1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

એક દેશ, એક ચૂંટણી શા માટે દેશહિતમાં છે? જાણો JPCએ શું કહ્યું?

[અલકેશ પટેલ] ગાંધીનગર, 20 મે, 2026 – એક દેશ, એક ચૂંટણી માત્ર દેશના આર્થિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તે દેશહિતમાં પણ છે તેમ શ્રી પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરવા માટે સર્વસંમતિ ઊભી કરવા રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના અધ્યક્ષ શ્રી ચૌધરી ગિફ્ટ સિટી ખાતે પત્રકારોને સંબોધી રહ્યા […]

જયશ્રીબેન પટેલને મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા

હેમંત પરમાર, અરવલ્લી. 19 મે, 2026 – અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. બાયડ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ચૂંટણી બાદ નગરપાલિકાને નવી નેતૃત્વ ટીમ મળી છે. ચૂંટણીના પરિણામો જાહેર થતા જ શહેરના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ જામ્યો હતો. ચૂંટણીના પરિણામ […]

શું નિષ્પક્ષતાનો મહોરું પહેરીને કટ્ટરપંથી વિચારસરણી છુપાવી શકાય? ભાજપની જીત પર જ આશ્ચર્ય કેમ?

તમિલનાડુ અને કેરળના પરિણામો સામાન્ય લાગ્યા, પણ પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર પેટમાં ચૂક કેમ આવી? કહેવાતા મોટા પદ પર બેઠેલા નિષ્ણાતની બગલમાંથી નીકળતી કટ્ટરતા પર ઉઠતા સવાલો હેમંત પરમાર દ્વારા ચૂંટણી આવે એટલે કહેવાતા નિષ્પક્ષ વિશ્લેષકો, પત્રકારો અને નિષ્ણાતો ટીવી સ્ક્રીન પર કે અખબારોમાં પોતાનું જ્ઞાન પીરસવા બેસી જાય છે. પરંતુ, જ્યારે ચૂંટણીના પરિણામો […]

SIRનો જીન ફરી ધૂણ્યોઃ હવે 16 રાજ્ય, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ થશે પ્રક્રિયા

નવી દિલ્હી, 14 મે, 2026: SIRનો જીન ફરીથી ધૂણ્યો છે. વિરોધપક્ષો જે પ્રક્રિયા અંગે સતત વિરોધ અને ટીકા કરતા રહ્યા છે તે મતદાર યાદીની વિશેષ સમીક્ષા હવે 16 રાજ્ય, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ થશે. ચૂંટણી પંચે દેશભરમાં મતદાર યાદીઓને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે ‘વિશેષ ગહન પુનઃરીક્ષણ’ (Special Intensive Revision-SIR) ના ત્રીજા તબક્કાની જાહેરાત […]

હિમંતા બિસ્વા સરમા સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

નવી દિલ્હી, 12 મે 2026: Chief Minister for second consecutive term ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હિમંત બિસ્વા સરમાએ આજે ​​સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડમાં આયોજિત એક સમારોહમાં ડૉ. સરમાને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. ડૉ. શર્માની સાથે, ચાર ધારાસભ્યો – રામેશ્વર […]

ભાજપના 321 હુતાત્મા કાર્યકરોની યાદી શપથ સમારંભ સ્થળે મૂકવામાં આવી, જુઓ વીડિયો

કોલકાતા, 9 મે, 2026 – પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ ભાજપની પ્રથમ સરકારે આજે શનિવારે શપથ લીધા છે. શપથ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ તેમજ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો પહોંચ્યા હતા. એક તરફ આ ભવ્ય શપથ સમારંભ યોજાઈ રહ્યો હતો ત્યારે એ જ સ્થળે એક વિશાળ મંચ […]

પશ્ચિમ બંગાળની જનતાને પીએમ મોદીએ કર્યા સાષ્ટાંગ નમન, જુઓ Video

કોલકાતા, 9 મે, 2026 – પશ્ચિમ બંગાળની નવી સરકારના શપથવિધિ સમારંભમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે શનિવારે જનતાને કર્યા સાષ્ટાંગ નમન કર્યા હતા. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 9 મે, 2026ની તારીખ ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ ગઈ છે. બંગાળ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. જે બંગાળ પર ક્યારેય ડાબેરી પક્ષો અને TMCનો કબજો […]

ભાજપે પશ્ચિમ બંગાળ વિજય બાદ નવો Video જારી કર્યો, જુઓ

  કોલકાતા, 6 મે, 2026 – ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભવ્ય વિજયના બે જ દિવસમાં વિજયને લગતો વીડિયો જારી કરી દીધો છે. બંગાળી ભાષાના આ વીડિયોમાં ચૂંટણી પ્રચાર અને પરિણામ બાદનાં દૃશ્યોને સાંકળી લેવામાં આવ્યા છે. પક્ષે જય મહાકાળી અને જય શ્રીરામના સૂત્રોચ્ચારો પણ વીડિયોમાં પ્રમુખ રીતે મૂક્યા છે. વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત […]

તમિળનાડુમાં સરકાર બનાવવા જોસેફ વિજયના TVK પક્ષે દાવો કર્યો

ચેન્નઈ, 6 મે, 2026 – તમિલનાડુમાં તાજેતરની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક સાથે વિજેતા બનેલી જોસેફ વિજયની પાર્ટી TVK એ સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો છે. જોસેફના પક્ષે વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો હાંસલ તો કરી છે પરંતુ તેઓ બહુમતીના આંકડા 118 થી દૂર છે. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસે ટેકો આપવાનું અને જોસેફની સરકારમાં […]

ભાજપના આ મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલા લીધું હતું ચંપલ નહીં પહેરવાનું પ્રણ, જુઓ Video

કોલકાતા, 6 મે, 2026 – ભાજપના એક મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલાં કંઈક એવું પ્રણ લીધું હતું જે હવે પૂર્ણ થયું છે. રાજ્યમાં ચોથી મેએ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી દર થોડા થોડા કલાકે કાંતો સોશિયલ મીડિયા ઉપર અથવા મુખ્ય પ્રવાહના મીડિયામાં એવા એવા સમાચાર મળી રહ્યા છે જે કોઈને પણ ભાવૂક બનાવી દે. આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code