1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં લંડનથી આવેલા પાર્સલમાં હાઈબ્રિડ ગાંજો નીકળ્યો

પોલીસે અંદાજે 58 લાખની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો, SOGની ટીમે એરપોર્ટ સેક્શન ઓફિસમાં છ પાર્સલની તપાસ કરી હતી, ચોકલેટ અને બિસ્કિટની ભેટ તરીકે લંડનથી પાર્સલ મોકલાયુ હતુ,  અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી મોકલાતા પાર્સલોમાં ડ્રગ્સ પકડવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ લંડનથી મોકલવામાં […]

શક્તિપીઠ અંબાજીમાં શનિ-રવિની રજાઓમાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં

ચાચરચોકમાં ભાવિકોએ ગરબાની રમઝટ બોલાવી, અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયુ, અંબાજીમાં ભક્તોની ભીડથી મેળા જેવું વાતાવરણ અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં નવરાત્રીના પ્રથમ દિવસથી યાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં શનિવાર અને રવિવારની રજાને લીધે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને માતાજીના દર્શન કરીને ચાચરચોકમાં ગરબે રમ્યા હતા, શક્તિપીઠ ગણાતા અંબાજીમાં […]

જામનગરમાં ડમ્પર અને સ્કૂલવેન વચ્ચે અકસ્માત સર્જાયો, 8 બાળકોને ઈજા

રેતી ભરેલા રોંગ સાઈડમાં આવી રહેલા ડમ્પરે સ્કૂલવેનને ટક્કર મારી, ઈજાગ્રસ્ત બાળકોને જી જી હોસ્પિટલ ખસેડાયા, ડમ્પચાલક સામે કડક કાર્યવાહી કરવા લોકોએ માગ કરી જામનગરઃ શહેરમાં અને હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફના માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. રેતી ભરીને રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી […]

ભાવનગરમાં સરદારબાગની કંડમ હાલત, પાયાની સુવિધાનો અભાવ

સરદાર બાગના નવિનીકરણ માટે 9 વર્ષ પહેલા 10 કરોડ ખર્ચાયા હતા, સરદાર બાગમાં તમામ રાઈડ ભંગાર હાલતમાં, ગાર્ડનમાં પીવાનું પાણી કે અન્ય પ્રાથમિક સવલતો ઉપલબ્ધ નથી ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના પીલ ગાર્ડનના નામે ઓળખાતા સરદાર બાગની હાલત ખંડેર બની ગઈ છે. ગાર્ડનમાં રાઈડ્સ ભંગાર હાલતમાં છે, ગાર્ડનમાં પીવાનું પાણી કે અન્ય પ્રાથમિક સંવલતો પણ ઉપલબ્ધ […]

અમદાવાદ સહિત મહાનગરોમાં ફુડ-રેસ્ટોરન્ટ્સના ધંધાર્થીઓ પર જીએસટીના દરોડા

ફુડ-રેસ્ટોરન્ટના 16 વેપારીઓના 25 સ્થળોએ જીએસટીના અધિકારીઓએ સર્ચ કર્યુ, 52 કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યાં, અધિકારીઓએ ગ્રાહક બનીને ધંધાના સ્થળોએ ખાનગી રાહે ચકાસણી કરી, અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રીના પર્વને લીધે મોડી રાત સુધી ફુડ રેસ્ટોરન્ટ્સ ચાલી રહી છે. ફુડ-રેસ્ટોરન્ટ્સના સંચાલકો દ્વારા જીએસટીની ચોરી થતી હોવાની  માહિતી મળતા  જીએસટીના અધિકારીઓએ અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને […]

ધનસુરાના વડાગામ નજીક ફાર્મ હાઉસમાં બુકાનીધારી ત્રાટક્યા, 3 લાખની લૂંટ

કાળા કપડામાં 7 બુકાનીધારીઓએ ફાર્મના બે કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી, ત્રણ લાખની રોકડ લૂંટીને લૂટારૂ શખસો પલાયન થયા, ધનસુરા પોલીસ એસઓજી, એલસીબીએ તપાસ હાથ ધરી મોડાસાઃ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં આવેલા એક ફાર્મહાઉસ પર મોડીરાત્રે બુકાનીધારી લૂટારાએ હથિયારો સાથે ત્રાટકીને ફાર્મના બે લોકોને બંધક બનાવીને ત્રણ લાખ રોકડની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. […]

ગુજરાતભરમાં આજે રાત્રે 11 વાગ્યે સૈન્યના સન્માનમાં ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા રમાશે

શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસરઃ હર્ષ સંઘવી, એક નોરતું દેશના નૌજવાનોને નામ, દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં દેશના સૈનિકો માટે કૃતજ્ઞતાનો ભાવ જોવા મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભાવભીની અપીલ […]

એવોર્ડ માટે શહેરો વચ્ચે હરીફાઈ થાય તો શહેરનો સારો વિકાસ થાયઃ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે એવોર્ડ માટે શહેરો વચ્ચે હરીફાઈ થાય તો જ શહેરોનો વધુ સારો વિકાસ થઈ શકે. તેમણે ઉમેર્યુ કે,આત્મનિર્ભર અને સ્વદેશી અભિયાનને સફળ બનાવવા રોજીંદી વપરાશની ચીજ વસ્તુઓ સ્વદેશી હોય તે જરૂરી છે.મુખ્યમંત્રીના હસ્તે રાજ્યની આઠ મહાનગરપાલિકા તેમજ 16 નગરપાલિકાને […]

પ્રધાનમંત્રીએ ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી આજે ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ઍસી વગરની સ્લિપર ટ્રૅન સુરતના ઉધના અને ઓડિશાના બ્રહ્મપુર વચ્ચે દોડશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

અમદાવાદના વિવિધ ગરબા મહોત્સવોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહ્યા

વસ્ત્રાલ, નિકોલ, બાપુનગર,  દરિયાપુર ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી, ગરબામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીએ ખૈલૈયાઓનો ઉત્સાહ વધાર્યો, મુખ્યમંત્રીએ ગરબી ખાતે આરતીમાં સહભાગી થઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા ગાંધીનગરઃ રાજ્યભરમાં શક્તિ અને આરાધનાનું પર્વ નવલી નવરાત્રિ ઊજવાઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે વિવિધ ગરબા મહોત્સવોમાં ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.ચોથા નોરતાની રાતે મુખ્યમંત્રી અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ,  નિકોલ, બાપુનગર, ધીકાંટા, દરિયાપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code