યુવતીઓમાં વઘતો વર્ક વાળી કુર્તીનો ક્રેઝ, આ પ્રકારના વર્ક આપે છે શાનદાર લૂક
દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે તે અવનવા પરિઘાન ઘારણ કરે છે સાથે જ મેકઅપ અને ઓરનામેન્ટની યોગ્ય પસંદગી પણકરે છે,જો જોબ કરતી યુવતીઓની વાત કરીએ તો વેસ્ટ્રન બાદ કુર્તીઓ યુવતીઓની પસંદ છે,જો કે કુર્તીઓમાં હવે લાઈટ વર્ક તેમની ફેવરીટ બની છે. ખાસ કરીને ચિકનના વર્કની વાત […]


