1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

GCCI બિઝનેસ વુમન કમિટી “હેલ્થ સમિટ”ના બીજા દિવસે ડૉ. ભરત દવેએ માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

“એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે 15થી 19 ડિસેમ્બર સુધી “હેલ્થ સમિટ”નું આયોજન અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025: GCCI Business Women Committee “Health Summit” GCCIની બિઝનેસ વુમન કમિટી દ્વારા યોજાઈ રહેલા પાંચ દિવસના હેલ્થ સમિટ સેમિનારના બીજા દિવસે સ્પાઇન સર્જન ડૉ. ભરત દવે દ્વારા આરોગ્ય વિષયક માર્ગદર્શન […]

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “હેલ્થ સમિટ”નું આયોજન: જુઓ Video

અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ GCCI Business Women Committee GCCIની બિઝનેસ વુમન કમિટીએ તારીખ 15 થી 19 ડિસેમ્બર, 2025 દરમિયાન “એલિવેટીંગ હેલ્થ અવેરનેસ વિથ  લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે “હેલ્થ સમિટ”નું આયોજન કર્યું છે. આ સમગ્ર આયોજન GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં આગામી દિવસોમાં સ્તવ્ય […]

વેગન ડાયટમાં સામેલ કરો આ પ્લાન્ટ બેઝ્ડ આ પાંચ ફૂડ, પ્રોટીનની ઊણપ નહીં રહે

નોન-વેજને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં શાકાહાર અપનાવનારા લોકોની સંખ્યા વધી રહી છે, સાથે જ વીગન ડાયટ ફોલો કરનારા લોકોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. જોકે, ઘણા લોકોને લાગે છે કે વીગન ડાયટમાં પ્રોટીનની પૂર્તિ કરવી એક મોટો પડકાર છે. શાકાહારીઓ ડેરી ઉત્પાદનો દ્વારા પ્રોટીન મેળવી શકે છે, પરંતુ વીગન […]

યુવાનોના અચાનક મૃત્યુ પાછળ કોવિડ વેક્સિન નહીં, પણ હૃદય રોગ જવાબદારઃ AIIMSનો દાવો

નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુવાનોના અચાનક થતાં મૃત્યુના કિસ્સાઓમાં જે ઝડપી વધારો જોવા મળ્યો છે, તેને કોરોના વેક્સિન સાથે જોડતી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાયો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીએ એક વર્ષ સુધી ચાલેલી વિસ્તૃત સ્ટડીમાં મોટો ખુલાસો કર્યો છે કે, યુવાનોના આ ‘અચાનક મૃત્યુ’નો કોરોના વેક્સિન સાથે કોઈ સીધો […]

શિયાળામાં સર્વાઇકલનો દુખાવો વધી જાય છે? આ સરળ ઉપાયોથી જીવનમાં આવશે પરિવર્તન

આજની જીવનશૈલી એવી બની ગઈ છે કે કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસીને કામ કરવું પડે છે અને બાકીનો સમય ઘરના જરૂરી કામો પતાવવામાં નીકળી જાય છે. આવી સ્થિતિમાં ગરદન અને ખભાનો દુખાવો સામાન્ય બની જાય છે. જો સમય જતાં સ્થિતિ વધુ બગડે તો સર્વાઇકલની સમસ્યા શરૂ થઈ જાય છે, જે ગરદન અને ખભાની આસપાસ દુખાવો, […]

દવાઓની ગુણવત્તા પર સવાલ: 2024-25માં તપાસાયેલા 1.16 લાખ સેમ્પલમાંથી 3104 ગુણવત્તામાં નિષ્ફળ

નવી દિલ્હી: દેશમાં દવાઓની ગુણવત્તાને લઈને ગંભીર ચિત્ર સામે આવ્યું છે. લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2024-25માં તપાસવામાં આવેલા 1.16 લાખ દવાના નમૂનાઓમાંથી 3104 સેમ્પલ ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 245 દવાઓને નકલી  અથવા ભેળસેળયુક્ત જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગૃહમાં આ માહિતી આપી હતી, જેનાથી દેશની દવા […]

સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ માટે વિશ્રામગૃહ બનાવવામાં આવશે

વિશ્રામગૃહ બનાવવા માટે અમદાવાદના સેવાદાન ફાઉન્ડેશનને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025: Rest houses for relatives રાજ્યની ૧૪ સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવા માટે વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે. આ વિશ્રામગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રીએ કેબીનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય […]

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરતાં ૮ મેડિકલ સ્ટોર્સમાં દરોડા

તમામ ૮ મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટીસ આપી તાત્કાલીક ખુલાસો મંગાવાયો ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025ઃ selling cough syrup without doctor’s prescription રાજ્યની જાહેર જનતાને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખૂબ સતર્કતાપૂર્વક કામગીરી કરીને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના […]

શિયાળાની ઋતુમાં આદુ એક સુપરફૂડ, તેને દરરોજ ખાવાથી થશે જબરદસ્ત ફાયદા

શિયાળાના આગમન સાથે, આપણા શરીરને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. શરદી, હાથ-પગ ઠંડા, શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો સામાન્ય બની જાય છે. તેથી, યોગ્ય આહાર પસંદ કરવો મહત્વપૂર્ણ બની જાય છે. જો તમે આ શિયાળામાં ફિટ અને સ્વસ્થ રહેવા માંગતા હો, તો તમારા આહારમાં આદુનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક છે. આદુ માત્ર સ્વાદ […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્દઘાટન

અમદાવાદ, 5 ડિસેમ્બર, 2025ઃ Union Home Minister Amit Shah inaugurates ‘Swadeshotsav 2025’ ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code