સવારે ખાલી પેટે મીઠો લીમડો એટલે કઢી પત્તા ખાવાથી મટી જશે આ 5 બીમારીઓ
મોટાભાગના લોકો ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે કરી મીઠો લીમડો એટલે કે કઢી પત્તાનો ઉપયોગ કરે છે. પરંતુ આયુર્વેદિક દ્રષ્ટિકોણથી તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. સવારે ખાલી પેટે નિયમિતપણે કઢી પત્તા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. વજન ઘટાડો: કઢી પત્તામાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર્સ શરીરમાં ચરબી […]