છેતરપીંડી કેસનો સામનો કરતી શિલ્પા શેટ્ટીને કોલંબો જવાની કોર્ટે ના આપી મંજુરી
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ દંપતી પર એક વ્યકિતએ રૂ. 60 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે શિલ્પા શેટ્ટીને કોઈ રાહત આપી નથી અને તેમને કોલંબો જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. આર્થિક ગુના શાખા(EOW)એ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ […]


