1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જરૂરી દવાઓ થશે મોંઘી, 50 ટકા સુધી વધી શકે છે કિંમત

નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50%નો વધારો કર્યો છે. આ દવાઓ બનાવવાની કિંમતમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટી સાથેની બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દવાના ફોર્મ્યુલેશનના ભાવમાં 100 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દવાઓના મહત્તમ દર એટલા ઓછા હતા […]

ડાયબિટીસના દર્દીઓએ વધારે સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ, નહીં તો ઉભી થઈ શકે છે ગંભીર સમસ્યા

જો તમે વધુ પડતો સ્ટ્રેસ લો છો તો તેની તમારા એકંદર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જ્યારે તણાવ વધે છે, ત્યારે શરીર ઘણા પ્રકારના હોર્મોન્સ છોડે છે, જે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારી શકે છે. એટલે કે ડાયાબિટીસના દર્દી પર તણાવની ખરાબ અસર પડી શકે છે. જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે, શરીર લોહીમાં એડ્રેનાલિન અને […]

રામ ગોપાલ વર્માએ લોરેન્સ બિશ્વનોને ફિલ્મ સ્ટાર કરતા પણ વધારે સ્માર્ટ ગણાવ્યો

ગુજરાતની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હતી. બાબા સિદ્દીકીના બોલિવૂડ સેલિબ્રિટી સાથે ગાઢ સંબંધ હતા. તેઓ સુપરસ્ટાર સલમાન ખાનની પણ ખૂબ નજીક હતો. આ જ કારણ છે કે સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ લોરેન્સ બિશ્નોઈને […]

દેશના લગભગ 88% લોકો ચિંતાનો શિકાર, તમે પણ તેમાંથી એક છો તો આ કામ કરો

કામના તણાવ અથવા પારિવારિક સમસ્યાઓ વિશે વધુ પડતી ચિંતા અને વધુ પડતી વિચારણા તમને માનસિક અને શારીરિક રીતે બીમાર બનાવી શકે છે. જેના કારણે ચિંતા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તે એક પ્રકારની માનસિક વિકૃતિ છે, જે ઊંઘને અસર કરી શકે છે, સ્નાયુઓમાં તણાવ, પાચન સમસ્યાઓ, ચીડિયાપણું, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને ગભરાટના હુમલામાં […]

શું તમે તો નથી લગાવતાને નકલી સિંદૂર? જાણો આ કેટલું ખતરનાક છે

હિંદુ ધર્મમાં વિવાહિત મહિલાઓ અને સિંદૂરનું વિશેષ મહત્વ છે. કરવા ચોથના આ સમય દરમિયાન મહિલાઓ ઘણી ખરીદી કરતી હોય છે. પરંતુ આ દરમિયાન નકલી સિંદૂર બજારમાં આડેધડ વેચાઈ રહ્યું છે. અસલી સિંદૂર કુદરતી રીતે બનાવવામાં આવે છે અને તેનો રંગ સમકતો લાલ અથવા નારંગી-લાલ હોય છે. નકલી સિંદૂરમાં કેમિકલ અથવા ચમક હોઈ શકે છે અને […]

ઉત્તર ભારતમાં આવતા અઠવાડિયાથી કડકડતી ઠંડી પડશે

આજથી 21 ઓક્ટોબર સુધી દિલ્હીમાં મહત્તમ તાપમાન 33થી 34 ડિગ્રીની આસપાસ રહેશે અને લઘુત્તમ તાપમાન 16થી 17 ડિગ્રીની આસપાસ રહેશે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા અને પંજાબમાં સવાર-સાંજ ઠંડી વધી ગઈ છે અને ઘણી જગ્યાએ હળવા ઝાકળ પણ દેખાવા લાગ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહે દિવસના તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. આજે […]

બોલીવુડ એક્ટર સંજય કપૂરનો આજે 59 મો જન્મદિવસ

1990 ના દાયકાના એ સમયના સુપર સ્ટાર સંજય કપૂરનો આજે 59 મો જન્મદિવસ છે. 17 ઓક્ટોબર, 1963ના રોજ મુંબઈમાં જન્મેલા સંજય કપૂરે બોલિવૂડમાં હીરો બનવાનું સપનું જોયું હતું. આ પછી સંજય કપૂરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે 1995માં ફિલ્મ ‘પ્રેમ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘દત્તા’, ‘રાજા’, ‘બેકાબૂ’, ‘ઔઝાર’, ‘ઝમીર’, ‘મેરે […]

ઊંઝાના દાસજ રોડ પરની ફેકટરીમાં નકલી જીરૂનો જથ્થો પકડાયો

મહેસાણા એલસીબી પોલીસે બાતમીને આધારે દરોડો પાડ્યો, વરિયાળી પર લીલો કલર ચડાવવામાં આવતો હતો, જીરૂ-વરિયાળીમાં ગોળની રસી અને પાવડર ચડાવાતો હતો મહેસાણા: રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં બેફામ ભેળસેળ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ફુડ વિભાગને ચેકિંગ ઝૂબેશની કડક સુચના આપી છે. જેમાં રાજ્યમાં શુદ્ધ ઘીના નામે નકલી કે ભેળસેળયુક્ત ઘી વેચનારા સામે જૂંભેસ ચલાવીને નકલી […]

શરદ પૂનમે દ્વારકાધિશને મયુરમુકુટ અને સોનાના આભૂષણોથી શૃંગાર કરાયો

દ્વારકાઃ સુપ્રસિદ્ધ તિર્થસ્થાન દ્વારિકાધિશના દર્શન માટે રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેમાં દર પૂનમે સૌથી વધુ ભાવિકો શ્રીજીના દર્શન માટે આવે છે. શરદ પૂર્ણિમાંએ દ્વારકાધિશના દર્શન માટે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. જગતમંદિરમાં  શરદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જગતમંદિર પરિસરમાં  સાંજે સંધ્યા આરતી બાદ શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને […]

ગુજરાતમાં 41 તાલુકામાં પડ્યો વસાદ, મેંદરડા, કોટડા સાંગણીમાં બે ઈંચ વરસાદ

બુધવારે કોટડાસાંગણી, મેંદરડા સહિત સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં વરસાદ પડ્યો, રાજ્યભરમાં વરસાદે ગુરૂવારે વિરામ લીધો, ચોમાસુ હવે વિદાય લેવાની તૈયારીમાં છે અમદાવાદઃ ગુજરાતમાં આજે વરસાદે વિરામ લીધો હતો. સવારથી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં એકપણ સ્થળે વરસાદ નોંધાયો નથી. દરમિયાન આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 41 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code