1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પરીક્ષાના ટાણે એમએડ સેમેસ્ટર-2નું પેપેર કાઢવાનું યાદ આવ્યું

રાજકોટ, 22 એપ્રિલ 2026: Remembered to take out the paper of M.Ed. Semester-2 during the exam  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો બહાર આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા અંડર ગ્રેજ્યુએશન (UG) અને પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) ના કુલ 25 કોર્સની પરીક્ષાઓનો તા. 21મી એપ્રિલથી વિધિવત પ્રારંભ થયો છે. રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગરના વિવિધ 125 કેન્દ્રો પરથી […]

ગુજરાત યુનિવર્સિટી – ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચેના MoU રિન્યુ કરવામાં આવ્યા

ઓસાકા/અમદાવાદ, 22 એપ્રિલ, 2026 – ગુજરાત યુનિવર્સિટી અને જાપાનની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચે સહયોગ માટેના પાંચ દાયકા જૂના MoU રિન્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદસ્થિત ગુજરાત યુનિવર્સિટીએ 22 એપ્રિલ, 2026ના રોજ જાપાનના ઓસાકાની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી સાથેના તેના 56 વર્ષ જૂના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) રિન્યુ કર્યા છે એટલું જ નહીં પરંતુ સમય અનુસાર તેમાં અપગ્રેડેશન […]

વડોદરામાં તાપમાનમાં વધારો થતાં તમામ શાળાઓને સવારની પાળીમાં ચલાવવા આદેશ

વડોદરા, 21 એપ્રિલ 2026: Schools ordered to operate in morning shift શહેરમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તામપાન 40 ડિગ્રીએ પહોંચતા જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સવારની પાળીમાં ચલાવવાનો આદેશ કર્યો છે. શહેરમાં દણીબધી શાળાઓમાં વેકેશનનો માહોલ છે. પણ ખાસ કરીને સીબીએસઈ સ્કૂલોમાં શિક્ષણ ચાલી રહ્યું છે. અસહ્ય ગરમીને લીધે બપોરની પાળીમાં ચાલતી શાળાઓ હવે સવારની […]

શિક્ષણ વિભાગે ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવા તમામ શાળાઓને કર્યો આદેશ

ગાંધીનગર, 21 એપ્રિલ 2026: Orders all schools to reduce dropout ratio ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકો અધૂરું શિક્ષણ છોડી રહ્યા હોવાથી ડ્રોપ આઉટ રેશિયે વધી રહ્યો છે. ત્યારે ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોપ-આઉટ ઘટાડવા અને અપાર આઈડી બનાવવા સમયમર્યાદા નક્કી કરતાં ગાંધીનગર જિલ્લા શિક્ષણ કચેરીએ 2026-2027 ના શૈક્ષણિક વર્ષ માટે ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા અને […]

ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સહાધ્યાયીને આંખમાં પરિકર મારતા ગંભીર ઈજા

અમદાવાદ, 21 એપ્રિલ 2026: Student seriously injured after hitting classmate in eye with a stick સોશિયલ મિડિયાના વળગણને કારણે બાળકોમાં માનસ પર અસર પડી રહી છે. બાળકો હવે તો સામાન્ય વાતમાં પોતાના મિત્રો પર હિંસક બની મારામારી પર ઉતરી આવતા હોય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના અને છરીથી હુમલાના બનાવો બન્યા છે. ત્યારે વધુ એક આવો […]

ધોરણ 3થી 8 સુધીના પરિણામો ઓનલાઈન તૈયાર કરી શાળાઓને અપાશે

ગાંધીનગર, 20 એપ્રિલ 2026: Results from standard 3 to 8 will be prepared online  રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને  બાલવાટિકાથી માંડીને ધોરણ 1-2ના વિદ્યાર્થીઓને હાલમાં અપાતી માર્કશીટને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 3થી 8માં અભ્યાસ કરે છે. તેમનું પરિણામ રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર થશે. જે શાળાઓએ ડાઉનલોડ […]

આરટીઈમાં પ્રવેશ માટે મુદતમાં વધારો, હવે 23મી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે

રાજકોટ, 19 એપ્રિલ 2026:  Forms for admission to RTE can be filled till April 23rd ગરીબ પરિવારોના બાળકો ખાનગી શાળાઓમાં પ્રવેશ લઈને ભણી શકે તે માટે આરટીઈ ( રાઈટ્સ ટુ એજ્યુકેશન) હેઠળ વાલીઓની આવક મુજબ પ્રવેશ આપવામાં આવે છે. અનાથ, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી […]

ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે વિદેશી ઉચ્ચ શિક્ષણની શિષ્યવૃત્તિ અંગે કાર્યશાળા યોજાઈ

અમદાવાદ, 19 એપ્રિલ, 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, સોશિયલ સ્ટડીઝ ફાઉન્ડેશન અને સામાજિક સમરસતા મંચ (ગુજરાત)ના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 એપ્રિલ, 2026ના રોજ વિદેશમાં ઉચ્ચ શિક્ષણની તકો અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન થયું. ‘ઓવરસીઝ હાયર ઍજ્યુકેશન સ્કૉલરશિપ ઍન્ડ સ્કીમ્સ’ વિષય પર કેન્દ્રિત આ કાર્યશાળા યુનિવર્સિટીના ગૌતમ સભાગૃહમાં યોજાઈ હતી. માત્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે […]

યુજીસીએ દેશની 32 યુનિવર્સિટીઓને બોગસ જાહેર કરી, પ્રવેશ લેતા પહેલા ચેતજો

અમદાવાદ, 16 એપ્રિલ 2026: UGC declares 32 universities in the country as bogus નવા શેક્ષણિક સત્રના પ્રારંભને દોઢ મહિના જેટલો સમય બાકી છે. ધોરણ 12નું પરિણામ આવતા જ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશની મોસમ શરૂ થશે. ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ દેશની 32 યુનિવર્સિટીઓને બોગસ જાહેર કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ ન લેવા ચેતવ્યા છે. યુજીસીએ તેની વેબસાઈટ […]

તબીબી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની NEET (UG) 3જીમેને રવિવારે લેવાશે

અમદાવાદ, 15 એપ્રિલ 2026:   તબીબ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિટી એન્ડ અન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-યુજી) આપવી ફરજિયાત છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.3 મેને રવિવારના રોજ નીટ-યુજીની પરીક્ષા લેવાશે. દેશમાં 552 શહેરોમાં નીટ-યુજીની પરીક્ષા આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવાશે. NEET (UG)-2026 માટેનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code