1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ આપવાની જાહેરાત પણ અમદાવાદની માત્ર એક જ સ્કૂલે ભાગ લીધો

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને શિક્ષણની ગુણવત્તા, મેળવેલા પરિણામ અને ઈન્ફાસ્ટ્રકચર સુવિધાઓનું મૂલ્યાંકન કરીને એવોર્ડ આપવામાં આવતો હોય છે, આ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા દરેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને પરિપત્ર મોકલવામાં આવ્યો હતો પરંતુ ગત તા. 8મી ફેબ્રુઆરી સુધીની અંતિમ તારીખ સુધીમાં માત્ર એક જ સ્કુલે પોતાની દાવેદારી નોંધાવી હતી. એટલે કે […]

ગુજરાતમાં નવા સત્રથી 3થી 6 વર્ષના બાળકો માટે બાળવાટિકાના ત્રણ વર્ગો શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. નવી શિક્ષણ નીતિ મુજબ જે બાળકોએ 6 વર્ષ પૂર્ણ કર્યા હશે તેમને જ ધોરણ -1માં પ્રવેશ અપાશે. આથી વાલીઓએમાં વિરોધ ઊભો થયો છે. તેથી સરકારે આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ પ્રી-સ્કૂલોમાં ત્રિસ્તરીય કિંડરગાર્ટન શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. સરકારે આ કિંડરગાર્ટન પ્રોગ્રામને ‘બાલવાટિકા […]

ગાંધીનગર જિલ્લાના 100 જેટલા પ્રવાસી શિક્ષકોને છેલ્લા 6 મહિનાથી પગાર મળ્યો નથી

ગાંધીનગરઃ ગુજરાતના મહાનગરોથી લઈને ગાંમડાની શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ખાલી જગ્યાઓને લીધે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સરકારે પ્રવાસી શિક્ષકોની ભરતી કરી હતી. અને નિયત કરેલું વેતન લેકચરદીઠ પ્રમાણે આપવામાં આવે છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં 100 જેટલા પ્રવાસી શિક્ષકો છેલ્લા 6 મહિનાથી પગારથી વંચિત છે. કહેવાય છે. કે,   શિક્ષણ વિભાગે પ્રવાસી […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક, અનુસ્નાતકની પરીક્ષાઓ એપ્રિલ-મેમાં ત્રણ તબક્કામાં યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં શાળા કોલેજોમાં માર્ચ-એપ્રિલથી પરીક્ષાની મોસમ ખીલી ઉઠશે. જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 1થી 9ની પરીક્ષાઓ શાળા કક્ષાએ લેવાશે. જ્યારે કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ પણ એપ્રિલ-મે દરમિયાન લેવાશે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા રેગ્યુલર સમર એક્ઝામ એપ્રિલ- મે મહિનામાં ત્રણ તબક્કામાં […]

CBSE ઘોરણ 10-12 બોર્ડની પરિક્ષાઓને લઈને માર્ગદર્શિકા રજૂ, માત્ર એડમિટ કાર્ડથી નહી મળે એન્ટ્રી ,ડોક્યૂમેન્ટસ સહીત યુનિફોર્મ ફરજિયાત

સીબીએસઈ બોર્ડએ 10-12ની બોર્ડની પરિક્ષાની ગાઈડલાઈન જાકરીકરી માત્ર એડમિટ કાર્ડથી નહી મળે એન્ટ્રી ચોક્કસ પ્રકરાના કપડા સહીત ડોક્યૂમેન્ટ જરુરી દિલ્હીઃ- ઘોરમ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરુ થઈ ગઈ છે ત્યારે સીબીએસઈ બોર્ડ દ્રારા  આ પરિક્ષાઓને લઈને ગાઈડલાઈન રજૂ કરવામાં આવી ચૂકી છએ જેનું દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત પાલન કરવાનું રહેશે જો કે આ વખતે બોર્ડ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પ્રશ્નપત્ર કાઢવામાં ભુલ કરતાં પાંચ અધ્યાપકોને 10,000નો દંડ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતા કેટલાક નિર્ણયોને કારણે વિવાદો થતા રહે છે. જેમાં અધ્યાપકોને સજામાં પણ બેવડી નિતી સામે વિવાદ ઊભો થયો છે. અંગ્રેજીમાં પેપર ચેકિંગમાં ગોટાળા કરતા બે અધ્યાપકને ક્લીન ચીટ મળી છે જ્યારે અન્ય 5 અધ્યાપકને પેપર સેટિંગમાં ભૂલ બદલ રૂ.10,000 નો દંડ ફ્ટકારવામાં આવતા વિવાદ ઊભો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા 20મી ફેબ્રુઆરીથી લેવાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષા આગામી તા. 14 માર્ચથી શરૂ થશે તે અગાઉ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) બોર્ડની વેબસાઇટ sciprac.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલા મોબાઇલ નંબર અથવા […]

સરકારી પોલીટેક કોલેજની લેબમાં હવે ડિગ્રી ઈજનેરીની વિદ્યાર્થીઓ સમર ઈન્ટર્નશિપ કરી શકશે

અમદાવાદઃ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી  સરકારી પોલિટેકનિકમાં કાર્યરત પ્રોજેક્ટ ઇનોવેશન લેબોરેટરીમાં હવે જીટીયુની ડિગ્રી ઈજનેરી અને એમબીએ કોલેજોના વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીયલ સમર ઇન્ટર્નશિપમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો લાભ મેળવી શકશે. જીટીયુએ આ અંગે મંજૂરી આપતા હાલમાં આ સમર ઇન્ટર્નશિપ માટે ડિગ્રી ઇજનેરી અને એમબીએના 115 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે પૈકી 80 વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઈન્ટર્નશિપ કરી […]

ભાવનગર જિલ્લામાં ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 57 જગ્યાઓ ખાલી,

ભાવનગરઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રાન્ટેડ શાળાઓમાં પુરતા શિક્ષકો કે આચાર્યો નથી. એના લીધે શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. ગ્રાન્ટેડ સ્કુલોના શાળા સંચાલક મંડળે અગાઉ અનેકવાર સરકારને રજુઆતો કરી છે, પણ ખાલી જગ્યાઓ ભરવામાં સરકારને કોઈ રસ હોય તેમ લાગતું નથી. ભણશે ગુજરાતના નારા સાથે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરવામાં આવે […]

ધો. 3 થી 12ના શિક્ષકોને તમામ પરીક્ષાનું ડેટા એન્ટ્રીનું કામ સોંપાતા શિક્ષણ કાર્યને પડી અસર

અમદાવાદઃ  રાજ્યમાં ધોરણ 3 થી 12 માં તમામ કસોટીઓની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની શિક્ષકોને ફરજ પાડતા વિરોધ ઊઠ્યો છે. શિક્ષકો ડેટા એન્ટ્રીના કામમાં જોતરાતા  વર્ગખંડ માટે  સમય ફાળવી શકતા નથી. શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીઓને મળી આ અંગે રજૂઆત કરાયા બાદ રાજ્યના તમામ શિક્ષકો પ્રબુદ્ધ નાગરિકો શિક્ષણવિદોના અભિપ્રાય મેળવવા એક લિંક શેર કરવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code