1. Home
  2. ગુજરાતી
  3. તમારા લૂકને શાનદાર બનાવવા માટે ક્લોથવેરની સાથે સાથે દુપટ્ટાનું ફઅરેન્સી હોવું પણ જરુરી , જાણીલો અહી આ પ્રકારના દુપટ્ટા વિશે
તમારા લૂકને શાનદાર બનાવવા માટે ક્લોથવેરની સાથે સાથે દુપટ્ટાનું ફઅરેન્સી હોવું પણ જરુરી , જાણીલો અહી આ પ્રકારના દુપટ્ટા વિશે

તમારા લૂકને શાનદાર બનાવવા માટે ક્લોથવેરની સાથે સાથે દુપટ્ટાનું ફઅરેન્સી હોવું પણ જરુરી , જાણીલો અહી આ પ્રકારના દુપટ્ટા વિશે

0
Social Share

 

મહીલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે તેમણે પહેરેલા ડ્રેસનો દુપટ્ટો, દુપટ્ટાની પેટર્ન તમને આકર્ષક લૂક આપે છે,તમે કોટનનો ડ્રેસ પહેર્યો હોય ,કે પછી અનારકલી શૂટ, કે પછી ચોલી કે લહેંગો જો આ દરેક ડ્રેસ સાદા સિમ્પલ હશે પરંતુ તેનો દુપટ્ટો સ્ટાઈલીશ હશે તો તમારા ડ્રેસને આકર્ષક લૂક મળે છે, આજકાલ દુપટ્ટમાં અવનવી ફેશન જોવા મળે છે, દૂપટ્ટાથી ડ્રેસનો ઉઠોવ આવે છે, આપણે પહેરોલો ડ્રેસ દૂપટ્ટા દ્રારા પરફેક્ટ બને છે.

દુપટ્ટોમાં અવનવી પેટર્ન

લેસ વાળો દુપટ્ટોઃ- જ્યારે કોઈ સાદો પ્લેન કે ફુલોની પ્રિન્ટ વાળો ડ્રેસ પહેર્યો હોય ત્યારે આવા લેસ વાળા દુપટ્ટો કે જે માર્કેટમાં મળતા હોય છે ,જે તમારા આ પ્લેન ડ્રેસને એક્સ્ટ્રા ઓડિનરી બનાવે છે, જેનાથી તમારો દેખાવ પણ લાગે છે,

ચિકનની પેટર્ન વાળો દુપટ્ટોઃ- આજકાલ જ્યારે તમે ચિકનના કપડાની પસંદગી કરો છો ત્યારે તેના પર દુપટ્ટોની કોર્નર પર ચિકનની પ્રિન્ટ જોવા મળે છે, આ પ્રકારના દુપટ્ટાઓ ચિકનના ડિરેસ સાથે આવતા હોય છે જેનાથી ડ્રેસ સ્ટાઈલિશ તો લાગે જ છે સાથે આપણો દેખાવ પણ સારો લાગે છે.

સોલ દુપટ્ટોઃ- આ દુપટ્ટા ડ્રેસ સાથે મેચિંગ કરીને વન સાઈડ નાખવાથી ડ્રેસનો ઉઠાવ આવે છે, જેનાથી આપણો દેખાવ પમ પરફેક્ટ બને છે, ઘણી મહિલાઓ સોલ ટાઈપ દુપટ્ટાની પસંદગી કોટનની કુર્તીથી લઈને અનારકલી, ગેરવાળા શૂટ પર કરતી હોય છે, આ પ્રકારના ડ્રેસ સાથે સોલ દુપટ્ટાનો ઉઠાલ આકર્ષક લૂક આપે છે,

સિલ્કનો દુપટ્ટોઃ- ખાસ કરીને પ્રિન્ટેડ ચોલી સાથે આ સિલ્કનો દુપટ્ટો જોવા મળતો હોય છે, જેમાં પ્રિન્ટેડ ચોલી હોય અને પ્રિન્ટેડ ચણીયો હોય છે તેના પર પ્લેન અથવા તો અવનવી ફુલોના પ્રિન્ટેડ શીલ્કના દુપટ્ટા આવતા હોય છે, જે રીચ લૂક આપે છે.

ઝુમખા વાળો દુપટ્ટોઃ- સાદી ભાષામાં કરહીએ તો લટકણી, દુપટ્ટાના ચારેય કોર્નર પણ લોંગ લટકણીયા લગાવવામાં આવતા હોય છે જે તમારી સાદી કુર્તી કે સાદા ડ્રેસને ડિઝાઈનર લૂક આપે છે, ખાસ કરીને વેડિંગમાં પહેરાતાકપડાનાદુપટ્ટામાં આ પ્રકારના લટકણીયા જોવા મળે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code