1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

જર્મનીમાં બે લાખ નોકરીનો ખજાનો ખૂલ્યો, જાણો કોના માટે તક છે?

બર્લિન – જર્મની, 17 નવેમ્બર, 2025: two lakh jobs has been opened in Germany ભારતમાં ઉત્તમ તકો હોવા છતાં રોજગારી માટે વિદેશ જવાની રાહ જોતા લોકો માટે જર્મનીએ દરવાજો ખોલ્યો છે. કુશળ પ્રોફેશનલ્સ માટે જર્મની હૉટસ્પોટ બનવા લાગ્યું છે અને વિદેશનો મોહ હોય તેવા ભારતીયો માટે તકો ખૂલી છે. અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા […]

મુંદ્રા બંદર પરથી ચાઈનીઝ ફટાકડાની દાણચોરીનો પર્દાફાશ, 5 કરોડના ફટાકડા કરાયા જપ્ત

ભૂજઃ ફટાકડાની ગેરકાયદેસર આયાતને રોકવા માટે ઓપરેશન “ફાયર ટ્રેઇલ” હેઠળ ચાલી રહેલા પ્રયાસોમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ ભારતમાં ચાઇનીઝ ફટાકડા અને ફટાકડાની ગેરકાયદેસર આયાત સાથે સંકળાયેલી બીજી એક અત્યાધુનિક દાણચોરીનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન, DRI અધિકારીઓએ મુન્દ્રા બંદર પર ચીનથી આવતા 40 ફૂટ લાંબા કન્ટેનરને અટકાવ્યું હતું, જેમાં “પાણીનો ગ્લાસ” અને “ફૂલદાની” […]

એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગથી પણ વધારે ધનવાન હોવાનો આતંકી મસૂદ અઝહરનો દાવો

આંતકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો એક નવો ઓડિયો સામે આવ્યો છે, જેમાં તેણે પોતાને વિશ્વનો સૌથી અમીર માણસ ગણાવ્યો છે. મસૂદ અઝહરે દાવો કર્યો છે કે તે એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ જેવા કરોડપતિઓથી પણ વધુ સંપત્તિ ધરાવે છે. ઓડિયોમાં મસૂદએ જણાવ્યું હતું કે, “મેં જિહાદ માટે જે માંગ્યું તે મળ્યું. હથિયારો ખરીદવા માટે […]

ભારત પરનો હુમલો એ પાકિસ્તાનનું યુદ્ધનું એલાનઃ બલોચ નેતા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી ખાતે લાલ કિલ્લાની પાસે થયેલા વિસ્ફોટોને લઈને બલૂચ માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચનું આકરુ નિવેદન સામે આવ્યું છે. મીરે કહ્યું છે કે ભારતમાં થયેલો આ આતંકી હુમલો મૂળતઃ પાકિસ્તાન દ્વારા યુદ્ધનું એલાન જ છે. મીર યાર બલોચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “છેલ્લા 78 વર્ષોમાં પાકિસ્તાન સાથે સંબંધ રાખવાથી […]

બેંગલુરુમાં આધેડ મહિલા સાથે ડિજિટલ એરેસ્ટનો અવિશ્વસનીય કિસ્સો, સમય અને રકમ જાણશો તો…

બેંગલુરુ, 17 નવેમ્બર, 2025: Unbelievable case of digital arrest with a woman in Bengaluru ભારતના સિલિકોન વેલી શહેર ગણાતા બેંગલુરુમાં ડિજિટલ એરેસ્ટનો એવો અસાધારણ અને અવિશ્વસનીય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સૌને આઘાત અને આશ્ચર્યમાં મૂકી દીધા છે. મીડિયા અહેવાલ અનુસાર બેંગલુરુના ઇન્દિરાનગરમાં રહેતા 57 વર્ષીય છ મહિનાથી વધુ સમય સુધી ચાલેલા “ડિજિટલ એરેસ્ટ” કૌભાંડનો […]

બિહારમાં NDAએ સરકાર બનાવવાની કવાતય તેજ કરી, નીતિશ કુમારે CM પદેથી રાજીનામુ આપ્યું

પટણાઃ  બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ ધમાકેદાર જીત મેળવ્યા બાદ સરકાર રચવાના પ્રયાસોમાં તેજી આવી છે. 20 નવેમ્બરના રોજ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ નવી સરકારના શપથગ્રહણ યોજાશે. આ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. સૂત્રો અનુસાર, 19 નવેમ્બરે બિહાર […]

હૈદરાબાદ એરપોર્ટ પર શારજાહથી ફ્લાઈટમાં આવેલા મુસાફર પાસેથી રૂ. 1.55 કરોડનું સોનુ પકડાયું

બેંગ્લોરઃ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની તસ્કરીનો મોટો મામલો સામે આવ્યો છે. શારજાહથી ભારતમાં પરત ફરેલા એક મુસાફરને ગુપ્ત માહિતીના આધારે ડ્રગ્સ અને DRI ના હૈદરાબાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ ઝડપી પાડ્યો હતો. એરપોર્ટ પર મળેલ માહિતીના આધારે અધિકારીઓએ મુસાફરના સામાનની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ લોખંડનુ બોક્સ મળ્યું હતું. તેને […]

કાંગોમાં ખનન દરમિયાન મોટી દૂર્ઘટના સર્જાઈ, 50ના મોતની આશંકા

નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વી કાંગોના લુઆલાબા પ્રાંતના મુલૉન્ડો શહેર નજીક કાલાંડો માઈનમાં દુર્ઘટના સર્જાઈ હતી. કોબાલ્ટ ખાણનો એક મોટો ભાગ ધરાશાયી થતા તેના સાથે જોડાયેલો પુલ પણ તૂટી પડ્યો હતો, જેને કારણે કાળમાળમાં ફસાયેલા ઓછામાં ઓછા 50 લોકોના મૃત્યુ થયા છે. 20થી વધુ લોકોને ગંભીર ઈજાઓ સાથે નજીકના હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ […]

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવી

ઢાકા, 17 નવેમ્બર, 2025: death sentence to former Bangladesh Prime Minister Sheikh Hasina બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ત્યાંની એક અદાલતે દોષિત ઠેરવ્યા છે. ઘણા મહિનાથી ચાલતા કેસનો આજે સોમવારે ચુકાદો આપતા અદાલતે તેમને માનવતા વિરૂદ્ધ અપરાધ બદલ ચુકાદો ઠેરવ્યા છે. આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં ભૂતપૂર્વ વડાપ્રધાનને મૃત્યુદંડની સજા સંભળાવી હોવાનું જાણવા મળે છે. ઓગસ્ટ […]

ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં યોજાયેલી જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની કમ્પાઉન્ડ ટાઇટલ જીતી લીધું છે. કુશલ દલાલે ફાઇનલમાં અસાધારણ પ્રદર્શન કર્યું હતું અને અમેરિકાના ભૂતપૂર્વ વિશ્વ નંબર વન તીરંદાજ સ્ટીફન હેન્સનને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. ફાઇનલ મેચ ડબલ્સ શૂટ-ઓફ સુધી પહોંચી હતી, જ્યાં કુશલે પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code