1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં મોંઘા સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરનારા બે શખસો રાજસ્થાનથી પકડાયા

ડુંગરપુરના બે શખસો સ્પોર્ટ બાઈકની ચોરી કરતા હતા, શહેરના વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સાબરમતીમાંથી 1 વર્ષમાં 9 બાઈક ચોરી લીધા, સ્ટિયરિંગનું લોક તોડી નાખી વાયરથી કનેક્શન આપી ઉઠાવી જતા હતા અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં માત્ર સ્પોર્ટસ બાઈકની ચોરી કરતા રાજસ્થાનના ડૂંગરપુરના બે શખસોને ચોરીના બાઈક સાથે પોલીસે ઝડપી લીધા હતા.બન્ને શખસોએ છેલ્લા 1 વર્ષમાં શહેરના વસ્ત્રાપુર, […]

અમદાવાદમાં પોસપોર્ટ સેવા કેન્દ્રોના સર્વર ઠપ થતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા

300 જેટલા અરજદારોનું સબમિશન ન થતા ઉગ્ર બોલાચાલી થઈ, અરજદારોએ એપોઇમેન્ટ રિશિડ્યુલ કરવી પડી, પાસપોર્ટ કચેરીએ વર્ઝન 2. 0 શરૂ કર્યાં બાદ વારંવાર સર્જાતી સમસ્યા અમદાવાદઃ શહેરના બે પાસપોર્ટ સેવા કેન્દ્રો પર અગાઉથી ઓનલાઈન એપોઈન્મેન્ટ મેળવીને આવેલા અરજદારોને સર્વર ઠપ હોવાથી પરત ફરવાની ફરજ પડી હતી. પાસપોર્ટ કચેરીએ વર્ઝન 2.0 શરૂ કર્યાં બાદ વારંવાર સિસ્ટમમાં […]

અમદાવાદમાં રથયાત્રાના રૂટ્સ પર પોલીસે બુલેટ માર્ચ યોજી પેટ્રોલિંગ કર્યું

બુલેટ માર્ચમાં પીઆઈ, પીએસઆઈ સહિત 100 પોલીસ કર્મીઓ જોડાયા, જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી બતાવી બુલેટ માર્ચનો પ્રારંભ કરાવ્યો,   પોલીસ દ્વારા હવે ફૂટ પેટ્રોલિંગ અને રિહર્સલ પણ કરવામાં આવશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે પરંપરાગતરીતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસ બાકી છે, ત્યારે પોલીસ દ્વારા પણ બંદોબસ્તની તૈયારીઓ કરી દેવામાં આવી છે. દરમિયાન […]

અમદાવાદના જૂહાપુરામાં બે ગુનેગારોના ઘર પર મ્યુનિનું બુલડોઝર ફર્યું

નઝીર વોરાના ઝુબેદા હાઉસ અને સરફરાઝ કિટલીના ઘરને તોડી પડાયા, 20થી વધુ ગુનાઓ નઝીર વોરા સામે નોંધાયેલા છે, ડીમોલિશન દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદઃ શહેરના જૂહાપુરા વિસ્તારમાં ગુનાઈત પ્રવૃતિ સાથે સંકળાયેલા બે શખસોના ગેરકાયદે મકાનો મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તોડી પડાયા હતા. ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસનો સઘન બેદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દબાણ હટાવની કામગીરી નિહાળવા […]

અમદાવાદમાં ત્રણ વાહનોને અડફેટે લઈને પૂરફાટ ઝડપે કાર દૂકાનમાં ઘૂંસી ગઈ

શહેરના ઘોડાસર વિસ્તારમાં વહેલી સવારે બન્યો બનાવ, કારચાલક 18 વર્ષનો યુવાન ઘરે કહ્યા વિના જ કાર લઈને નિકળ્યો હતો, કારે ડીપી સાથે અથડાઈને પલટી ખાધી અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર પાસે એક કાર ચાલક યુવક ઘરેથી કહ્યા વિના કાર લઈને વહેલી સવારે નિકળ્યો હતો. યુવકે પૂરપાટ ઝડપે કાર દોડાવી લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. […]

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેઈલ મળ્યો

પોલીસે હાઈકોર્ટના ગેટ બંધ કરીને ચેકિંગ કર્યું, પોલીસે ચેકિંગ માટે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની પણ મદદ લીધી, પોલીસે ઈ-મેઈલ મોકલનારાની તપાસ હાથ ધરી  અમદાવાદઃ  ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો હાઈકોર્ટ દોડી ગયો હતો પોલીસે હાઇકોર્ટના ગેટ બંધ […]

સાયલાના ડોળિયા ગામે માથાભારે શખસે વીજપોલ તોડી નાંખતા 90થી વધુ ખેડુતોની રજુઆત

વીજપોલ તોડી નાંખ્યા બાદ માથાભારે શખસ નવો પોલ નાંખવા દેતો નથી, વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા, પીજીવીસીએલના નાયબ ઇજનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામના માથાભારે શખ્સે સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા 90થી વધુ ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. માથાભારે ગણાતા શખ્સે વીજ પોલ નહીં નાખવા દેતા […]

ગુજરાતમાં 62 જળાશયોમાં 10 ટકાથી ઓછુ પાણી, 206 ડેમમાં 44.89 ટકા જળસંગ્રહ

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો ડેમોમાં જળસ્તર 30 ટકાથી ઓછું, સુરેન્દ્રનગરના ધોળી ધજામાં 84 ટકા સાથે સૌથી વધુ જળસ્તર, કચ્છના કાળાઘોઘા, ભાદર-2, આજી-2, સુખી સહિત ડેમોમાં 70 ટકા પાણી અમદાવાદઃ ચોમાસાના વિધિવત આગમનને હવે 10થી 15 દિવસ જેટલો સમય બાકી છે. હાલ પણ રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યના કેટલાક […]

વાપીના રણછોડનગરના એક ફ્લેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો પકડાયો

ગાંજાની નાની પડીકી બનાવીને વેચાણ કરાતું હતું, પોલીસે આરોપી લેબર કોન્ટ્રાકટરની ધરપકડ કરી, આરોપીએ ઓરિસ્સાના શખસ પાસેથી ગાંજાનો જથ્થો મળવ્યો હતો. વલસાડઃ જિલ્લામાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી સામે પોલીસ એવર્ટ બની છે, ત્યારે વાપીના છીરી રણછોડનગરમાં આવેલા ફલેટમાં પોલીસે છાપો મારી 14.269 કિ.ગ્રા. ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી લેબર કોન્ટ્રાકટરની ધરપકડ કરી જથ્થો આપનારા […]

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની સભામાં ભાજપના કાર્યકર્તાએ કર્યો કાંકરીચાળો

ભાજપના સમર્થકોએ હુમલો-ગાળાગાળી કર્યાનો ઈટાલિયાનો આક્ષેપ, વિસાવદરના ભાજપના મ્યુનિ સભ્યોના પૂત્રોએ પથ્થરમાર્યો કર્યો, ઈટાલિયા ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોચ્યા જુનાગઢઃ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. જેમાં ખાસ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગરમાગરમી જાવા મળી રહી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માત્ર શાબ્દિક ટપાટપી થતી હતી, જોકે હવે મામલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code