1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર, આ તારીખે ખાતામાં DA, DR થશે જમા

કોરોના મહામારી વચ્ચે 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનર્સ માટે સારા સમાચાર તેઓના એકાઉન્ટમાં 1 જુલાઇએ ડીએ અને ડીઆર એરિયર્સના પૈસા જમા બીજી તરફ કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે એપ્રેઝલ વિન્ડો શરૂ કરી છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે સારા સમાચાર છે. તેઓના એકાઉન્ટમાં 1 જુલાઇએ ડીએ અને ડીઆર એરિયર્સના […]

બાળકો માટેની ઝાયડસ-કેડિલાની વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામા પહોંચી, ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી

ભારતમાં બાળકોને ટૂંક સમયમાં મળી શકે છે વેક્સિન ઝાયડસ કેડિલાની વેક્સિન ટ્રાયલના ત્રીજા ચરણમાં પહોંચી ફર્મ એક સપ્તાહમાં ડ્રગ નિયામક પાસેથી ઇમરજન્સી ઉપયોગની પરવાનગી લઇ શકે છે અમદાવાદ: કંપનીના ડિરેક્ટર પટેલે કહ્યું કે, “અમારી રસી બાળકો માટે વધુ ફાયદાકારક રહેશે. અત્યાર સુધી કરવામાં આવેલા પરીક્ષણોમાં કોઈ આડઅસર જોવા મળી નથી.” સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસની […]

કોરોના આ રીતે એન્ટિબોડીથી પણ બચી શકે છે: વૈજ્ઞાનિક અભ્યાસ

ઘાતક કોરોના વાયરસની ક્ષમતાનો પુરાવા આપતું તારણ કોરોના સુપરસેલમાં પ્રવેશીને એન્ટિબોડીથી પણ બચી શકે છે આ વાયરસ સુપર સેલની રચના કરી શકે છે નવી દિલ્હી: કોરોના વાયરસ કેટલો ઘાતક છે તેની સાબિતી આપતું વધુ એક તારણ વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના અંતે રજૂ કર્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર કોરોના વાયરસ જો માનવશરીરમાં સુપરસેલ બનાવી લે તો એન્ટિબોડી હોવા […]

કચ્છના રાજવી પરિવારના મોભી તરીકે હનવંતસિંહજી જાડેજાની તિલક વિધી યોજાઈ

ભુજઃ કચ્છના રાજવી પરિવારના મોભી તરીકે હનવંતસિંહ જાડેજાની પરંપરા અનુસાર તિલક વિધી યોજાઈ હતી. ભુજના શરદબાગ પેલેસમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગ પરિવારના ધરમશીભાઈના હસ્તે તિલક વિધી યોજાઈ હતી. કોરોના મહામારીને પગલે આ વિધી સરકારીની ગાઈડલાઈન અનુસાર યોજવામાં આવી હતી. કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનું તાજેતરમાં નિધન થયું હતું. ત્યાર બાદ રાજ પરંપરા ચાલુ રાખવાની […]

ગુજરાત: સુરતમાં માસ્ક નહીં પહેનારાઓ પાસેથી દોઢ વર્ષમાં 9.11 કરોડનો દંડ વસુલાયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર હવે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. બીજી તરફ રિવકરી રેટમાં સુધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. હવે કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા સરકારે વેપાર-ધંધા ફરીથી રાબેતા મુજબ થાય તે માટે […]

ગુજરાત: અમદાવાદના રખિયાલમાં લાકડાના ગોડાઉનમાં ભિષણ આગ, મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ આગની ઘટનાઓને સફાળુ જાગેલુ તંત્રએ ફાયર એનઓસી મુદ્દે કવાયત શરૂ કરી છે. દરમિયાન આજે સોમવારે રખિયાલમાં લાકડાના એક ગોડાઉનમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આગનું કારણ તપાસવા ફાયરબ્રિગેડે તપાસ […]

ગુજરાત: સુરતમાં માસ્ક નહીં પહેનારાઓ પાસેથી દોઢ વર્ષમાં 9.11 કરોડનો દંડ વસુલાયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર હવે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. બીજી તરફ રિવકરી રેટમાં સુધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. હવે કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા સરકારે વેપાર-ધંધા ફરીથી રાબેતા મુજબ થાય તે માટે […]

ટિવી એક્ટ્રેસ અંકિતા લોખંડે એ સુશાંત સિહંની પુણ્યતિથિ પર દિવો પ્રગટાવી હવન કર્યું, ફોટો શેર કરીને લખ્યું ખાસઃ-બન્ને સ્ટાર ‘પવિત્ર રિશ્તા’ સિરિયલની સુપર હિટ જોડી હતી

અંકિતા લાખંડે એ સુશાંતની પુણ્યતિથિએ દિવો પ્રગટાવ્યો સિરિયલ પવિત્ર રિશ્તાની મળી હતી ઓળખ ટિવી સ્ટાર તરીકે સુશાંત લોકપ્રિય બન્યા હતા અંકિતા અને સુશાંતના અફેરે ચર્ચા પકડી હતી મુંબઈઃ-  આજરોજ બોલિવૂડના એક ઊભરતા એક્ટર સુશાંત સિંહ રાજપુતે દુનિયાને અલવિદા કહ્યું હતું તેને એક વર્ષનો સમય થયો છે, આજે તેમની પ્રથમ પુણ્યતિથિ  છે, ત્યારે અંકિતા લોંખડે જે […]

ગુજરાત: વિરપુરમાં જલારામ મંદિર દર્શનાર્થી માટે ખુલ્લમુ મુકાયું, ટોકન સિસ્ટમથી ભક્તો દર્શન માટે પ્રવેશી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડતા કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા પણ નિયંત્રણોમાં છુટછાટ આપતા વેપાર-ધંધા ફરીથી રાબેતા મુજબ થઈ રહ્યાં છે. આ ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળો પણ હવે ખોલવામાં આવી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રના વિરપુરમાં સુપ્રસિદ્ધ જલારામ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા. જલારામ બાપાના દર્શન […]

શું તમે જાણો છો કે તુલસીના પાન વાળની માવજત કરવામાં છે મદદરૂપ, વાંચો કેવી રીતે છે તે ઉપયોગી

તુલસીના પાન અનેક રીતે છે ઉપયોગી વાળની તકેદારી રાખવામાં થાય છે મદદરૂપ બસ! આ રીતે કરવાનો છે તેનો ઉપયોગ તુલસીને ઓસીમમ ટેન્યુઇફ્લોરમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પવિત્ર તુલસીનો ઉપયોગ આયુર્વેદના ક્ષેત્રમાં આંખમાં દુખાવો, રોગપ્રતિકારક શક્તિ, શરદી, જંતુના કરડવાથી, સાંધાનો દુખાવો અને અન્ય ઘણી બિમારીઓનો સામનો કરવાની અસ્પષ્ટ ક્ષમતાને કારણે આદરવામાં આવે છે. તુલસી […]