1. Home
  2. ગુજરાતી
  3. જીવનશૈલી

જીવનશૈલી

ઘરમાં વધેલી ઈડલીથી બનાવો ચટાકેદાર ઇડલી ચાટ, જાણો રેસીપી

ઘણીવાર ઘરમાં સવારના નાસ્તામાં કે સાંજના ભોજનમાં ઇડલી બનાવી હોય ત્યારે તે વધી જતી હોય છે. મોટાભાગે ગૃહિણીઓ આ વધેલી ઇડલીને ફેંકી દે છે અથવા તો તેને સામાન્ય રીતે વઘારીને (ફ્રાય કરીને) ખાઈ લેતી હોય છે. પરંતુ હવે તમારે એવું કરવાની બિલકુલ જરૂર નથી! આજે આપણે વધેલી ઇડલીમાંથી એક એવો લાજવાબ અને ચટાકેદાર સ્નેક બનાવતા […]

શું તમે ક્યારેય પોતાની લાગણીઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે અનુભવો છો તેને ખરેખર સમજો છો? આપણે રોજિંદા જીવનમાં અનેક પ્રકારની લાગણીઓ અનુભવીએ છીએ, પરંતુ ઘણી વખત તેને ઓળખવા, સમજવા અને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે સમય કાઢતા નથી. હકીકતમાં, પોતાની લાગણીઓને ઓળખવાની અને સમજવાની ક્ષમતા વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય, સંબંધો અને જીવનની ગુણવત્તા માટે ખૂબ જ મહત્વપૂર્ણ […]

ભારતમાં દર ત્રીજી વ્યક્તિ કેમ છે એસિડિટીથી પરેશાન? જાણો ખાલી પેટે ચા પીવાની ગંભીર અસર

આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી પાચનની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. એક રિસર્ચ અનુસાર, ભારતની લગભગ 15 થી 30 ટકા વસ્તી કાયમી ધોરણે ગેસ અને એસિડિટીથી પીડાય છે. એટલું જ નહીં, નવા સંશોધનો દર્શાવે છે કે 60 થી 70 ટકા ભારતીયો અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર પેટ ફૂલવું, છાતીમાં બળતરા કે […]

બાળકોની નાની ભૂખ માટે બેસ્ટ છે આ દેશી સ્ટાઈલ મસાલા મેકરોની, જાણો રેસીપી

સાંજના 6 વાગે એટલે ઘરના દરેક ખૂણેથી એક જ અવાજ સંભળાય છે, “મમ્મી, બહુ ભૂખ લાગી છે, કંઈક ટેસ્ટી ખાવા આપને!” જ્યારે બાળકો ભૂખને કારણે જીદ કરે છે, ત્યારે મોટાભાગના વાલીઓ ઉતાવળમાં તેમને બિસ્કિટ, સમોસા કે બહારના મોમોઝ ખવડાવી દેતા હોય છે. આ વસ્તુઓ સ્વાદમાં તો સારી લાગે છે, પરંતુ દરરોજ ખાવાથી બાળકના સ્વાસ્થ્ય પર […]

ચોંકાવનારો ખુલાસો: ભારતીયોમાં વિટામિન્સની ઉણપ વધારી રહી છે ભૂલવાની બીમારીનું જોખમ

ભારતીય તબીબી સંશોધન પરિષદ – રાષ્ટ્રીય પોષણ સંસ્થાના તાજેતરના એક સંશોધનમાં ખૂબ જ ચિંતાજનક બાબત સામે આવી છે. ભારતીયોમાં કેટલાક ખાસ વિટામિન્સની ઉણપ એક મોટી સમસ્યા બની રહી છે, જે મગજની શક્તિને નબળી પાડીને ‘ડિમેન્શિયા’ના જોખમને અનેક ગણું વધારી દે છે. અહેવાલ અનુસાર, ભારતમાં આ ગંભીર બીમારીના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હવે લોકો […]

ત્વચા જ નહીં, વાળ માટે પણ વરદાન છે મધ; જાણો 5 અદ્ભુત ફાયદા

સ્કિનકેયર રૂટીનમાં મધનો ઉપયોગ કરવો એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા વાળ માટે પણ એટલું જ ગુણકારી છે? મોટાભાગના લોકો વાળની સંભાળમાં મધના ફાયદાઓથી અજાણ હોય છે. મધ ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવાની સાથે-સાથે વાળના સ્વાસ્થ્યને પણ અદભુત રીતે સુધારે છે. વિજ્ઞાન પણ વાળ માટે મધના ફાયદાઓને […]

વરસાદની મોસમમાં બનાવો આ 6 પ્રકારના ગરમાગરમ ભજીયા, ચોમાસાની મજા થઈ જશે બમણી

ચોમાસાની શરૂઆત થતાં જ આકાશમાંથી વરસતા વરસાદના ટીપાંની સાથે ભારતીય ઘરોમાં ગરમાગરમ ચા અને ભજીયાની ફરમાઈશ શરૂ થઈ જાય છે. વરસાદની મજા ત્યારે જ પૂરી થાય જ્યારે પ્લેટમાં સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ભજીયા પીરસવામાં આવે. જો તમે પણ આ મોન્સૂનને યાદગાર બનાવવા માંગો છો, તો આજે અમે તમને 6 અલગ-અલગ પ્રકારના ભજીયા વિશે જણાવીશું, જે તમારા […]

સાંજના નાસ્તામાં કંઈક નવું ટ્રાય કરવું છે? મિનિટોમાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી મસાલા પીનટ ચાટ

સાંજની ચાની મજા ત્યારે જ બમણી થઈ જાય છે જ્યારે તેની સાથે કંઈક ચટપટું, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ખાવા મળે. પરંતુ રોજ-રોજ એક જ પ્રકારના બિસ્કિટ કે પેકેજ્ડ સ્નેક્સ ખાઈને લોકો અવારનવાર કંટાળી જતા હોય છે. જો તમારી સાથે પણ એવું જ થતું હોય અને તમે સાંજની ચા સાથે કંઈક નવું, ટેસ્ટી અને હેલ્ધી ટ્રાય કરવા […]

અળસી માત્ર નાનો દાણો નથી પણ છે સુપરફૂડ: સવારે ખાલી પેટે ખાવાથી વજન ઘટશે અને હૃદય રહેશે હેલ્ધી

આજની ભાગદોડભરી જિંદગીમાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે. આ જ કારણ છે કે આયુર્વેદ અને આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં કેટલાક એવા ખોરાકને ‘સુપરફૂડ’ નો દરજ્જો આપવામાં આવ્યો છે જે નાના દેખાવા છતાં શરીરને અગણિત ફાયદા પહોંચાડે છે. આવું જ એક અદભુત સુપરફૂડ છે અળસી (ફ્લેક્સ સીડ્સ). સવારે ખાલી પેટે અળસીનું સેવન કરવાથી […]

નાસ્તામાં સમોસા-કચોરીને કહો બાય-બાય: ઘરે જ મિનિટોમાં બનાવો સુપર હેલ્ધી બેસન-ઓટ્સ પ્રોટીન પેનકેક

રોજ સાંજના પાંચ વાગતાની સાથે જ મોટાભાગના લોકોના પેટમાં ભૂખના લીધે ઉંદરડા દોડવા લાગે છે. આ આકરા સમયે આપણું મન અવારનવાર સમોસા, કચોરી, ભજિયા અથવા ચા-બિસ્કિટ જેવા અનહેલ્ધી ખોરાક તરફ દોડી જાય છે. આ બધી તળેલી વસ્તુઓ ક્યારેક ક્યારેક ખાવામાં આવે તો ઠીક છે, પરંતુ જ્યારે તેનો નિયમિત આહાર તરીકે ઉપયોગ શરૂ થઈ જાય, ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code