1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

મસ્ક્યુલોસ્કેલેટલ સમસ્યાથી બચવા શું કરવું જોઈએ, જાણો….

અનહૅલ્ધી લાઇફસ્ટાઇલ અને અયોગ્ય ખાણી-પીણીને કારણે કેટલીયે સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ તાજેતરમાં ઝડપભેર વધી રહી છે. મસ્ક્યુલોસ્કેલેટલ પણ આવી જ એક સમસ્યા છે કે જે, લોકોને ઝડપથી પોતાના સકંજામાં લઇ રહી છે! વાસ્તવમાં, છેલ્લા 15 વર્ષોમાં ભારતના યુવાવર્ગ, ખાસ કરીને 30થી 40 ની વયના લોકોમાં, મસ્ક્યુલોસ્કેલેટલ ની તકલીફો વિશેષ પ્રમાણમાં જોવા મળી રહી છે. આ એક એવી […]

નિયમિત નેઈલ પોલીસ કરવાથી લાંબાગાળે થઈ શકે છે આરોગ્યને ખુબ ગંભીર અસર

યુવતીઓ સુંદરતા વધારવા મેકઅપનો ઉપયોગ કરે છે. તેમ હાથને આકર્ષક બનાવવા નખ પર નેઈલ પોલિશ કરી છે. બજારમાં ઘણા પ્રકારના નેઇલ પોલીશ ઉપલબ્ધ છે. ફક્ત નેઈલ પોલિશ જ નહીં આજે નેઈલ આર્ટનો જમાનો છે. હાથને આકર્ષક બનાવવા સતત નખ પર કરાતી નેઈલ પોલિશનો ક્રેઝ યુવતી હોય કે મહિલા તેમના માટે વધુ જોખમી બની શકે છે. […]

દરરોજ નારિયળ ખાવાથી પાચનક્રિયામાં સુધારા સાથે હાડકા પણ રહેશે મજબુત

કાચુ નારિયેળ જેને નારિયેળની કાચલી અથવા મલાઇ પણ કહેવામાં આવે છે. નારિયેળ સ્વાદિષ્ટ અને પોષક તત્વોનો ખજાનો છે. સ્વાસ્થ્યને વધુ સારૂં રાખવા માટે દરરોજ નારિયેળ પાણી પીવાની ડોક્ટર સલાહ આપે છે. એટલે કે દરરોજ તમારાં ડાયેટમાં નારિયેળને સામેલ કરવાથી અદ્દભુત ફાયદો મળે છે. કાચા નારિયેળમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને હેલ્ધી ફેટ હોય છે. એટલે કે […]

ચોમાસાની ઋતુમાં ચહેરાની સાથે આંખોની રાખો વિશેષ કાળજી

એક તરફ ચોમાસાની ઋતુ ઠંડક અને રાહત લાવે છે, તો બીજી તરફ, આ ઋતુ અનેક પ્રકારના રોગો પણ લઈને આવે છે. ભેજ અને ગંદકીને કારણે, આ ઋતુમાં ચેપ, બળતરા, ખંજવાળ, આંખો લાલાશ વગેરે જેવી આંખોની સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં, ચોમાસા દરમિયાન આંખોની ખાસ કાળજી લેવી જરૂરી છે. વારંવાર આંખોને સ્પર્શ ન કરોઃ […]

ભદ્રાસનથી મહિલાઓને અનેક સમસ્યાથી મળશે રાહત

યોગાસન કરવાથી આપણું શરીર અને મન સ્વસ્થ રહે છે. યોગાસન ઘણા રોગોથી બચાવે છે અને સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. આમ તો યોગાસન ફાયદાકારક જ હોય છે પણ અમુક યોગાસન સ્ત્રીઓ માટે ખાસ ફાયદાકારક હોય છે, જેમાંથી એક ભદ્રાસન છે. આ આસન માત્ર શરીરને મજબૂત બનાવતું નથી પણ માનસિક શાંતિ પણ આપે છે. જો તે […]

શરીરમાં વૃદ્ધત્વ પ્રક્રિયામાં મોટા ફેરફારો 44 થી 60 વર્ષની ઉંમરની આસપાસ થાય છે

સમય આગળ વધતો રહે છે, પરંતુ વૃદ્ધત્વની પ્રક્રિયા હંમેશા એકસરખી રહેતી નથી. બાળપણમાં શરીર ઝડપથી વધે છે, યુવાનીમાં થોડા સમય માટે બધું સામાન્ય રહે છે, પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે. એક નવા અભ્યાસ મુજબ, લગભગ 50 વર્ષની ઉંમર પછી વૃદ્ધત્વની આ ગતિ વધે છે. આ […]

દરરોજ સવારે આ 3 યોગાસન કરવાથી શરીરમાં આખો દિવસ રહેશે એનર્જી

આજના સમયમાં પોતાને ફિટ અને હૅલ્ધી બનાવી રાખવું એ આપણને સૌને પડકારજનક લાગે છે. આ જ કારણે, કેટલાય લોકો શારીરિક અને માનસિક સમસ્યાઓથી ત્રસ્ત થયેલા જોવા મળે છે. જો તમે પોતાની જાત માટે થોડોક સમય કાઢી શકો, તો ચોક્કસ ફિટ રહી જ શકો. આ માટે તમે સવારમાં યોગ અને ધ્યાન કરી શકો છો, જેનાથી તમારું […]

સૂંઠ કેન્સર જેવા ગંભીર રોગોને અટકાવવામાં અસરકાર

સૂંઠ, જેને સામાન્ય રીતે સૂકું આદુ અથવા સૂકા આદુના પાવડર તરીકે ઓળખવામાં આવે છે. ભોજન અને આયુર્વેદમાં સૂંઠનું ઘણું મહત્ત્વ છે. તેનો ઉપયોગ માત્ર મસાલાના રૂપે જ નહીં પણ કુદરતી દવા તરીકે પણ કરવામાં આવે છે. તે બળતરા વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ છે જે ઉધરસ અને શરદીની સારવાર અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. જ્યા […]

આ સુપરફ્રુડનું નિયમિત સેવન કરવાથી ઝડપથી ઉતરશે વજન

વજન ઓછું કરવામાં ડાયેટ અને લાઇફસ્ટાઇલનો સૌથી મોટો રોલ હોય છે. એવામાં આજે અમે તમને કેટલાક એવા હેલ્ધી ફુડ્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જે ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ઓવરઇંટિગથી પણ બચાવે છે અને શરીરને અંદરથી વધુ મજબૂત બનાવે છે. ઓવાકાડોઃ કેલेરી વધારે હોવા છતાં એવાકાડોમાં હેલ્ધી ફેટ અને ફાયબર વધુ […]

બીટ ચરબી ઘટાડવા માટે શ્રેષ્ઠ છે, આ 6 રીતે દરરોજ તેનું સેવન કરો

વધારે પડતી ચરબી ફક્ત તમારા દેખાવને બગાડે છે, પણ તે ઘણા રોગોનું કારણ પણ બની શકે છે. આવામાં આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે અને શરીરને ડિટોક્સ પણ કરે છે. બીટ એ સુપરફૂડ્સમાંથી એક છે જે ફાઇબર, આયર્ન, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે. તે ચયાપચયને ઝડપી બનાવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code