા કેવેલરીના કેમ્પ લાર્ઝાક ખાતે ચાલશે. આ કવાયતમાં ભાગ લેનાર ભારતીય ટુકડીમાં 90 સૈન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. ભારતીય ટુકડીમાં મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની બટાલિયન […]