1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આણંદ કલેકટર ઓફિસમાં સ્પાય કેમેરા લાગાડવાના આરોપમાં ATS ફરિયાદી બન્યુ, 3ની અટકાયત

અમદાવાદઃ આણંદ જિલ્લા કલેકટરની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવીને કલેકટરને ફસાવવાના કેસમાં ATSએ પોતે જ ફરિયાદી બનીને  મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની અટકાયાત કરીને પૂછતાછ કરી હતી. આ કેસમાં જિલ્લા કલેક્ટર ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તપાસ માટે  સીટની રચના કરવામાં આવી છે. ATSના સૂત્રોના જણાવ્યા બાદ આણંદના જિલ્લા કલેક્ટર […]

ગુજરાતઃ વર્ષ 2024-25માં 940 મેગાવોટની ક્ષમતા સાથે 2 લાખથી વધુ રૂફટોપ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક

અમદાવાદઃ પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને, વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા થાય, તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2015માં COP21-પેરિસ ખાતેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) લૉન્ચ કર્યું હતું. 121 દેશોમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન […]

યુવતીઓએ પોતાના વ્હાઈટ શર્ટને સ્ટાઈલિશ બનાવવા માટે અપનાવવી જોઈએ આ કેટલીક ખાસ ટિપ્સ

વ્હાઈટ કલર દરેકનો ફએવરિટ હોય છે આ સાથે જ આ રંગ એવરગ્રીન પણ છે પરંતુ જો તમારા પાસે એક કે 2 વ્હાઈટ શર્ટ છે અને તમે તેને અલગ અલગ સ્ટાઈલમાં પહેરીને નવો લૂક આપવા માંગતા હોય તો તમારા માટે કેટલીક નાની પણ મહત્વની ટિપ્સ લઈને આવ્યા છીએ આ ટિપ્સથી તમારો સેમ શર્ટ ન્યૂલૂકમાં જોવા મળશે […]

દિલ્હીથી મુંબઈ માત્ર 12 કલાકમાં પહોંચાશે, ફેબ્રુઆરી સુધીમાં એક્સપ્રેસ-વે સંપૂર્ણ થઈ જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આવતા ફેબ્રુઆરી સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. લોકો બંને મહાનગરોની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરી શકશે. તેમણે કહ્યું કે, આ એક્સપ્રેસ વેની ગુણવત્તા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. અમારા કામ પર નજર કરીએ તો દેશના તમામ ભાગોમાં એક્સપ્રેસ વે, ડબલ […]

ચહેરા પર ગ્લો લાવવા માટે લોટથી બનાવો ફેસ પેક,ઓછી કિંમતમાં મળશે ઈન્સ્ટન્ટ ગ્લો

ગ્લોઈંગ સ્કિન દરેક વ્યક્તિને જોઈએ છે, પરંતુ આજકાલ પ્રદૂષણને કારણે ત્વચા પર નીરસતા દેખાઈ રહી છે. ધૂળ, ગંદકીના કારણે ચહેરાનો રંગ ફિક્કો પડવા લાગે છે, જેના માટે લોકો બજારમાંથી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેની ખાસ અસર દેખાતી નથી. આવી સ્થિતિમાં, અહીં અમે તમને ઘરે જ ઓછા કિંમતના લોટમાંથી બનેલા ફેસ પેકની રીત જણાવી […]

ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં, 7.75 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના સાલિયા ધામ, કબીર આશ્રમ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલની ઉપસ્થિતિમાં શ્રીમદ્ બ્રહ્મનિરૂપણ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. દાહોદ ખાતે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઇને દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, […]

 કિચન ટિપ્સઃ- ઘઉંની રોટલીમાંથી બનાવો આ ટેસ્ટી ચીઝી અને ઈઝી બાળકોને ભાવતા પોટેટો પોકેટ

સાહિન મુલતાનીઃ- નાના બાળકો રોટલી ખાવામાં ખૂબ જ આનાકાની કરતા હોય છે જો કે બાળકોને રોટલીમાં વેજીસ કે ચિઝનું સ્ટફિંગ કરીને રોલ વાળી ને કે પોકેટ બનાવીને કે ફ્રેન્કી બનાવીને ખવડાવવામાં આવે તો બાળકો હોંશે હોંશે ખાઈ લે છે,આજે આવાજ પોટેટો ચિઝ પોકેટલ રોટલી ઘંઉનીમાં બનાવીશું તો ચાલો જોઈએ ઈઝી અને ચીઝી આ રેસિપી સામગ્રી […]

મોરારી બાપુએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંભળાવી ‘રામ કથા’,કહી આ વાત

દિલ્હી: રામકથાના પઠનકાર મોરારી બાપુને તાજેતરમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘રામ કથા’ના પાઠ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારી બાપુના કાર્યક્રમમાં હાજરી આપી હતી.  મોરારી બાપુએ આ કાર્યક્રમ અંગે પોતાનો અનુભવ જણાવ્યો અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથેની તેમની મુલાકાત વિશે પણ વાત કરી. આ દરમિયાન […]

અમદાવાદઃ AMC સંચાલિત સ્કૂલનું નામ ‘શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા’ નામે નામાભિધાન કરાયું

અમદાવાદઃ સહકાર અને ગ્રામોદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત નિકોલ વિધાનસભા વિરાટનગર વોર્ડની ગુજરાતી માધ્યમની શાળા નંબર -૨નું ‘શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા’ તેમજ અંગ્રેજી માધ્યમની લીલા નગર પબ્લિક સ્કૂલનું ‘શહીદ વીર શશી પ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપુત’ નામે નામાભિધાન કરવામાં આવ્યું છે. આ અવસરે મંત્રી જગદીશ વિશ્વકર્માએ […]

હાલના ટેકનોલોજીના યુગમાં ભારતીયોએ શાસ્ત્રોની સાથે તકનીકી જ્ઞાન પણ મેળવવું આવશ્યકઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ગુજરાતને વૈશ્વિક ડેસ્ટિનેશન બનાવવા એસોચેમ દ્વારા ગુજરાત નેશનલ લો યુનવર્સિટી અને ગણપત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 21 મી સદીમાં ભારત વિશ્વ માટે શિક્ષણ ક્ષેત્રે પથદર્શક બની રહ્યું છે. ગુલામીના ઇતિહાસને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code