1. Home
  2. ગુજરાતી
  3. જીવનશૈલી

જીવનશૈલી

તમારી આટલી બાબતો ક્યારેય કોઇની પણ સાથે શેયર ન કરો, પાછળથી પસ્તાવુ પડી શકે છે 

ઘણી વાર એવું બને છે કે વાત કરતી વખતે તમે લાગણીઓમાં વહી જાવ છો અને એવી વાતો શેયર કરો છો જે ન કરવી જોઈએ. બાળપણથી બાળકોને શીખવવામાં આવે છે કે અન્ય લોકો સાથે વસ્તુઓ અથવા લાગણીઓ શેયર કરવાથી ઘણીવાર બંને લોકોને ફાયદો થાય છે. ટેન્શનમાં વ્યક્તિ ઘણીવાર તેની લાગણીઓ અન્ય લોકો સાથે શેયર કરીને થોડી […]

નંબર બદલવા છતા WhatsAppના જૂના ડેટા હવે સરળતાથી મળી જશે, જાણો કેવી રીતે

વોટ્સએપ પર નંબર બદલવો ખૂબ જ સરળ બની ગયો છે. પહેલા જ્યારે નંબર બદલાતો ત્યારે દરેકને તેની જાણકારી આપવી પડતી હતી, પરંતુ હવે એવું નથી. હવે જો તમે જૂના વોટ્સએપ નંબરને નવામાં બદલો છો, તો તેની સૂચના આપમેળે બધા સંપર્કોને મોકલવામાં આવશે. નંબર બદલવો સરળ છે પરંતુ તે ફોટા, વીડિયો અને મેસેજનું શું થશે જે […]

ઉનાળામાં બાઈકની સલામતી માટે આટલું કરો, નહીં લાગી શકે છે આગ

દેશભરમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, લોકો લાંબી સવારી માટે તેમની બાઇક પર નીકળે છે. જો તમે ઉનાળાની ઋતુમાં તમારી બાઇકની યોગ્ય કાળજી ન રાખો તો આગની ઘટના બની શકે છે. તમે ઉનાળામાં ઘણી બાઈકમાં આગ લાગવાના સમાચાર સાંભળ્યા હશે. જો કે, તમે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમારી બાઇકને સુરક્ષિત રાખી […]

રોડઉપરથી પસાર થતી એમ્બ્યુલન્સના માર્ગમાં અડચણ ઉભી કરનાર સામે થઈ શકે છે કાર્યવાહી

એમ્બ્યુલન્સમાં સામાન્ય રીતે ઈમરજન્સી હાલતમાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવાતો હતો. છે. જો કોઈ એમ્બ્યુલન્સનો રસ્તો રોકે છે તો મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. એટલું જ નહીં એમ્બ્યુલન્સનો માર્ગમાં અડચણ ઉભી કરનાર વાહન ચાલકને જેલની સજા પણ થઈ શકે છે. માર્ગ ઉપર સામાન્ય રીતે એમ્બ્યુલન્સ સાયરન વગાડીને પસાર થાય છે. ઈમરજન્સીને કારણે જ […]

મિસેકેરેજ ન થાય તે માટે આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખો, ઘણી દવાઓ પણ બની શકે છે મિસ કેરેજનું કારણ

મિસકેરેજ થવાનું દર્દ માતા બનવાની રાહ જોઇને બેઠેલી સ્ત્રીને જ ખબર પડે.. મિસકેરેજ થવાના કારણો અલગ-અલગ હોય છે, અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઇ રહ્યા છે જે મિસ કેરેજ ન થાય તે માટે ખુબ મહત્વની બની રહે છે. ડોક્ટરને મળી જરૂરી ટેસ્ટ કરાવો ઘણી હોર્મોનલ સમસ્યાઓ પણ મિસકેરેજનો ખતરો વધારી શકે છે. ઘણા […]

ઉનાળામાં રોજ એક ગ્લાસ આ જ્યુસ પીવાથી આપની તમારી ત્વચા કાળી નહીં પડે..

ઉનાળામાં ત્વચા ઝડપથી કાળી થવા લાગે છે. પરંતુ તેમ છતાં તેમને આરામ મળતો નથી. જો તમે પણ ટેનિંગથી પરેશાન છો તો આ ખાસ જ્યુસ પીવાથી તમે તમારી ત્વચાને સ્વસ્થ રાખી શકો છો. આવો જાણીએ તે પીણા વિશે. વરિયાળીનો રસ ઉનાળામાં શરીર અને ત્વચા બંનેને ઠંડુ રાખવા માટે વરિયાળીનો રસ પીવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. […]

વાળની ​​તંદુરસ્તી જાળવવી હોય તો બાયોટિનથી ભરપૂર આ ખોરાક આરોગો

વાળની તંદુરસ્તી માટે ભોજનમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ અને ભોજનમાં મશરૂમ્સ અને પાલક સહિતની વસ્તુઓ સામેલ કરવી જોઈએ. જે બાયોટિનથી ભરપૂર છે. મશરૂમ્સ બાયોટીનનો સારો શાકાહારી સ્ત્રોત છે અને તેને વિવિધ વાનગીઓમાં સરળતાથી સામેલ કરી શકાય છે. તમારા બાયોટિનનું સેવન વધારવા માટે મશરૂમ્સને ફ્રાઈસ, ઓમેલેટ અથવા પાસ્તાની વાનગીઓમાં ઉમેરો. પાલક એ પોષક તત્વોથી ભરપૂર લીલા […]

ઉનાળામાં બાઈક ચલાવીને હેરાન થઈ ગયા છો, તો આ ટિપ્સ અપનાવાથી મળશે રાહત

દેશમાં મોટી સંખ્યામાં લોકો ટુ વ્હીલર ચલાવે છે. આ સમયે લગભગ મોટાભાગના રાજ્યોમાં ગરમીની અસર પહોંચી છે. કાળઝાળ ગરમી વચ્ચે ટુ વ્હીલર ચાલકોને પણ ગરમીનો માર સહન કરવો પડે છે. આવામાં તમે ઉનાળામાં ટુ-વ્હીલર ચલાવતી વખતે પરેશાન છો, તો જાણો આ સમસ્યાથી બચવા માટેની ટિપ્સ. બાઈકની સીટ થઈ જાય છે ગરમ આ તો તમે જાણતા […]

પાણીની બોટલ સાથે રાખવાની ટેવ સારી છે, પરંતુ તેને નિયમિત નહીં ધુવો તો પડી શકો છો બીમાર

સ્વસ્થ રહેવા માટે પાણી પીવું સૌથી જરૂરી છે. પરંતુ જો તમે યોગ્ય જગ્યાએ પાણીનો સંગ્રહ નથી કરતા તો તેનાથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે જ્યારે ધોયા વગર એક જ બોટલનો વારંવાર ઉપયોગ કરો.. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે તમારી બોટલમાંથી પાણી પીવું શ્રેષ્ઠ છે. પરંતુ બોટલને ધોયા વગર સતત […]

શનિની ઉલ્ટી ચાલથી આ રાશિના જાતકોને થશે ફાયદો, પાર પડશે અટકેલા કામ

જ્યોતિષ મુજબ શનિ ગ્રહ ન્યાય આપવાનું કામ કરે છે. તે માણસોના કર્મ આધારે ફળ આપે છે. શનિની ચાલની અસર દરેક વ્યક્તિ પર પડે છે. અત્યારે શનિ કુંભ રાશિમાં છે પરંતુ 30 જૂનના રોજ તેની ચાલ વક્રી કરશે એટલે કે ઊંધી ચાલ ચાલશે. શનિ 139 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે અને 15મી નવેમ્બર ફરી હાલના મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code