1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

કોલકત્તાઃ ઇન્ડિગોની ફ્લાઇટમાંથી મળી બોમ્બની ધમકીભરી ચિઠ્ઠી

કોલકાતા, 14 ફેબ્રુઆરી 2026: નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે કોલકાતાથી શિલોંગ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી વિમાનના શૌચાલયમાંથી એક હસ્તલિખિત નોંધ (ચિઠ્ઠી) સ્વરૂપે મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, ઇન્ડિગોની ફ્લાઇટ 6E-7304 કોલકાતાથી શિલોંગ માટે ઉડાન […]

ઈમરાન ખાનને ઈસ્લામાબાદની હાઈટેક જેલમાં ખસેડાશે, અંદર જ હશે અત્યાધુનિક હોસ્પિટલ

ઈસ્લામાબાદ, 14 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી ચિંતાઓ વચ્ચે પાકિસ્તાન સરકારે મોટો નિર્ણય લીધો છે. ગૃહમંત્રી મોહસિન નકવીએ જાહેરાત કરી છે કે ઈમરાન ખાનને ટૂંક સમયમાં ઈસ્લામાબાદમાં નિર્મિત નવી ‘મોડર્ન જેલ’માં શિફ્ટ કરવામાં આવશે. આ જેલ સંકુલમાં જ તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. […]

ટી20 વિશ્વકપઃ ભારત-પાકિસ્તાનની મેચમાં સ્પીનરોનો રહેશે દબદબો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ ટી 20 વિશ્વકપ રમાઈ રહ્યો છે દરમિયાન આવતીકાલે રવિવારે શ્રીલંકાના કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ મેચ આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં પિચ સામાન્ય રીતે સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે. ભારત પાસે મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવતી અને અનુભવી અક્ષર પટેલ ઉપસ્થિત છે. જ્યારે પાકિસ્તાન પાસે પણ અબરાર […]

અસમના હાઈવે પર ગર્જ્યા ફાઈટર જેટ્સ: PM મોદીનું વિમાન મોરન એરસ્ટ્રિપ પર ઉતર્યું

ગુવાહાટી, 14 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અસમના પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF)નું નિરીક્ષણ કર્યું હતું. ભારત-ચીન સરહદથી માત્ર 300 કિમી દૂર નેશનલ હાઈવે-127 પર બનેલી આ એરસ્ટ્રિપ પર પીએમ મોદીનું C-130 હર્ક્યુલસ વિમાન લેન્ડ થયું ત્યારે રક્ષણની એક નવી ગાથા લખાઈ હતી. મોરન બાયપાસ […]

જમ્મુ-કાશ્મીરઃ સરહદ પાસેથી પાકિસ્તાની ડ્રોન મારફતે આવેલો હેરોઈનનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારતીય સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા અવરચંડાઈ કરવામાં આવે છે. પાકિસ્તાની આતંકવાદીઓની ઘુસણખોરીનો પ્રયાસ તથા ડ્રોન મારફતે હથિયારો અને નશીલા દ્રવ્યો મોકલવાના બનાવો અવાર-નવાર સામે આવે છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભીરતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે નશીલા દ્રવ્યો મોકલવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. બે દિવસના સમયગાળામાં ડ્રોન મારફતે ફેંકવામાં […]

ટી20 વિશ્વકપઃ શ્રીલંકામાં રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મહામુકાબલો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: સમગ્ર વિશ્વના ક્રિકેટ પ્રેમીઓની નજર જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે સમય આવી ગયો છે. આવતીકાલે એટલે કે રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો ખેલાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ અત્યારે […]

21મી સદીના આ દાયકામાં, ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે: પીએમ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ET Now ગ્લોબલ બિઝનેસ સમિટ 2026 ને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ગ્લોબલ બિઝનેસ સમિટમાં ઉપસ્થિત તમામ લોકોને અભિવાદન પાઠવ્યા હતા અને તેની થીમ – ‘એ ડેકેડ ઓફ ડિસ્રપ્શન, એ સેન્ચુરી ઓફ ચેન્જ’ (વિક્ષેપોનો દાયકો, પરિવર્તનની સદી) પર ટિપ્પણી કરી હતી. તેમણે હાઇલાઇટ […]

પુલવામાના શહીદોની વીરતા દરેક ભારતીય માટે પ્રેરણા: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાના ભયાનક આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને નમન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ અને સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “2019માં આજના દિવસે પુલવામામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર નાયકોને યાદ […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 શનિવાર, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ માઘ કૃષ્ણ પક્ષ વદ પક્ષ (ઉતરતી કળા) તિથિ બારસ (૧૨મી) સાંજે ૦૪:૦૧ સુધી, પછી તેરસ. તહેવાર શનિ પ્રદોષ કર્મ દેવા દૂર કરવા માટે શક્તિશાળી. નક્ષત્ર પૂર્વાષાઢા (ધનુ) સાંજે ૦૬:૧૬ […]

પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ આસામની મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ આસામની મુલાકાત લેશે. સવારે આશરે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી દિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર ઉતરાણ કરશે, જ્યાં તેઓ લડાયક વિમાનો, પરિવહન અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન જોશે. બપોરે આશરે 1 વાગ્યે પ્રધાનમંત્રી બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુની મુલાકાત લેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code