1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

સૂકી ઉધરસમાં મધ અને સિંધવ મીઠાનો ઉપચાર ખાસ અસરકારક

શિયાળો શરૂ થતાં જ લોકોમાં સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવા લાગે છે. ખાસ કરીને શરદી-ખાંસી તથા સૂકી ઉધરસની તકલીફ વધુ જોવા મળે છે. ઠંડીના દિવસોમાં સૂકી ઉધરસ એટલી હેરાન કરતી હોય છે કે દર્દીને રાત્રે પૂરતી ઊંઘ પણ નથી આવતી. જો આ ઉધરસ લાંબા સમય સુધી ચાલે તો તે મોટી બીમારીનું સ્વરૂપ પણ ધારણ કરી શકે […]

જર્મનીમાં બે લાખ નોકરીનો ખજાનો ખૂલ્યો, જાણો કોના માટે તક છે?

બર્લિન – જર્મની, 17 નવેમ્બર, 2025: two lakh jobs has been opened in Germany ભારતમાં ઉત્તમ તકો હોવા છતાં રોજગારી માટે વિદેશ જવાની રાહ જોતા લોકો માટે જર્મનીએ દરવાજો ખોલ્યો છે. કુશળ પ્રોફેશનલ્સ માટે જર્મની હૉટસ્પોટ બનવા લાગ્યું છે અને વિદેશનો મોહ હોય તેવા ભારતીયો માટે તકો ખૂલી છે. અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા […]

શિયાળામાં ગરમ સ્નાન કરવું સારું છે કે ઠંડુ? જાણો તેના ફાયદાઓ વિશે

શિયાળો શરૂ થાય છે ત્યારે, સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે સવારે સ્નાન કરવું કે નહીં. જો તમે સ્નાન કરવાનું મન બનાવી લીધું છે પણ આગળ સવાલ આવે કે ગરમ પાણીનો ઉપયોગ કરવો કે ઠંડુ પાણી. ઘણા લોકો માને છે કે શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું વધુ સારું છે કારણ કે તે શરીરને આરામ […]

લીવરને કુદરતી રીતે સાફ કરવા માટે દરરોજ આ 5 વસ્તુંઓનું સેવન કરો

આજકાલ ખરાબ ખોરાક, સેટ્રેસ અને દારૂના સેવનને કારણે લીવરની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. લીવર આપણા શરીરમાં એક આવશ્યક અંગ છે, જે ઝેરી તત્વોને દૂર કરવા, એનર્જીને સંગ્રહ કરવા અને પાચનમાં મદદ કરવા સહિત લગભગ 500 કાર્યો કરે છે. જો લીવરનું ધ્યાન રાખવામાં ન આવે તો તે ખરાબ થઈ શકે છે. દરરોજ અમુક ખોરાક ખાવાથી […]

શિયાળાની સીઝનમાં 5 ખાસ પ્રકારની શૉલ, જે આપની શોભા વધારશે

શિયાળાની ઠંડી હવાઓ સાથે હવે કપડાંની પસંદગીમાં પણ ગરમાહટ મહત્વની બની ગઈ છે. આજકાલ બજારમાં અનેક પ્રકારની ગરમ શૉલ સરળતાથી ઉપલબ્ધ છે, જે ફક્ત ઠંડીથી રક્ષણ આપતી નથી, પરંતુ ફેશન સ્ટેટમેન્ટ તરીકે પણ લોકપ્રિય બની ગઈ છે. લગ્ન, પાર્ટી કે દૈનિક ઉપયોગ માટે શૉલ હવે દરેક ઉંમરના લોકો માટે જરૂરી બની ગઈ છે. કાશ્મીરી શૉલ: […]

શિયાળામાં આરોગ્ય માટે અમૃત સમાન સૂંઠના લાડુ ખાવાથી શરદી-ખાંસી થશે દૂર

શિયાળાની ઋતુ શરૂ થતાં જ શરીરમાં ઠંડીની અસર વધવા લાગે છે. આવા સમયમાં શરદી, ઉધરસ, તાવ અને સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય બની જાય છે. પરંતુ જો આ સમયથી જ કેટલાક દેશી ઉપચાર શરૂ કરી દેવામાં આવે તો આખો શિયાળો તંદુરસ્ત રહી શકાય છે. આપણા ઘરોમાં શિયાળામાં “વસાણા” ખાવાની પરંપરા છે, જેમાં મેથી પાક, ગુંદર પાક, […]

શિયાળાનું સુપરફૂડ બીટ જ નહીં તેની છાલમાં પણ છે સુંદરતા અને આરોગ્યના રહસ્યો

શિયાળાના દિવસોમાં બીટને સુપરફૂડ ગણવામાં આવે છે. લોકો તેને જ્યુસ, સલાડ અને વિવિધ રીતે પોતાના આહારમાં સામેલ કરે છે. તેમાં પાણીની સારી માત્રા હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. સાથે સાથે તે ફાઈબર અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ બને છે. પરંતુ મોટાભાગના લોકો બીટ છોલીને તેની છાલ ફેંકી […]

શિયાળામાં આ પાંચ પ્રકારની ચટણીમાં સ્વાદમાં વધારાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક

ચટણી ભારતીય રસોઈનો અવિભાજ્ય ભાગ છે. ભોજનમાં સ્વાદ વધારવા સાથે આ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે ચટણીમાં તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે. કોથમી-પુદીના થી લઈને કાચી કેરી, આંબલી, નાળિયેર કે ટમેટાની ચટણી દરેકમાં છે પોષક તત્વો અને ઔષધીય ગુણ હોય છે. ખાસ કરીને શિયાળામાં બનેલી કેટલીક ચટણીઓ સ્વાદમાં તીખી પણ આરોગ્ય […]

લીલા મરચાનો હલવો : તીખાશ અને મીઠાશનો અનોખો મિલાપ, શિયાળામાં જરૂર અજમાવો આ નવીન ડેઝર્ટ રેસીપી

લીલા મરચા સામાન્ય રીતે તીખાશ માટે ઓળખાય છે તે ભોજનમાં સ્વાદ વધારવા માટે સલાડ, તડકા કે અથાણાંમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ શું તમે ક્યારેય લીલા મરચાનો હલવો* ખાધો છે? હા, આ અનોખી ડેઝર્ટ રેસીપીમાં તીખાશ અને મીઠાશનો એવો અદ્ભુત સમન્વય છે જે સ્વાદે અવિસ્મરણીય બને છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ લીલા મરચામાં વિટામિન C, વિટામિન […]

તિરૂપતિના દર્શનાર્થીઓ સાથે છેતરપિંડી! જાણો પ્રસાદના ઘીમાં ભેળસેળનો ગોરખધંધો કેવી રીતે ચાલતો હતો?

ઉત્તરાખંડની ડેરીએ પાંચ વર્ષ સુધી 68 લાખ કિલો નકલી ઘી સપ્લાય કર્યું સીબીઆઈ તપાસમાં થયો આઘાતજનક ખુલાસો જે ડેરી એક ટીપું દૂધનું ઉત્પાદન નહોતી કરતી તેણે પાંચ વર્ષ સુધી ઘી સપ્લાય કર્યું તિરુપતિઃ કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આજે સૌથી આઘાતજનક સમાચાર આવ્યા છે. તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા દર્શનાર્થીઓને જે લાડુનો પ્રસાદ આપવામાં આવતો હતો તેમાં તદ્દન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code