1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

નવા નાટ્યકારો અભિનય સાથે ભાષાને પણ પ્રાધાન્ય આપે: રાજુ બારોટ

આફ્રિકન વિધાર્થીઓએ ભાષાના સીમાડા વળોટીને અભિનય કર્યો અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન જર્નલિઝમ, (NIMCJ)ના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ મહાકાવ્ય મહાભારત પર આધારિત, ધર્મવીર ભારતીનાં નાટક “અંધાયુગ” ના અંશોનું મંચન કરવામાં આવ્યું હતું. આ નાટ્ય મંચનની વિશેષતા એ હતી કે, આફ્રિકન દેશોમાંથી અહી ભણવા આવેલા વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈને કલાને ભાષાના સીમાડા નથી […]

વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત ચોક્કસપણે ગેમ ચેન્જર સાબિત થશે: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દેહરાદૂનની મુલાકાતે છે ત્યારે તેમણે નેશનલ ઈન્ડિયન મિલિટરી કોલેજના કેડેટ્સને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે જીવનમાં ક્યારેય નિષ્ફળતાથી ડરશો નહીં, તે સફળતા તરફનું એક પગલું છે. ડરની લાગણી તમારી પ્રતિભાના ઉપયોગ અને તમારી શક્યતાઓને વાસ્તવિકતામાં અવરોધે છે. હંમેશા યાદ રાખો કે ડર એ આપણી વૃદ્ધિની યાત્રાનો આવશ્યક ભાગ છે.  […]

UPSC ઉમેદવારો માટે હવે આધાર ફરજિયાત, કેન્દ્ર સરકારે જાહેરનામું, કેન્દ્ર સરકારનું જાહેરનામું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને રજિસ્ટ્રેશન સમયે અને પરીક્ષાઓના બહુવિધ તબક્કાઓ દરમિયાન ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે આધાર-આધારિત ઓળખ કાર્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. કર્મચારી મંત્રાલયે જણાવ્યું હતું કે યુપીએસસીને ‘વન ટાઈમ રજિસ્ટ્રેશન’ પોર્ટલ પર નોંધણી સમયે અને પરીક્ષા/ભરતી કસોટીના વિવિધ તબક્કામાં ઉમેદવારોની ઓળખની ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે પ્રમાણીકરણ કરવાની પરવાનગી છે, […]

ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદીત કરશે, શિક્ષણ પ્રધાને જણાવ્યું આ કારણ

કેનેડા બાદ ઓસ્ટ્રેલિયાએ પણ ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે હવે અહીં વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને અંકુશમાં લેવાની તૈયારી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તે 2025 સુધીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીની સંખ્યાને 270,000 સુધી મર્યાદિત કરશે, કારણ કે રેકોર્ડ સ્થળાંતરને કારણે મિલકતના ભાવમાં વધારો થયો છે. શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે એક પ્રેસ કોન્ફરન્સમાં […]

ગુજરાતમાં ભારે વરસાદને લીધે કાલે મંગળવારે તમામ પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા

સરકારની સુચનાથી જિલ્લા શિક્ષણાધિકારીઓને સ્કૂલોને કરી જાણ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા માટે સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાશે, ગાંધીનગર: ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 229 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં 32 તાલુકામાં 5થી 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ લખાય છે. ત્યારે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે […]

જો તમારા બાળકોને અભ્યાસમાં રસ નથી, તો જાણો તેના કરણો

જો તમારુ બાળક પણ યોગ્ય રીતે અભ્યાસ કરી શકતું નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આના ઘણા કરાણો હોઈ શકે છે. જે તમે ઉકેલી શકો છો. બળકોને અભ્યામાં મન નથી લાગતું એક સામાન્ય સમસયા છે, પણ બાળક બિલકુલ અભ્યાસ નથી કરતું તેના કેટલાક કારણો હોઈ શકે છે. જો બાળક ના ભણતું હોય તો તેનું […]

ભાવનગરની M K B યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના 8 મહિને પણ માર્કશીટ મળી નથી

સેમેસ્ટર-1ની પરીક્ષા 6 મહિના પહેલા લેવામાં આવી હતી, માર્કશીટ ન મળતા સ્કોલરશીપ સહિત લાભ લેવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી, ભાવનગરઃ મહારાજા કૃષ્ણ કૂમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીનો વહિવટ અંધેર હોવાની ફરિયાદો ઊઠી છે. યુનિવર્સિટી દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. અને ત્યારબાદ આ પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યુ […]

અમદાવાદમાં અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓનો એજ્યુકેશન ફેર યોજાયો

મુંબઈ સ્થિત યુએસ કોન્સયુલેટના સહયોગથી એજ્યુકેશન ફેરનું કર્યું આયોજન તા. 24મીએ મુંબઈ અને 25મીએ પૂણેમાં યોજાશે એજ્યુકેશન ફેર અમદાવાદઃ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ અર્થે દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ જવાનું પસંદ કરે છે. દરમિયાન દુનિયાના વિવિધ દેશની યુનિવર્સિટીઓ પણ ભારતના વિદ્યાર્થીઓને આકર્ષવા માટે વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. દરમિયાન અમદાવાદની જાણીતી હોટલ હયાતમાં મુંબઈ […]

અમદાવાદની લોટસ સ્કૂલ સીલ થતાં 300 વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ખસેડાશે

લોટસ સ્કૂલના સંચાલકોએ સવા કરોડની લોન ન ભરતા સિલિંગની કાર્યવાહી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે DEOએ લીધો નિર્ણય અમદાવાદ:  શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલના સંચાલકોએ સવા કરોડની લોન ભરપાઈ ન કરતા બેન્ક દ્વારા શાળાનું બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવ્યું હતું. સ્કૂલના ટ્રસ્ટે લોન લીધી હતી જે લોનની અંદાજે સવા કરોડ જેટલી રકમ સમયસર […]

ગુજરાતઃ 3 વર્ષમાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલા 134 શિક્ષકોને બરતરફ કરાયા

અમદાવાદઃ વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરકારી શાળાઓમાં છેલ્લાં છ માસમાં કેટલાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો તથા પાટણમાં 7 શિક્ષકો છે જેમાંથી કોઈપણ શિક્ષક પગાર મેળવતા નથી. બનાસકાંઠા જિલ્લાના 12 ગેરહાજર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code