1. Home
  2. ગુજરાતી
  3. જીવનશૈલી

જીવનશૈલી

શું તમારા Smartphone માં જોવા મળી રહી છે આ સાઇન, તો સમજી લો તમારો ફોન થઈ ગયો છે હેક

Smartphone આજકાલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે ઘણા કામ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. તેવામાં જો આપણો સ્માર્ટફોન કોઈ હેકરના હાથમાં આવી જાય તો મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. Android યૂઝર્સ માટે ગૂગલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સિક્યોરિટી ફીચર આવ્યા છે, જેના કારણે સ્માર્ટફોનને હેક થવાથી બચાવી શકાય છે. એટલું જ […]

આ Fan જે પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકશે, રાત્રે માણશો કુંભકર્ણ જેવી મીઠી નીંદર

ગરમી સિઝન આવી ગઇ છે. હવે બપોરે જ નહી પરંતુ રાતના સમયે પણ ગરમી લાગે છે. એસીને દરેક જણ અફોર્ડ કરી શકતું નથી. એવામાં લોકો કૂલર તરફ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ફેન વિશે જણાવીશું, જે પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકે છે. જો તમે ગરમીના લીધે રાત્રે ઉંઘ માણી શકતા નથી. […]

કોલેજમાં એડમિશન લેતા પહેલા આ મહત્વની બાબતો ધ્યાનમાં રાખો, સારું ભવિષ્ય ઘડવામાં આવશે.

સમગ્ર દેશમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પરિણામનો વારો છે. બિહાર બોર્ડ દ્વારા પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની સૌથી મોટી ચિંતા એ છે કે તેમના બાળકને એવી કોલેજમાં એડમિશન મળે કે જે તેના માટે સારું ભવિષ્ય બનાવી શકે અને તે તેના જીવનમાં કંઈક સારું હાંસલ […]

આ વર્ષે આ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિ

દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે ધરતી પર આજે પણ સશરીર હાજર છે. જ્યાં પણ શ્રદ્ધાપૂર્વક તેમને યાદ કરવામાં આવે છે ત્યાં તેઓ હાજરાહજુર હોય છે. […]

કલ્કી ફિલ્મમાં અશ્વથામા બન્યાબિગ બી, જુઓ ફિલ્મનું દમદાર ટીઝર

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ કલ્કી ઘણા સમયથી ચર્ચામાં છે. નાગ અશ્વિનની ફિલ્મ કલ્કીને લઈ દર્શકો પણ ઉત્સાહિત છે. આ ફિલ્મ મલ્ટીસ્ટારર હશે અને ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના પાત્રમાં છે. અમિતાભ બચ્ચનના પાત્ર વિશે ખુલાસો એક ટીઝર સાથે કરવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચનના દમદાર પાત્રની […]

મેકઅપ વિના 10 મિનિટમાં તમારા ચહેરાની વધી જશે સુંદરતા, અજમાવો આ ઉપાય

આમ તો ક્યાંય પણ જવાનું થાય તો સરસ રીતે રેડી થઈને જ ઘરેથી નીકળવાનું હોય છે. પરંતુ ઘણીવાર અચાનક ક્યાંય જવાનું થઈ જાય તો મેકઅપ કરવાનો કે રેડી થવાનો સમય નથી હોતો. પરંતુ આ રીતે બહાર જવાનું થાય ત્યારે પણ સુંદર દેખાવું તો જરૂરી હોય જ છે. જો સમયનો અભાવ હોય અને મેકઅપ કરી શકાય […]

કંઈ રીતે ચેક કરશો, ખરાબ થયું છે કારનું સસ્પેન્શન, આ ટિપ્સને જાણો

તમે ઘણીવાર તમારી કારમાં રાઈડ નિકળો છો, તો કારમાંના કેટલાક ઉપકરણોનું ધ્યાન રાખવું પડશે. એમાંથી એક કારની સસ્પેન્શન સિસ્ટમ છે. સારી અને આરામદાયક રાઈડ માટે કારની સસ્પેન્શન સિસ્ટમ સારી હોવી જોઈએ. તમે નીચે દર્શાવેલ સિગ્નલો દ્વારા જાણી શકો છો કે કારનું સસ્પેન્શન નુકસાન થયું છે. • રાઈડ દરમિયાન કાર વધારે ઉછળતી હશે કાર કઠિન રસ્તાઓ […]

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં નિપુણ છે આ 5 ઘરગથ્થુ ઉપચાર, બ્લડ શુગર તરત જ ઘટશે

ડાયાબિટીસ એક એવી ગંભીર સમસ્યા છે, જે તેની સાથે અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ લાવે છે. આ એક જીવનશૈલી રોગ છે, જે ખરાબ જીવનશૈલીને કારણે સમગ્ર વિશ્વમાં પુખ્ત વયનાથી લઈને બાળકો સુધી દરેકને અસર કરી રહી છે. કહેવાય છે કે ભારતમાં લગભગ 50 લાખ લોકો આ બીમારીથી પીડિત છે. પ્રકાર 2 ડાયાબિટીસ એ એવી સ્થિતિ […]

જો તમે આરામદાયક કપડાંમાં સુંદર દેખાવા માંગતા હોવ તો ઉનાળાની ઋતુમાં આવા સૂટ પહેરો

એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં લોકો પોતાની ખાનપાન અને કપડાંમાં ફેરફાર કરે છે. જો આ ફેરફારો કરવામાં ન આવે તો અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ ઉભી થવા લાગે છે. ઉનાળાની આ ઋતુમાં લોકો શરીરને આરામ આપે તેવા કપડા પહેરવાનું પસંદ કરે છ. આ સિઝનમાં મોટાભાગના લોકો કોટન, […]

કૂતરા માત્ર રાત્રે જ કેમ ભસે છે? જવાબ તમને આશ્ચર્યચકિત કરશે

જ્યારે પણ તમે રાત્રે રસ્તા પર નીકળો છો, ત્યારે તમે જોશો કે ત્યાં દિવસ કરતાં વધુ કૂતરાઓ ભસતા હોય છે. દરેક વ્યક્તિ આ વિશે અનુમાન લગાવે છે પરંતુ તેનું સાચું કારણ બહુ ઓછા લોકો જાણે છે. દુનિયામાં જ્યારે પણ વફાદાર પ્રાણીઓનું નામ આવે છે ત્યારે તે યાદીમાં સૌથી પહેલા કૂતરાઓનું નામ આવે છે. કૂતરા પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code